Saturday, May 10, 2025

વર્ક આસિસ્ટન્ટ - 513 જગ્યા પર નવી ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના મધ્યસ્થ આલેખન તંત્ર, ગાંધીનગર હસ્તકના વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની કુલ-૫૧૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૨૦/૦૫/૨૦૨૫ (૧૪:૦૦ કલાક) થી તા.૦૩/૦૬/૨૦૨૫ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...