Saturday, May 31, 2025

GSSSB CCEGroup-Bની મુખ્યપરીક્ષા માટે કોલલેટરડાઉનલોડ કરવા અંગેનીઅગત્યની સૂચના

GSSSB CCE

Group-Bની મુખ્ય

પરીક્ષા માટે કોલલેટર

ડાઉનલોડ કરવા અંગેની

અગત્યની સૂચના

Thursday, May 29, 2025

પેન્શનરો ને હયાતી ખરાઈ ઘર બેઠાં અને દશલાખ કેશલેશ સારવાર

નાયબ ખેતીનિયામક/જીલ્લાખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા મુલતવી રાખવા બાબતે અગત્યની સૂચના

નાયબ ખેતી
નિયામક/જીલ્લા
ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા મુલતવી રાખવા બાબતે અગત્યની સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮/૦૫/૨૦૨૫ (૧૪-૦૦ કલાક) થી તા.૨૭/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.


Wednesday, May 28, 2025

સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી વિડીયો

👌🏿 *સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી વિડીયો*

💼 *સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી જાણકારી મેળવવા નીચે આપેલ લિંક પરથી બધા જ વિડીયો જુઓ અને મિત્રોને શૅર જરૂર કરશો*

● પેન્શન અને ગ્રેજ્યુટી ની ગણતરી
● બઢતી સમયે પગાર બાંધણી
● કુટુંબ પેન્શનની ગણતરી
● દૈનિક ભથ્થું કયારે મળવાપાત્ર થાય
● કામચલાઉ પેન્શન અને ગ્રેજ્યુટી
● કર્મચારીઓ માટે ઉપયોગી પ્રશ્નો અને જવાબ
● પેન્શન પાત્ર નોકરી
● રજાના પ્રશ્નો
● ગુજરાત મુલકી સેવાના નિયમોના પ્રશ્નો
● પેન્શન પાત્ર પગાર
● ફરજ મોકૂફી દરમ્યાન નિર્વાહ ભથ્થુ
● નોકરીની સામાન્ય શરતો
● સેવા પોથી - સર્વિસ બુક
● મકાન પેશગી

ઉપર ના તમામ વિડીયો નીચે આપેલ લિંક પરથી જુઓ અને સાચી જાણકારી મેળવો


https://youtu.be/jOW14C3SuJg?si=HWSIWk6w6LaZpOLD

👍 *તમામ વિડીયો હરેશભાઇ જોષી નિવૃત નિયામકશ્રી (હિસાબ) દ્વારા બનાવેલ છે તેથી તમને પરફેક્ટ માહિતી મળી રહેશે*

Monday, May 26, 2025

EWS CERTIFICATE INFORMATION

 કારડીયા રાજપૂત જ્ઞાતિ ગુજરાતમાં ઓબીસી માં આવે છે . ગુજરાત બહાર ઓબીસીમાં આવતી નથી . ગુજરાત બહાર અભ્યાસ કે નોકરી માટે EWS પ્રમાણપત્ર મેળવી શકાય છે જેની
વાર્ષિક આવક ₹ 8,00,000/- કરતા ઓછી છે તેવા તમામ મિત્રોએ EWS પ્રમાણપત્ર તત્કાળ બનાવવું જોઈએ.

કેન્દ્ર માં *10℅ EWS શ્રેણી* માં આર્થિક રીતે નબળા લોકો માટે અલગ આરક્ષણ આપ્યું છે જેને *EWS (આર્થિક રીતે નબળા વિભાગ)* કહેવાય છે. 
તે કેટેગરી માટે *સામાન્ય કેટેગરીના મોટા ભાગના લોકો લાયક છે* અને *EWS* માટેના હકદાર છે.

*EWS* ના *10% અનામત* સંબંધિત માહિતીની ઘણી *અછત* વર્તે છે, તેથી *EWS અંગે જાગૃતિ અને પ્રચાર* કેળવવો ખૂબ જરૂરી છે,
આ આપણા બધાની સહિયારી જવાબદારી પણ છે..!!  

*શૈક્ષણિક ક્ષેત્ર ના લાભ :*
*તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ અભ્યાસક્રમો માટેની 10% બેઠકો EWS* શ્રેણી માટે આરક્ષિત છે અને *ફી માં પણ સુવિધા ઉપલબ્ધ છે.*

 11મી, 12મી, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન,
પોસ્ટ ગ્રેજ્યુએશન, B.A., B.Sc, B.com.,D.ED, B.ED, LLB, ITI, મેડિકલ, ફાર્મસી, નર્સિંગ, એન્જિનિયરિંગ, પોલિટેકનિક વિગેરે…

*સરકારી નોકરીમાં ફાયદો :*
 દરેક સરકારી નોકરીમાં,*10% નોકરીઓ EWS શ્રેણી માટે અનામત છે.*
વર્ગ 4 થી વર્ગ 1 રાજપત્રિત 
*(કોન્સ્ટેબલથી કલેક્ટર)* ગુજરાત બહાર કારડિયા રાજપુત જ્ઞાતિ ને તમામ/ અભ્યાસ/ નોકરીઓમાં 
*EWS પ્રમાણપત્ર હોવું જરૂરી છે !!*
*તમારા વિસ્તારમાં EWS પ્રમાણપત્ર, તાલુકા વિકાસ અધિકારી કે તેની સમકક્ષની ઓફિસમાંથી ઉપલબ્ધ છે. તમારે તમારા તાલુકાના સેતુ સુવિધા કેન્દ્ર, ચોઈસ સેન્ટર અથવા ઈ-સેવા કેન્દ્ર પરથી અરજી કરવાની રહેશે.*

*જરૂરી દસ્તાવેજો :*
માતાપિતા/વાલીઓનું *વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, લાભાર્થીનું આધાર કાર્ડ, ટ્રાન્સફર પ્રમાણ પત્ર, પાસપોર્ટ /જન્મ પ્રમાણપત્ર*/GR.





*મહેસૂલ તલાટી આજથી ફોર્મ ભરવાનું શરૂ*

   *મહેસૂલ તલાટી આજથી ફોર્મ ભરવાનું શરૂ*
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના વનયંત્રણ હેઠળની કલેકટર કચેરી
હસ્તકની “ મહેસૂલ તલાટી ”, વગમ-૩ સંવગમની કુલ-૨૩૮૯ જગ્યાઓ સ્પધાાત્મક પરીક્ષા મારફતે સીધી
ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટેઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજી૫ત્રકો
મંગાવવામાંઆવે છે.આ માટે
ઉમેદવારોએ

https://ojas.gujarat.gov.in
વેબસાઇટ ૫ર તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક)
થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાવત્રના ૧૧.૫૯ કલાક સુધી) દરમમયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. 

Friday, May 23, 2025

સમગ્ર શિક્ષા ગુજરાત સિવિલ એન્જિનિયર, આસિસ્ટન્ટ વોર્ડન અને વિવિધ પોસ્ટ ભરતી

સમગ્ર શિક્ષા ગુજરાત સિવિલ એન્જિનિયર, આસિસ્ટન્ટ વોર્ડન અને વિવિધ પોસ્ટ ભરતી માટે ઓનલાઈન અરજી
કુલ - ૩૨૬ પોસ્ટ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ - ૨૧-૦૫-૨૦૨૫ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - ૩૧-૦૫-૨૦૨૫

https://www.ssagujarat.org

Thursday, May 22, 2025

ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાતઆયોગ દ્વારા નીચે મુજબની ત્રણે જાહેરાતોની પ્રાથમિક કસોટી નીચે મુજબની તારીખ અને સમય પર યોજાનાર છે.

ગુજરાત જાહેર સેવા આયોગ
 અગત્યની જાહેરાત
આયોગ દ્વારા નીચે મુજબની ત્રણે જાહેરાતોની પ્રાથમિક કસોટી નીચે મુજબની તારીખ અને સમય પર યોજાનાર છે.

વિદ્યા સહાયક ભરતી 1 થી 5જિલ્લા વાઇસ ખાલી જગ્યાઓનુ લીસ્ટ

➡️*આજ રોજ વિદ્યા સહાયક (ધોરણ 1થી5) જિલ્લા પસંદગી માટે કુલ ૩૧૧ ઉમેદવારોને બોલાવેલ છે.*

➡️*ભરતી સમિતિ ખૂબ જ રીતે સમજૂતી સાથે સહકાર આપે છે ઉમેદવારો પણ બનતો સપોર્ટ આપજો.*

➡️*ચાલુ વિદ્યા સહાયકમાં નોકરી છોડી ઉમેદવારી નોંધાવતા ઉમેદવારને ફરજિયાત પણે રાજીનામાની ઓરિજનલ નકલ,3 લાખ બોન્ડ ભરેલ ચલણ ફરજિયાત પણે સાથે લાવવું.*

➡️*મહિલા ઉમેદવારને મેડિકલી મુશ્કેલી જણાઈ છે તો મેડિકલ રિપોર્ટ અને પતિનું આધારકાર્ડ સાથે ભરતી સમિતિનો સંપર્ક જિલ્લા પસંદગી પૂર્વે કરવો.*
➡️1* થી 3497 સુધીના જનરલ રેન્ક(ધોરણ 1થી5) મુજબ  કોઈનો કોલ લેટર ન નીકળ્યો હોય તો ભરતી સમિતિનો સેકટર 20, ગાંધીનગર ખાતે સંપર્ક કરવો.*

➡️*જેને બે કોલ લેટર નીકળેલા હોય એમને બેમાંથી કોઇપણ તારીખે જિલ્લા પસંદગી માટે આવી શકે છે પરંતુ  માત્ર કોઈ એક જ દિવસે પસંદગી કરી શકશે. જે પ્રવાહમાં લેવું હોય એ દિવસે જ આવવું.(હાલ બંને નું સાથે ચાલી રહ્યું છે.)*

➡️*૫૦/૫૦ ઉમેદવારોને જિલ્લો પસંદ માટે અંદર ભરતી માટેના રૂમમાં બોલાવે છે પરંતુ તમે તમારા કોલેટરના સમય પહેલા સમયસર આવવું હિતાવહ છે. બાકીના મિત્રો/વાલીએ બહાર શેડમાં બેસવાનું રહશે.(જરૂર જણાઈ તો જ વધારાના વાલી તરીકે ન લાવો કેમ કે ગરમી ખૂબ જ છે.)*

➡️*નાના બાળકો માટે ઘોડિયું કે છત્રી એવું સાથે લાવવું હોય તો લાવજો અહીંયા અમુક મહિલા ઉમેદવાર લાવ્યા છે.

વિદ્યા સહાયક ભરતી 1 થી 5
જિલ્લા વાઇસ ખાલી જગ્યાઓનુ
LIVE DISPLAY BOARD.
👇

https://vsb.dpegujarat.in/SiteRemainingDistrictVacancies6to8NoRefresh

GSSSB ની વેબસાઈટ પર વિવિધ સંવર્ગ ની ભરતી બાબત.

GSSSB ની વેબસાઈટ પર  વિવિધ સંવર્ગ ની ભરતી બાબત.

https://gsssb.gujarat.gov.in/News/Index

Wednesday, May 21, 2025

ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત

GSSSB સરકારશ્રીના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના અધીક્ષક ઈજનેર (ભૂસ્તર), ઈજનેરી ભૂસ્તરીય વર્તુળ, ગાંધીનગર હસ્તકની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: ૩૦૫/૨૦૨૫૨૬, લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત