Tuesday, August 23, 2022

ધોરણ 6 મા કે ધોરણ 9* મા ભણતુ હોય તો શાળાએ જઈ શિષ્યવૃતિ પરીક્ષા નુ ફોર્મ ભરો.

➡️જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક *ધોરણ 6 મા કે ધોરણ 9* મા ભણતુ હોય તો શાળાએ જઈ  શિષ્યવૃતિ પરીક્ષા નુ ફોર્મ ભરો.

➡️રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી *પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે*.

➡️ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૬-૯-૨૦૨૨ છે.

➡️આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને *સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે.*

➡️ફોર્મ ભરવાની જરુરી માહિતી અને પરીક્ષાની માહિતી https://bit.ly/3CqARbF લીંક પર આપેલી છે.

*તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવા વિનંતી.*

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...