Friday, October 14, 2022

*i-ખેડૂત પોર્ટલ* એ કૃષિને લગતું એક પોર્ટલ છે, જે ખેતીની યોજના માટે ઓનલાઈન અરજી કરવી, બજારભાવ, હવામાન, ખેતી અંગેનું માર્ગદર્શન, ધિરાણ આપતી સંસ્થાઓ વગેરે માટેનું પોર્ટલમાં છે. જેથી ખેડૂતો એક જ પોર્ટલ હેઠળ તમામ કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકે.

*i-ખેડૂત પોર્ટલ* એ કૃષિને લગતું એક પોર્ટલ છે, જે ખેતીની યોજના માટે ઓનલાઈન અરજી કરવી, બજારભાવ, હવામાન, ખેતી અંગેનું માર્ગદર્શન, ધિરાણ આપતી સંસ્થાઓ વગેરે માટેનું પોર્ટલમાં છે. જેથી ખેડૂતો એક જ પોર્ટલ હેઠળ તમામ કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકે.


*શું તમારે ikhedut portal પર ખેડૂત યોજનાઓના ફોર્મ, ઘરે બેઠા બેઠા ઓનલાઇન ભરતા શીખવું છે?*

*​i ખેડૂત પોર્ટલ ની સંપૂર્ણ માહિતી નીચેની વેબસાઈટ પરથી મળશે.*
👇

★★■■★★◆◆★★
*તમારી આસપાસ રહેતા ખેડૂતો સુધી અવશ્ય મેસેજ Share કરજો.*

શું તમે i Khedut પોર્ટલ પર અરજી કરવા માંગો છો? અહીં તમે ikhedut.gujarat.gov.in ની વેબસાઈટ પર વિવિધ યોજના ની અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપવામાં આવશે.  iKhedut પોર્ટલ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેતી ની વિવિધ યોજનાનું એક પોર્ટલ છે.

i Khedut પોર્ટલ પર અરજી કરતા પહેલા આ પોર્ટલ વિશે માહિતી મેળવીયે. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ચાલતી વિવિધ યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ શ્રેત્ર જેમ કે બાગાયતિ વિભાગની, પશુપાલન વિભાગની, મસ્ત્ય પાલનની તથા ખેતીવાડી વિભાગની ઘણી બધી યોજના ખેતી ને પ્રાધન્ય આપવા જાહેર કરવામાં આવી છે. આ તમામ યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. તો આ સ્કીમો ikhedut Portal પર Online Registration કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
Ikhedut.gujarat.gov.in – ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ Ikhedut પોર્ટલ એ એક પોર્ટલ છે જેના પર રાજ્યની અનેક પ્રકારની સરકારી યોજનાઓના લાભો ઉપલબ્ધ થશે. સરકારે રાજ્યના ખેડૂતો માટે આ પોર્ટલ શરૂ કર્યું છે. ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે ઘણી લાભદાયી યોજનાઓ લઈને આવી રહી છે.

આ પોર્ટલની મદદથી ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક પ્રકારની લાભદાયી યોજનાઓનો લાભ લઈ શકે છે, મિત્રો, આ લેખમાં અમે તમને ikhedut પોર્ટલ માં નોંધણીની પ્રક્રિયા, પાત્રતા, લાભો વગેરે વિશે માહિતી આપીશું.
ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે (Free Drum and Two Plastic Baskets).
પ્લગ નર્સરી (વનબંધુ યોજના) (Gujarat Vanbandhu Yojana).
મહિલા સ્ટાઇપેન્ડ યોજના (Stipend Scheme for women trainees).
સરગવાની ખેતીમાં સહાય (Drumstick Farming in Gujarat | Drumstick Farming Scheme in Gujarat).
દેશી ગાય સહાય યોજના (Desi Gir Gay Sahay Yojana).
દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય (Gujarat Fishing Boat Scheme).
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના (Smart Hand Tool Kit Yojana ).
ફળપાકોના વાવેતર માટે (Horticultural aid scheme in gujarat)

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...