Saturday, October 6, 2018

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.

*શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલીના સ્વામીશ્રીની પ્રેરણાથી*

🌺🌹🌸🌺🌹🌸🌹
~~~~~~~~~~~~~~
*RS. 1.00 માં તમારી કિડનીને સાફ કરો*
~~~~~~~~~~~~~~

*વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે.*

લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.

આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?

અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.

*તાજા લીલા ધાણા (કોથમરી) ની એક જુડી લો અને તેને સાફ કરી મીક્ષરના જારમાં થોડું પાણી નાખી મિક્ષર દ્વારા તેનું જ્યુસ તૈયાર કરો અને એક ગ્લાસ જેટલો આ કોથમીર રસ પી જાઓ...*

અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી  જોશો.
*તમે પોતે તેનો તફાવત પરખી શકશો.*

તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!

*કોથમીરનું સેવન આંખ માટે પણ ખુબ ફાયદેમંદ છે, તે તો તમને ખબર જ હશે.*

આ પ્રયોગ અઠવાડીએ કમ સે કમ એકવાર સવારે નરણા પેટે (ભૂખ્યા પેટે, કંઈપણ ખાધા પહેલા) કરવો, જ્યૂસને ગાળીને પણ પી શકાય, પણ ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલા રેસા ( ફાઈબર) શરીરમાં જમા થયેલ મળને પણ દૂર કરવામાં ખુબ મદદગાર થાય છે

*આ જ્યુસમાં નમક, ખાંડ, લીંબુ વગેરે ન નાખવું અને ખુબ શાંતિ થી થોડું થોડું કરીને પીવું*

કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો
તમારી કિડની સ્વચ્છ રહે અને *ડાયાલીસીસ ના ચક્કરમાં ન પડો તેવી શુભેચ્છા।..*

ફક્ત વાંચો નહીં
*તમે પોતે કાળજી લો અને નિયમિત આ નાનકડો પ્રયોગ કરો...*

*🙏🏻 સૌજન્ય 🙏🏻*

*વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા ફાર્મસી સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય*

*ડૉ બલભદ્ર મહેતા*

*📲9427888387*

👌💐👌💐👌💐👌

*કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર જ SAHRE કરજો।..*

*તમે નિરોગી રહો એ જ અમારી શુભકામના, અને એટલે જ તમને આ મેસેજ મોકલ્યો છે, તો તમે પ્રયોગ કરજો અને આ મેસેજ આગળ જરૂર મોકલજો*

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...