ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર . ૧૫ / ૨૦૨૨-૨૩ થી ૧૩:૦૦ કલાક ) થી તારીખ -૦૯ / ૦૯ / ૨૦૨૨ ( ૧૩:૦૦ કલાક ) સુધી Online અરજીઓ મંગાવવામાં આવે છે . સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત , અનુભવ , ઉંમર , પગાર ધોરણ , ઉંમરમાં છૂટછાટ , અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત , જાહેરાતની સામાન્ય જોગવાઇઓ તથા અન્ય વિગતો આયોગના નોટીસ બોર્ડ ઉપર આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે . જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે . ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે .
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ* 🥗🥗🍵🍵🥣 ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું ય...
-
ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરો. Direct Link All Books 2015 To 2019 👉 *ધોરણ-1* http://bit.ly/2IBVaVZ 👉...