Monday, May 26, 2025

*મહેસૂલ તલાટી આજથી ફોર્મ ભરવાનું શરૂ*

   *મહેસૂલ તલાટી આજથી ફોર્મ ભરવાનું શરૂ*
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના વનયંત્રણ હેઠળની કલેકટર કચેરી
હસ્તકની “ મહેસૂલ તલાટી ”, વગમ-૩ સંવગમની કુલ-૨૩૮૯ જગ્યાઓ સ્પધાાત્મક પરીક્ષા મારફતે સીધી
ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટેઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજી૫ત્રકો
મંગાવવામાંઆવે છે.આ માટે
ઉમેદવારોએ

https://ojas.gujarat.gov.in
વેબસાઇટ ૫ર તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક)
થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાવત્રના ૧૧.૫૯ કલાક સુધી) દરમમયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. 

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...