🚩 *ભવાની ધામ પ્રતિષ્ઠાન* 🚩
*શસ્ત્ર પૂજન (શોર્ય પર્વ)*
*સ્થળ અને સમય*
તારીખ: ૦૫/૧૦/૨૦૨૨ના દિવસે સાંજે ૪:૦૦ કલાકે.
ગામ : વસ્તડી, તાલુકો : વઢવાણ, જીલ્લો : સુરેન્દ્રનગર
રાજપૂત સમાજ યુવાનો ખાસ વિનંતી છે કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન માટે આપ સર્વે રજીસ્ટ્રેશન કરાવો.
*રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું.*
નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી અને તેમાં આપેલ વિગત અંગ્રેજીમાં ભરવી.
૧. નામ પિતાનું નામ અને અટક
૨. ગામ
૩. તાલુકો
૪. જીલ્લો
૫. મોબાઈલ નંબર
૬. આપની ઉપસ્થિતિ
🔘હાજર રહી શકશો.
🔘હાજર નહિ રહી શકો.
એક સિલેક્ટ કરવું.
૭. કમેન્ટમાં આપનો પ્રતિભાવ આપવો.
અને છેલ્લે *સબમિટ* કરવું.
આ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરવું.
👉🏻https://bhavanidham.wordpress.com/
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🚩 *જય ભવાની* 🚩
🇮🇳 *જય હિન્દ* 🇮🇳
Sunday, October 2, 2022
ભવાની ધામ પ્રતિષ્ઠાન* 🚩 *શસ્ત્ર પૂજન (શોર્ય પર્વ)
PM SURYAGHAR YOJANA 2026 NEW
ગુજરાતમાં હવે માત્ર 5400 રૂ.માં અને 2700 રૂ.માં તમે સોલર પૅનલ પોતાના ઘરે લગાવી શકશો. જી હા દોસ્તો જાણો સંપૂર્ણ પીએમ સૂર્ય ઘર:મુ...
-
વાંચો અને શેર કરો🔄 આ પોસ્ટ ફક્ત ને ફકત કારડીયા રાજપૂતને સંબંધિત છે. એમાં આપેલા ઉદા. કે વ્યાખ્યા સાથે અન્ય કોઈ સમાજને લાગતું વડક...
-
CCC CERTIFICATE BAOU અંગે ચોખવટ 2/1/2009 na roj thayel paripatra mujab "A" vibhag na centres rad karel chhe. "B...
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...