*ક્ષત્રિયો ને ડુબાડવા વાળા ત્રણ*
૧) દારુ
૨) દોગડ
૩) દગો
*ક્ષત્રિયો માટે જરૂરી ત્રણ*
૧) સંસ્કાર
૨) શૌર્ય
૩) ક્ષાત્રધર્મ
*ક્ષત્રિયો ને પ્રિય ત્રણ*
૧) ન્યાય
૨) નમન
૩) અાદર
*ક્ષત્રિયો ને અપ્રિય ત્રણ*
૧) અપમાન
૨) વિશ્વાસઘાત
૩) અનાદર
*ક્ષત્રિયો ને મહાન બનાવવા વાળા ત્રણ*
૧) શરણાગત રક્ષક
૨) દયાળુતા
૩) પરોપકાર
*ક્ષત્રિયો માટે હવે જરુરી ત્રણ*
૧) એકતા
૨) સંસ્કાર
૩) ક્ષત્રિય ધર્મ પાલન
*ક્ષત્રિયો ને માટે છોડવા વાળી ત્રણ*
૧) દારુ
૨) કુપ્રથાઓ
૩) અંદરો અંદર ની લડાઈઓ
*ક્ષત્રિયો ને જોડવા વાળા ત્રણ*
૧) ગૌરવશાળી ઇતિહાસ
૨) પરંપરાઓ
૩) આપના આદર્શો
*સંકલન :-પ્રવિણસિંહ પરમાર જુનાગઢ ના*
*જય ભવાની*