Thursday, September 8, 2022

ધોરણ-૧૦ અને ૧૨ ની માર્કશીટ ઓનલાઈન મેળવો..

*ધોરણ-૧૦ અને ૧૨ ની માર્કશીટ ઓનલાઈન મેળવો..*

👉 ડુપ્લીકેટ માર્કશીટ
👉 માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો
👉 માર્કશીટ સુધારો કરીને નવી મેળવવી
👉 માઈગ્રેશન સર્ટીફીકેટ

➖ હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ

  વેબસાઇટ પર જઇ આપેલી લીંક પર એપ્લીકેશન કરવાની રહેશે, જેમાં ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્રની ફી પી- રૂ. માઇગ્રેશન ફી ૧૦- રૂ.તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી ૨૦૦ - રહેશે. દરેકનો સ્પીડ પોસ્ટનો ચાર્જ ૫૦/- રૂા. રહેશે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🙏 *આ ઉપયોગી માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવા આપ સૌને વિનંતી.*

First open https://www.gsebeservice.com/ Site in your mobile or Computer.
then find out Students Tab in menu section
Then Find out Students Online service Tab in it.
If you want to Get SSC Duplicate marksheet Then find out “10th duplicate Marksheet/certificate” in it.
If you want to Get HSC Duplicate marksheet Then find out “10th duplicate Marksheet/certificate” in it.
Click on Register Tab.
Then Fill your basic detail and Register on it.
Then Login with your Mobile no. and password and Apply For SSC Or HSC Duplicate marksheet.

https://www.gsebeservice.com/

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...