Wednesday, May 28, 2025

સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી વિડીયો

👌🏿 *સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી વિડીયો*

💼 *સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી જાણકારી મેળવવા નીચે આપેલ લિંક પરથી બધા જ વિડીયો જુઓ અને મિત્રોને શૅર જરૂર કરશો*

● પેન્શન અને ગ્રેજ્યુટી ની ગણતરી
● બઢતી સમયે પગાર બાંધણી
● કુટુંબ પેન્શનની ગણતરી
● દૈનિક ભથ્થું કયારે મળવાપાત્ર થાય
● કામચલાઉ પેન્શન અને ગ્રેજ્યુટી
● કર્મચારીઓ માટે ઉપયોગી પ્રશ્નો અને જવાબ
● પેન્શન પાત્ર નોકરી
● રજાના પ્રશ્નો
● ગુજરાત મુલકી સેવાના નિયમોના પ્રશ્નો
● પેન્શન પાત્ર પગાર
● ફરજ મોકૂફી દરમ્યાન નિર્વાહ ભથ્થુ
● નોકરીની સામાન્ય શરતો
● સેવા પોથી - સર્વિસ બુક
● મકાન પેશગી

ઉપર ના તમામ વિડીયો નીચે આપેલ લિંક પરથી જુઓ અને સાચી જાણકારી મેળવો


https://youtu.be/jOW14C3SuJg?si=HWSIWk6w6LaZpOLD

👍 *તમામ વિડીયો હરેશભાઇ જોષી નિવૃત નિયામકશ્રી (હિસાબ) દ્વારા બનાવેલ છે તેથી તમને પરફેક્ટ માહિતી મળી રહેશે*

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અમદાવાદની ત્રણ પ્રખ્યાત સ્વાયત્ત સંસ્થાઓને હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે.👇 કઈ ૩ હોસ્પિટલોનો સમાવેશ થયો?૧. યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (હૃદયરોગ)૨. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેન્સર)૩. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની)✨ શું ફાયદો થશે?🔹 હવે આ હોસ્પિટલોમાં લીધેલી સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના સીધા તિજોરી અધિકારી (Treasury Officer) સ્તરેથી મંજૂર થઈ શકશે.

🏥 ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના...