Saturday, July 11, 2026

ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો

*📚 ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો!* 

શું તમારે ધોરણ ૧ થી ૧૨ ના વિવિધ વિષયો અને અલગ-અલગ માધ્યમો (Gujarati, English, Hindi Medium) ના પાઠ્યપુસ્તકોની જરૂર છે?

હવે તમે નીચે આપેલી વેબસાઇટ પરથી તમારી જરૂરિયાત મુજબના તમામ પાઠ્યપુસ્તકો એકદમ સરળતાથી PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.

🌐 વેબસાઇટની મુલાકાત લો:



Thursday, July 9, 2026

જ્ઞાન સહાયક ભરતી ૨૦૨૬ જાહેર

 *જ્ઞાન સહાયક ભરતી ૨૦૨૬ જાહેર* 

✅સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયક ની ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.

- માધ્યમિક પગાર: ₹ ૨૪,૦૦૦/-
- ઉચ્ચતર માધ્યમિક પગાર: ₹ ૨૬,૦૦૦/-
- ફોર્મ ભરવાની તારીખ: ૦૯/૦૭/૨૦૨૬ થી ૧૫/૦૭/૨૦૨૬
- લાયકાત: TAT પાસ ઉમેદવારો

👇 ઓનલાઇન ફોર્મ ભરવા

https://gyansahayak.ssgujarat.org/

Monday, July 6, 2026

જવાહર નવોદય પરીક્ષા માટે ફોર્મ ભરવાનું ચાલુ

💥*BIG BREAKING NEWS*💥

📌*જવાહર નવોદય પરીક્ષા માટે ફોર્મ ભરવાનું ચાલુ*☝🏻

🔥*Last date --31/07/2026*

🔥*Exam date - 28/11/2026*

*ફોર્મ ભરવા માટેની લિંક*

*https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration*

Wednesday, July 1, 2026

ઇમરજન્સી બ્લડ માટેની લીંક

કોઈને તાત્કાલિક લોહીની જરૂર પડેતો નીચે આપેલી લીંક ખોલી લોહીનું ગુપ-
દેશનું નામ- 
રાજ્યનું નામ- 
ગામનું નામ દાખલ કરીને સર્ચ કરવાથી એક્ટીવ મોબાઈલ જોવા મળશે તેનો સંપર્ક કરવો


ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો

*📚 ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો!*  શું તમારે ધોરણ ૧ થી ૧૨ ના વિવિધ વિષયો અને અલગ-અલગ ...