Saturday, January 10, 2015

SAVE MOBILE BATTERY

છ મહિના સુધી ચાર્જ રહેશે ફોન, જાણો ગેઝેટ્સ ની બેટરી લાઈફ વધારવાની 6 ટીપ્સ
સ્માર્ટફોન આવવાથી એક નવું ફીચર્સ આવી ગયું છે. જયારે બીજીબાજુ બેટરી ડીસ્ચાર્જ થવાની સમસ્યા વધારે થવા લાગી છે. જરૂરી કોલ કરતી વખતે જો બેટરી પૂરી થઈ જાય તો એ વધારે નિરાશાજનક લાગે છે.પરંતુ થોડી સાવધાનીથી અમેતમારા મોબાઈલ અને લેપટોપની બેટરીલાઈફ વધારી શકીએ છીએ. અમે તમને બતાવીરહ્યા છીએ કે બેટરી લાઈફ વધારવાની ખાસ ટીપ્સ.જો ડિવાઈસને રાખવું હોય લાંબો સમય સુધી બંધ:જોતમારે તમારા ડિવાઈસને લાબા સમય સુધી બંધ રાખી રહ્યા છો તો આ જોઈલો કેડિવાઈસની બેટલી50ટકા સુધી ચાર્જ છે કે નહીં. જો ડિવાઈસને ચેક કરી લો કેતેની બેટરી ઓછામાં ઓછી હાફ માર્ક સુધી ચાર્જ હોય. અને પછી ડિવાઈસને32ડિગ્રી સેલ્સિયસની નીચે ઠંડા તાપમાનવાળી જગ્યાએ મૂકી દો. આ રીતે ડિવાઈસ6મહિના સુધી ચાર્જ રહી શકે છે. વિકિહાઉ (Wikihow)વેબસાઈટના જણાવ્યા અનુસારલીથિયમ બેટરી (વધારેમાં વધારે સ્માર્ટફોન્સની સાથે આવનાર બેટરી)ને ઓછાવોલ્ટેજ વાળી જગ્યામાં રાખો. સ્ટોરની ઘણી બેટરી જો ખોટી જગ્યા મૂકવામાં આવેતો તે ફૂલી શકે છે.અલ્ટ્રા ફાસ્ટ ચાર્જરનો ન કરવો ઉપયોગઅલ્ટ્રાફાસ્ટ ચાર્જરની મદદથી આપણે ડિવાઇસને ઝડપખી ચાર્જ કરી શકીએ છીએ,પરંતુ તેબેટરીનું આયુષ્ય ઘટાડી શકે છે. ડિવાઇસને રેગ્યલર ચાર્જરથી ચાર્જ કરવું.અલ્ટ્રા ફાસ્ટ ચાર્જર અને પોર્ટેબલ ચાર્જરના ઉપયોગથી બેટરીનો ટોકટાઇમ અનેસ્ટેન્ડબાય ટાઇમ પણ ઘટી શકે છે.હાલ બજારમાં આવેલી પાવર બેંકએક્સેસરીઝ જેમ કેMiપોર્ટેબલ ચાર્જર ફોનને ઝડપથી ચાર્જ તો કરીદે છે,પરંતુ તેનાથી ફોનની બેટરીને નુક્સાન પણ થાય છે. તે માટે ધ્યાન રાખવુ કે આવાપોર્ટેબલ ચાર્જરનો ઉપયોગ ન કરવો.ન કરો ફુલ ડિસ્ચાર્જઘણા જાણકારસલાહ આપે છે કે ડિવાઇસને ફુલ ડિસ્ચાર્જ કરીનેજ તેને ચાર્જ કરવું જોઇએ.પરંતુ ઘણીવાર જોવા મળે છે કે પાર્શિયલ ડિસ્ચાર્જ ફુલ ડિસ્ચાર્જ કરતા સારૂરહે છે. જેના માટે ડિવાઇસની બેટરીને40થી80ટકાની વચ્ચે રાખવામાં આવતુ હોયછે. એટલે કે ડિસ્ચાર્જ બેટરીને પહેલા40ટકા સુધી ચાર્જ કરીલો ત્યાર બાદચાર્જિંગ બંધ કરીદો ત્યાર બાદ થોડીવાર પછી80ટકા સુધી ચાર્જ કરીલો. જો તમેબહાર જઇ રહ્યા છો અને ફોનને ચાર્જ નહીં કરી શકો તો ડિવાઇસને100ટકા સુધીચાર્જ કરીલો.ન કરો ઓવર ચાર્જિંગફોન ફુલચાર્જ થયા બાદ તેનું ચાર્જર કાઢી લો,તેને વધુ સમયમાટે ચાર્જિંગમાં નરાખો. ઓવરચાર્જિંગ ફોનની બેટરી માટે હાનિકારક છે ઘણા ફોન નિર્માતા કમ્પનીઓએએક મર્યાદા જાળવી રાખી છે કે તેને વધારે ચાર્જ કરવાથી બેટરી લાઇફ પ્રભાવિતથાય છે. લિથિયમ આયન બેટરી ઓવરચાર્જ સહન કરી શકતુ નથી.લેપટોપનેહંમેશા ચાર્જ હોવા છતા પણ ચાર્જર લગાવેલુ રાખે છેઅને તેના પર કામ કરે છે.વધારે સમય સુધી તેવું કરવાથી બેટરી લાઇફ ઓછી થઇ શકે છે. સારુ રહેશે કેલેપટોપની બેટરીને40ટકા સુધી ચાર્જિંગ રાખો. તેનાથી ઓછું થાય તો ચાર્જિંગકરવુ જરૂરી છે.નકલી ચાર્જરનો ન કરો ઉપયોગતમેતેવા વ્યક્તિથી પરિચિત હશો કે જે બ્રાન્ડેડ ચાર્જરના નામ પર રસ્તામાંવહેંચનારા ચાર્જરનો ઉપયોગ કરે છે પરંતુ એવું ન કરવું જોઇએ. આ સસ્તા ચાર્જરફોનની બેટરી ખરાબ કરી શકે છે સાથે સાથે તમને પણ નુક્સાન પહોંચાડી શકે છે.તમે ઘણીવાર અચાનક બેટરીના વિસ્ફોટ વિશે સાંભળ્યુ હશે. આવી ઘટનાનું કારણનકલી ચાર્જર પણ છે.તાપમાનની રાખો કાળજીડિવાઇસપર આસપાસના વાતવરણનો ઘણો પ્રભાવ પડે છે. જો તમે0ડિગ્રી સેલ્સિયસથી નીચેઅથવા35ડિગ્રી સેલ્સિયસથી વધુનાતાપમાનમાં હશો તો બેટરી વધુ ઝડપથી ઉતરીજશે. ઉપરાંત વધુ તડકાની અસર પણ ડિવાઇસ પર પડી શકે છે. તેનાથી ડિવાઇસ ગરમ થઇજાય છે અને બેટરીની પ્રોડક્ટિવિટી પણ ઘટવા લાગે છે. તેથી તમારા ફોન કેટેબલેટને સુરજની ગરમીથી દૂર રાખો. ઠંડીના પ્રમાણમાં ગરમી ફોનને વધુ નુક્સાનપહોંચાડે છે. લેપટોપનો જેટલો ઉપયોગ કરવામાં આવે છે તેટલી તેની બેટરી ગરમથતી જાય છે. તે માટે લેપટોપ બેટરીના કૂલિંગ માટે કઇંક ને કઇંક પદ્ધતિ કરવી.લેપટોપને તમારા શરિરના ટચથી દૂર રાખો.Source Divyabhasakar NewsPaper, Date 08.01.2015, NewsPlus 14

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...