Tips to Repair Your Phone with Scratch And Water Problems [ ફોન પલળી ગયો હોય કે પડી ગયા હોય સ્ક્રેચ, ધ્યાનમાં રાખો આ ખાસ ટ્રિક્સ ]અનેકવાર ફોનના પાણીમાં પડી જવાના કારણે કે પછી તેની પર સ્ક્રેચ પડી જવાના કારણે તે ખરાબ થઈ જાય છે. અનેકવાર બટનવાળા ફોનની બટન્સ કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં જો તમે નવો ફોન ન લેવાના હોવ તો આ નાની કેટલીક ટીપ્સ તમારી મદદ કરી શકે છે. અહીં તમને બતાવવામાં આવી રહી છે ખાસ ટીપ્સ......અલ્કોહોલથી સાફ થઇ શકે છે મોબાઇલ, જામ થયેલી કીઝ કરશે કામભલે આ ટ્રિક વાંચવામાં થોડી અલગ લાગે પણ કામની ગણી શકાય છે. how to geek સાઇટના જણાવ્યા પ્રમાણે આ ટ્રિક ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમારી પાસે કીબોર્ડ વાળો મોબાઇલ છે કે ફૂલ ટચ સ્ક્રીનને બદલે હોમબટન છે કે સોની સીરિઝનો કોઇ ફોન છે જેમાં મેટેલિકપાવર બટન આપવામાં આવી છે તો અલ્કોહોલ તમારા માટે મોટી અને કામની બાબત હોઇ શકે છે.શું થઇ શકે છે ફાયદા-- ફોનની બટન્સ થઇ શકે છે સાફ- કમ્પ્યુટરની કીબોર્ડને માટે વાપરી શકાય છે.- માઉસને પણ કરી શકાય છે સાફ.- ફોનના કેસ કે બેટરીને કરતા રહો સાફ- સિમ સ્લોટને પણ અલ્કોહોલથી સાફ કરી શકાય છે.આ માટે ઇયરબર્ડમાં કે પછી થોડા રૂમને નાની લાકડીમાં લગાવીને બે ટીપાં અલ્કોહોલ લો, બે મિનિટ રહેવા દો, ત્યારબાદ હલ્કા હાથથી ગેજેટ્સને સાફ કરો, ધ્યાન રહે કે વધારે પ્રેશર પડવાથી અલ્કોહોલ ગેજેટ્સની અંદર પણ જઇ શકે છે. જ્યારે તમે તેને સાફ કરી લો ત્યારે તેને કપડાંથી લૂસી નાંખો.જો તમારો ફોન પાણીમાં પલળી ગયો હોય તો આ કામ તો જરા પણ ન કરો- ફોનને ડ્રાયરથી સૂકવવાની કોશિશ ન કરો, તેનાથી આવતી ગરમ હવા ફોનની સર્કિટને પીગળાવી શકે છે.- ફોન પલળી ગયો હોય તો તેને તરત ઓફ કરો. કોઇ બટનને વાપરવાની ભૂલ ન કરો. તેના ઉપયોગથી ફોનના ઇન્ટરનલ પાર્ટસમાં પાણી જવાની શક્યતા વધી જાય છે. - જો ફોન પાણીમાં પડી ગયો હોય તો પલળેલા ફોનને ઓફ કર્યા બાદ તેની દરેક એસેસરીઝને અલગ કરી દો તેમાંથીબેટરી, સિમકાર્ડ, મેમરી કાર્ડ, ફોનથી એટેચ કરાયેલા કાર્ડઆ દરેક ચીજોને અલગ કરીને શોર્ટ સર્કિટથી બચાવી શકાય છે. જો ફોનમાં નોન રિમૂવેબલ બેટરી હોય તો તેની બેટરી કાઢવાનો ઓપ્શન રહેતો નથી, તેવામાં પાવર બટનથી ફોનને બંધ કરો અને તે વધારે જરૂરી છે. નોન રિમૂવેબલ બેટરીના કારણે શોર્ટસર્કિટ થઇ શકે છે.પેપર નેપ્કિનનો ઉપયોગ કરોફોનની એસેસરિઝને અલગ કર્યા બાદ ફોનના દરેક પાર્ટસને સુકવવું જરૂરી છે, તેના માટે પેપર નેપ્કિનનો ઉપયોગ કરવો સુવિધાભર્યું રહે છે. તેનાસિવાય ફોનને લૂસવાને માટે નરમ રૂમાલને પણ વાપરી શકાય છે.ચોખાના વાસણમાં રાખીને સૂકવોફોનને રૂમાલથી લૂસી લીધા બાદ જરૂરી કામ છે તેના ઇન્ટરનલ પાર્ટસને સૂકવવા, ફોનને સૂકા ચોખામાં રાખીને એક વાસણમાં રાખો. ચોખાને કારણે ફોનનો ભેજ શોષાઇ જશે અને સાથે ફોનના ઇન્ટરનલ પાર્ટસ પણ સૂકાઇ જશે. જો ફોનને ચોખાના વાસણમાં રાખવા ઇચ્છતા ન હોવ તો સિલિકા જેલને પણ વાપરી શકો છો. આ જેલ પેક્સ શૂઝના ડબ્બામાં રાખી શકાય. તેમાં ચોખાના વાસણ કરતાં વધારે ઝડપથી ભેજ શોષવાની તાકાત હોય છે. પોતાના ફોનને ઓછામાં ઓછા 24 કલાક સુધી સિલિકા પેક કે પછી ચોખાના વાસણમાં રહેવા દો. જ્યાં સુધી કે સંપૂર્ણ રીતે સૂકાઇ ના જાય ત્યાં સુધી તેને ઓન ન કરો, ફોનની સાથે સાથે બેટરી અને અન્ય એસેસરિઝને પણ ચોખામાં સૂકવી શકાય છે.ચોખાની સાથે રાખવાથી તેમાં ડસ્ટ જવાનો ભય રહેછે. તેના માટે તેને ફરી પેપર નેપ્કિનમાં રાખીને સૂકવી શકાય છે. સ્ક્રેચ હટાવવાને માટે સેન્ડપેપરનો ઉપયોગજો તમારી પાસે મેટાલિક ફ્રેમ કે બેક કવરનો ફોન છે તો તેને ખિસ્સામાંરાખવાના કારણે કે સતત ચાવીના સંપર્કમાં આવવાના કારણે તેની પર સ્ક્રેચ પડે છે. આ માટે સેન્ડપેપરને વાપરી શકાય છે. હલ્કા હાથેથી સેન્ડપેપર ઘસવાથી સ્ક્રેચ પણ હલકા થઇ જાય છે. ધ્યાન રાખો કે આ ટ્રિક્સ પ્લાસ્ટિક ફ્રેમના કે ગ્લોસી બેક કવરના ફોનમાં વાપરી શકાય છે. કરો ટૂથપિકનો ઉપયોગઅનેકવાર હેડફોનમાં જૈક કે પછી યુએસબી પોર્ટમાં ડસ્ટ જામી જવાના કારણે કે સારી રીતે કામ કરી શકતા નથી. એવામાં હેડફોન જેક કે અન્ય યુએસબીથી સાફ કરી શકાય છે. ટૂથપિકમાં ઉપરના ભાગ પર થોડું રૂ લગાવીનેકચરાને સાફ કરો. તેના માટે અમોનિયા ક્લીનર, નેલ પોલિશ અને અલ્કોહોલનો પણ ઉપયોગ કરી શકાય છે, તેનો ઉપયોગ યુએસબી પોર્ટમાં કરવાથી બચવું અને કારણ કે ક્લીનર ફોનની અંદર પણ જઇ શકે છે.Courtesy. Divyabhaskar Newspaper,Date 30.01.2015
Sunday, February 1, 2015
Tuesday, January 13, 2015
Android mobile devices.
All secret Android codes, tips and tricks for your Android mobile devices.
Secret Codes Functions/Description
*#06# To check IMEI of your device, enter this code.
*#0*# To enter service menu on the very new Android phones.
*#0228# To check battery status.
*#9090# / *#1111# To make device in Service mode.
*#*#4636#*#* To get information about battery, usage statistics and device.
*#*#34971539#*#* To get all information about camera.
*#12580*369# To get software and hardware info.
*#228# For ADC Reading.
#7353# To hide test menu 2/Self Test Mode.
##7764726 To hide service menu for Motorola Droid.
*#*#273283*255*663282*#*#* For backup of our all media files.
*#*#232338#*#* It display the Wi-Fi mac address.
*#7465625# To view status of lock-phone.
*#*#3264#*#* To show RAM version.
*#*#44336#*#* To display build time and change list number.
*#*#232337#*# To see or display device’s Bluetooth address.
*#*#197328640#*#* It enables test mode for service.
*#*#8351#*#* To enable voice dial mode.
*#*#8350#*#* To disable the voice dial mode.
*#*#0842#*#* To test Back-light/vibration.
*#*#2664#*#* To test the touch-screen.
*#*#0289#*#* For Audio test.
*#*#0*#*#* For LCD display test.
*#*#232331#*#* To test Bluetooth of any Android device.
*#*#0283#*#* To perform a packet loop-back test.
*#*#1575#*#* For advanced GPS test.
*#*#1472365#*#* To Perform a quick GPS test.
*#*#0588#*#* To perform a proximity sensor test.
*#*#7262626#*#* To perform field test.
*#*#232339#*#* Testing Wireless LAN.
*#9090# To Diagnose configuration of device.
*#872564# To control U-S-B logging.
*#9900# System dump mode.
*#*#7780#*#* Reset to factory state.
*2767*3855# To format Android device.
*#*#4986*2650468#*#* To get pda, phone, H/W and RF Call Date.
*#*#1234#*#* To know about pda and firmware version.
*#*#1111#*#* For FTA Software version.
*#*#2222#*#* For FTA Hardware version.
*#*#7594#*#* To change power button behaviour once code enabled.
*#*#8255#*#* To launch Google Talk service monitor.
Sunday, January 4, 2015
બનાવો તમારા કોમ્પ્યુટર ને સુપરફાસ્ટ
બનાવો તમારા કોમ્પ્યુટર ને સુપરફાસ્ટ
હાલમાં તો યુઝર્સ ખાસ કરીને પોતાના સ્માર્ટફોનમાં જ દરેક કામ કરી લેતા હોય છે. પરંતુ ક્યારેક જો તમારું ઘરનું કે ઓફિસનું કમ્પ્યુટર હેન્ગ થવા લાગે કે તેના સ્પેસિફિકેશનમાં કોઇ તકલીફ જણાય તો તમે જાતે જ આ ટિપ્સ અને ટ્રિક્સને અપનાવીને તેને ઠીક કરી શકો છો. ઘણીવાર તમે જ્યારે કોઇ મોટી ફાઇલ્સને ડાઉનલોડ કરો છો ત્યારે તે હેન્ગ થાય તેવી શક્યતાઓ વધી જતી હોય છે. ક્યારેક તમે કોઇ ટેક્સ્ટ મેસેજને વોઇસમાં કન્વર્ટ કરવા માંગતા હોવ તો તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અહીં એવી કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે જેને અપનાવીને સરળ રીતે તમે તમારા ક્મ્પ્યુટરના માસ્ટર બની શકો છો.
જો તમારું કમ્પ્યુટર વારંવાર હેન્ગ થતું હોય તો
- Shift Ctrl Esc દબાવો.
- હવે " END TASK " પર ક્લિક કરો.
બસ આ સિમ્પલ સ્ટેપ અને તમારું કમ્પ્યુટર સારી રીતે કામ કરવા લાગશે.
આ રીતે જુઓ કમ્પ્યુટરના સ્પેસિફિકેશન્સને
- Runમાં જાઓ.
- dxdiag ટાઇપ કરો.
- Enter દબાવો.
હવે તમે તમારા પીસીના દરેક સ્પેસિફિકેશન્સને સરળતાથી જોઇ શકો છો.
કમ્પ્યુટરની કોઇપણ ટેકસ્ટને વોઇસમાં કન્વર્ટ કરવાને માટે
- Runમાં જાઓ.
- ટાઇપ કરો Control Speech
- કોઇપણ ટેકસ્ટ લખો અને તેને વોઇસમાં કન્વર્ટ કરો, તે તરત જ કન્વર્ટ થઇ જશે.
આ રીતે કરો ટાસ્કબારને ઓટો હાઇડ
- Task Bar માં Right Click કરો.
- Properties માં ક્લિક કરો.
- Auto hide the task bar સિલેક્ટ કરો અને OK કરો.
Tuesday, December 30, 2014
फ्री वाई-फाई इंटरनेट
अब यूज कीजिए फ्री वाई-फाई इंटरनेट: स्मार्ट टिप्स
कई बार होता है कि हमें तुरंत ही इंटरनेट की आवश्यकता होती है और हमारे फोन का इंटरनेट प्लान खत्म हो चुका होता है। ऎसे में आप फ्री वाई-फाई नेटवर्क से अपने फ ोन को कनेक्ट कर इंटरनेट का उपयोग कर सकते हैं। यह बहुत ही सरल और सहज है और इसके लिए आपको कुछ अतिरिक्त प्रयास भी नहीं करने होते।... पढिए आगे की स्लाइड्स में कैसे मिल सकता है फ्री वाई-फाई इंटरनेट कनेक्शन
होटल लॉबीज में इस्तेमाल करें फ्री इंटरनेट: वर्तमान में सभी होटल्स अपने यहां आने वाले गेस्ट्स को फ्री इंटरनेट उपलब्ध करवाते हैं। इसी कारण इन होटल्स को अपनी वाई-फाई रेंज भी काफी अधिक रखनी पड़ती है। इसके चलते होटल्स के निकटवर्ती क्षेत्रों में इंटरनेट आराम से एक्सेस किया जा सकता है। यदि आपका घर ऎसे ही किसी होटल के आस पास है तो आप बिना कोई शुल्क चुकाए फ्री वाई-फाई इंटरनेट काम में ले सकते हैं।... आगे पढिए फास्टफूड खाते हुए उठाएं इंटरनेट का मजा
फास्टफूड सेन्टर्स में भी है फ्री इंटरनेट: बढिया रेस्टोरेंट्स जैसे मैकडी, पिज्जा हट भी अपने गेस्ट्स को फ्री इंटरनेट की सुविधा देते हैं। जितनी देर आप वहां पर बैठेंगे उतनी देर के लिए आप इ ंटरनेट पर फ्री काम कर सकते हैं। यदि आपका घर ऎसे ही किसी रेस्टॉरेंट के पास है तो आप फ्री वाई-फाई इंटरनेट काम में ले सकते हैं।... आगे देखिए कॉलेज और यूनिवर्सिटी भी देते हैं फ्री इंटरनेट
वीपीएन का इस्तेमाल करें: जब भी ओपन वाई-फाई नेटवर्क का उपयोग कर रहे हैं आपको वीपीएन का इस्तेमाल करना चाहिए। इससे आपकी सभी ऑनलाइन एक्टिविटीज सेफ रहती है और हैकर्स आपकी पर्सनल इन्फॉर्मेशन भी नहीं चुरा सकता।
कई बार होता है कि हमें तुरंत ही इंटरनेट की आवश्यकता होती है और हमारे फोन का इंटरनेट प्लान खत्म हो चुका होता है। ऎसे में आप फ्री वाई-फाई नेटवर्क से अपने फ ोन को कनेक्ट कर इंटरनेट का उपयोग कर सकते हैं।
Saturday, December 27, 2014
YOUTUBE DOWNLOAD TRICK
YOUTUBE. પણ તેના પર વીડિયો જોઇ શકાય, ડાઉનલોડ કરી શકાતો નથી.
જો આ વીડિયો ડાઉનલોડ કરવો હોય તો અલગથી સૉફટવેર જોઈએ. પણ અહીં સરળ માર્ગ કહીશ.
તમારે વીડિયોની URL થોડી બદલવી પડશે.નીચે જુઓ સ્ટેપ્સ.
સૌથી પહેલા જે યુ-ટ્યુબ વીડિયો ડાઉનલોડ કરવો તેની URL કોપી કરો.
દા.ત. www.youtube.com/watch?v=Umqb9KENgmk&feature=youtube_gdata_player
હવે તેમા youtube માં you અને tube વચ્ચે magic એમ લખો.
ઉપરની URL માટે જ દા.ત.
www.youmagictube.com/watch?v=Umqb9KENgmk&feature=youtube_gdata_player
હવે નવુ પેજ ખુલશે. તેમા તે વીડિયોની માહિતી અને નીચે Download Video હશે.
જુઓ નીચે મુજબ.
તેમા ક્લીક કરો એટલે વીડિયોની સાઇઝ પૂછશે. તે પસંદ કરશો તો ફરી ક્લીક કરવાનું પૂછશે તે કરતા વીડિયો ડાઉનલોડ થઈ જશે. તમે mp3 પણ ડાઉનલોડ કરી શકશો.
Sunday, December 14, 2014
How to run android app PC & laptop?
You can run Android apps in PC and Laptop.
Bluestacks is a software for bringing your favorite mobileappstoPC, Mac and TV.
Sometimes it also need graphic card to run high quality's apps. like 3d apps.
Click & Visit Official site:
www.bluestacks.com
ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો
*📚 ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો!* શું તમારે ધોરણ ૧ થી ૧૨ ના વિવિધ વિષયો અને અલગ-અલગ ...