Saturday, May 14, 2022

આ આદર્શ નિવાસી શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધોરણ ૯, ૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પ્રવેશ માટે

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધું સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, ગણવેશ, બુટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.

👫 આ આદર્શ નિવાસી શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધોરણ ૯, ૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે લિંક:

https://esamajkalyan.gujarat.gov.in/

પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૨ થી તારીખ ૧૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...