Thursday, May 29, 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮/૦૫/૨૦૨૫ (૧૪-૦૦ કલાક) થી તા.૨૭/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.


ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો

*📚 ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો!*  શું તમારે ધોરણ ૧ થી ૧૨ ના વિવિધ વિષયો અને અલગ-અલગ ...