Tuesday, May 5, 2015

Sylabus TET 2

📝Sylabus TET 2
TET: 2 અભ્યાસક઼મ  કુલ ગુણ: ૧૫૦
●●●●●●●●●●●●●●●●●●●●●●●
વિભાગ: ૧ ગુણ: ૭૫  
જનરલ નોલેજ = ૧૩ગુણ                 
વર્તમાન પ્રવાહો = ૧૨ગુણ 
(કુલગુણ= ૨૫ )    
-----------------------------------------
શિक्षક અભિયોગ્યતા = ૧૩ ગુણ
અંગ્રેજી વ્યાકરણ  = ૧૨ ગુણ
(કુલ ગુણ=૨૫)
----------------------------------------
તાકિઁક અભિયોગ્યતા = ૧૩ ગુણ
ગુજરાતી ભાષા વ્યાકરણ = ૧૨ ગુણ
(કુલ ગુણઃ ૨૫ )       
-----------------------------------------
વિભાગઃ૧  (૨૫+૨૫+૨૫)  = ૭૫ 
નોઘ: ઉપરના ગુણ માં (૧૨+૧૩ અથવા ૧૩+૧૨ =૨૫ એમ પણ પુછાઈ શકે)
========================
વિભાગ:૨ ગુણ: ૭૫ 

સામાજિક વિજ્ઞાાન:
૬ થી ૮ નાં સા.વિ.નાં તથા ધો-૯ અને ૧૦ નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:૧૧  અને ૧૨ નુ અર્થશાત્ર પુછાય છે.      
----------------------------------------
ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત) માટે: ધો-૬ થી ૮ નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢિપ્રયોગો અને અન્ય
------------------------------------
ગણિત અને વિજ્ઞાન
ધોરણ 6  થી  8 પાપાઠપુસ્તકો 

સરકારી ફોર્મ ભરવા હવે કોઈ ઝંઝટ નહીં!" Gujarat Forms માં એકવાર તમારી માહિતી નાખો અને જરૂરી ફોર્મ તરત તૈયારગુજરાત સરકારની વેબસાઇટ નીચે આપેલી છે.

સરકારી ફોર્મ ભરવા હવે કોઈ ઝંઝટ નહીં!" Gujarat Forms માં એકવાર તમારી માહિતી નાખો અને જરૂરી ફોર્મ તરત તૈયાર ગુજરાત સરકારની ...