Thursday, November 15, 2018

ક્ષત્રિયો માટે ઉપયોગી

*ક્ષત્રિયો ને ડુબાડવા વાળા ત્રણ*
૧) દારુ
૨) દોગડ
૩) દગો

*ક્ષત્રિયો માટે જરૂરી ત્રણ*
૧) સંસ્કાર
૨)  શૌર્ય
૩) ક્ષાત્રધર્મ

*ક્ષત્રિયો ને પ્રિય ત્રણ*
૧) ન્યાય
૨) નમન
૩) અાદર

*ક્ષત્રિયો ને અપ્રિય ત્રણ*
૧) અપમાન
૨) વિશ્વાસઘાત
૩) અનાદર

*ક્ષત્રિયો ને મહાન બનાવવા વાળા ત્રણ*
૧) શરણાગત રક્ષક
૨) દયાળુતા
૩) પરોપકાર

*ક્ષત્રિયો માટે હવે જરુરી ત્રણ*
૧) એકતા
૨) સંસ્કાર
૩) ક્ષત્રિય ધર્મ પાલન

*ક્ષત્રિયો ને માટે છોડવા વાળી ત્રણ*
૧) દારુ
૨) કુપ્રથાઓ
૩) અંદરો અંદર ની લડાઈઓ

*ક્ષત્રિયો ને જોડવા વાળા ત્રણ*
૧) ગૌરવશાળી ઇતિહાસ
૨) પરંપરાઓ
૩) આપના આદર્શો

  *સંકલન :-પ્રવિણસિંહ પરમાર જુનાગઢ ના*
      *જય ભવાની*

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અમદાવાદની ત્રણ પ્રખ્યાત સ્વાયત્ત સંસ્થાઓને હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે.👇 કઈ ૩ હોસ્પિટલોનો સમાવેશ થયો?૧. યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (હૃદયરોગ)૨. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેન્સર)૩. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની)✨ શું ફાયદો થશે?🔹 હવે આ હોસ્પિટલોમાં લીધેલી સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના સીધા તિજોરી અધિકારી (Treasury Officer) સ્તરેથી મંજૂર થઈ શકશે.

🏥 ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના...