Showing posts with label APPS. Show all posts
Showing posts with label APPS. Show all posts

Monday, June 5, 2023

બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે.

📖  *તમામ વાલીઓને શેર કરવા વિનંતી🙏*

બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે.
બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપ.મા બોલશે. સાચુ હશે તો.બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત ૧ થી ૫ ધોરણના વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે *“READ ALONG”* આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે.

Read Along App ડાઉનલોડ માટેની લિંક
👉
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh

વાંચન, રમતો, કવિઝ અને ઘણું બધું, વિદ્યાર્થીઓ ને એવી મજા આવશે કે મોબાઈલમાં ફાલતુ જોવાનું ભૂલી જશે.

Wednesday, March 9, 2022

ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે *Free Mobile APP.*ગુજરાત બોર્ડનાં ધોરણ ૧૦,૧૧,૧૨

📙ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે *Free Mobile APP.*

ગુજરાત બોર્ડનાં ધોરણ ૧૦,૧૧,૧૨ સાયન્સ અને કોમર્સ અને આર્ટ્સ નાં વિદ્યાર્થીઓ  માટે માટે ખૂબ જ ઉપયોગી એવી *GSEB APP* નામની *Free Mobile APP* કે જેમાં 50000 કરતાં વધારે MCQ/એક વાકય/ખાલી જગ્યા/ખરાં ખોટાં/ટૂંકમાં જવાબ/સવિસ્તાર પ્રશ્નો તથા તેના જવાબ  આપેલ છે.

આ *Free Mobile APP* માં *પાછલાં વર્ષો માં પૂછાયેલ બોર્ડ નાં પેપરો* તેમજ *પ્રેકટીશ માટૅ મોડેલ પેપરો* જવાબ સહિત આપેલ છે.

*આ Free Mobile APP પાંચ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરેલ છે*.

આ Free Mobile APP આ  લીંક
*👉🏿 https://play.google.com/store/apps/details?id=info.bks.menu

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!*

*📢 સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!* *🏥 ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય:* મેડિકલ બિલ મંજૂરી હવે થઈ સા...