Showing posts with label “જૂનાગઢમાં 22 એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે.”. Show all posts
Showing posts with label “જૂનાગઢમાં 22 એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે.”. Show all posts

Monday, April 21, 2025

“જૂનાગઢમાં 22 એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે.”

“જૂનાગઢમાં 22 એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે.”

- રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર આગામી 22 એપ્રિલ સવારે 10:30 વાગ્યે ભરતી મેળો યોજાશે.
- ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ક્રિએટીવ કાસ્ટીંગ લીમીટેડ જૂનાગઢ, સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી. મુ.પીપળીયા રાજકોટ, સી.આઇ.ઇ.ઓટોમોટીવ ઇન્ડિયા લી. શાપર રાજકોટ, કંપની ખાતે પ્રોડક્શન સુપરવાઇજર/ ટ્રૈઇની, ક્વોલીટી ઇન્સપેક્ટર, સ્ટોર/ પર્ચેસ એક્ઝ્યુકેટીવ, ફિટર, સી.એન.સી./ વી.એમ.સી.કે. મશીન ઓપરેટરની જગ્યા માટે ભરતી મેળો યોજાશે.
- જેમાં એસ.એસ.સી., આઇ.ટી.આઈ., ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ ભાગ લઈ શકશે.
- જે ભરતીમેળો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે યોજાશે.
- ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર સમયસર સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. 
- આ ભરતી મેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. 
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક: 0285-2620139

ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો

*📚 ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો!*  શું તમારે ધોરણ ૧ થી ૧૨ ના વિવિધ વિષયો અને અલગ-અલગ ...