Tuesday, May 24, 2022

ગુજરાત રોજગાર પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવો અને *મેળવો નોકરી – તમારા જિલ્લામાં

👨🏻‍🎓 ગુજરાત રોજગાર પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવો અને *મેળવો નોકરી – તમારા જિલ્લામાં*

સરકાર દ્વારા આ પોર્ટલ ચલાવવામાં આવે છે, એક રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આપની શૈક્ષણિક લાયકાત મુજબ નોકરી માટે જણાવવામાં આવશે.

જિલ્લા વાઈઝ રજીસ્ટ્રેશન કરવા આપેલ આ *લિંક:

https://anubandham.gujarat.gov.in/home

નોકરી / રોજગારી મેળવવા માંગતા તમામ યુવા ભાઈઓ અને બહેનોને આ *મેસેજ ફોરવર્ડ કરજો.*

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...