➡️જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક *ધોરણ 6 મા કે ધોરણ 9* મા ભણતુ હોય તો શાળાએ જઈ શિષ્યવૃતિ પરીક્ષા નુ ફોર્મ ભરો.
➡️રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી *પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે*.
➡️ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૬-૯-૨૦૨૨ છે.
➡️આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને *સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે.*
➡️ફોર્મ ભરવાની જરુરી માહિતી અને પરીક્ષાની માહિતી https://bit.ly/3CqARbF લીંક પર આપેલી છે.
*તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવા વિનંતી.*