➡️*આજ રોજ વિદ્યા સહાયક (ધોરણ 1થી5) જિલ્લા પસંદગી માટે કુલ ૩૧૧ ઉમેદવારોને બોલાવેલ છે.*
➡️*ભરતી સમિતિ ખૂબ જ રીતે સમજૂતી સાથે સહકાર આપે છે ઉમેદવારો પણ બનતો સપોર્ટ આપજો.*
➡️*ચાલુ વિદ્યા સહાયકમાં નોકરી છોડી ઉમેદવારી નોંધાવતા ઉમેદવારને ફરજિયાત પણે રાજીનામાની ઓરિજનલ નકલ,3 લાખ બોન્ડ ભરેલ ચલણ ફરજિયાત પણે સાથે લાવવું.*
➡️*મહિલા ઉમેદવારને મેડિકલી મુશ્કેલી જણાઈ છે તો મેડિકલ રિપોર્ટ અને પતિનું આધારકાર્ડ સાથે ભરતી સમિતિનો સંપર્ક જિલ્લા પસંદગી પૂર્વે કરવો.*
➡️1* થી 3497 સુધીના જનરલ રેન્ક(ધોરણ 1થી5) મુજબ કોઈનો કોલ લેટર ન નીકળ્યો હોય તો ભરતી સમિતિનો સેકટર 20, ગાંધીનગર ખાતે સંપર્ક કરવો.*
➡️*જેને બે કોલ લેટર નીકળેલા હોય એમને બેમાંથી કોઇપણ તારીખે જિલ્લા પસંદગી માટે આવી શકે છે પરંતુ માત્ર કોઈ એક જ દિવસે પસંદગી કરી શકશે. જે પ્રવાહમાં લેવું હોય એ દિવસે જ આવવું.(હાલ બંને નું સાથે ચાલી રહ્યું છે.)*
➡️*૫૦/૫૦ ઉમેદવારોને જિલ્લો પસંદ માટે અંદર ભરતી માટેના રૂમમાં બોલાવે છે પરંતુ તમે તમારા કોલેટરના સમય પહેલા સમયસર આવવું હિતાવહ છે. બાકીના મિત્રો/વાલીએ બહાર શેડમાં બેસવાનું રહશે.(જરૂર જણાઈ તો જ વધારાના વાલી તરીકે ન લાવો કેમ કે ગરમી ખૂબ જ છે.)*
➡️*નાના બાળકો માટે ઘોડિયું કે છત્રી એવું સાથે લાવવું હોય તો લાવજો અહીંયા અમુક મહિલા ઉમેદવાર લાવ્યા છે.
વિદ્યા સહાયક ભરતી 1 થી 5
જિલ્લા વાઇસ ખાલી જગ્યાઓનુ
LIVE DISPLAY BOARD.
👇
https://vsb.dpegujarat.in/SiteRemainingDistrictVacancies6to8NoRefresh