Thursday, October 18, 2018

મોબાઇલમાંથી બધા નંબર ડિલીટ થઇ જાય ગયા છે હવે પરત મેળવવા શું કરવુ.

મોબાઇલમાંથી બધા નંબર ડિલીટ થઇ જાય ગયા છે હવે પરત મેળવવા શું કરવુ. પરંતુ હવે તેનો ખાસ ઇલાજ હવે આવી ગયો છે.  આ ઉડી ગયેલા નંબર પરત મેળવવામાંટે હવે ગુગલ પણ ઉપયાગી થશે .તેવુ તાજેતરમાં જાણવા મળ્યું છે. ગુગલની આ મદદને લીધે કોઇ કેટલાય લોકોની તકલીફનું હવે નિરાકરણ આવશે.અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે તમે કોન્ટેક્ટ્સ ડિલીટ થયાના 30 દિવસની અંદર જ તેને રીસ્ટોર કરી શકો છો. ગુગલ દ્વારા કેટલાક સ્ટેપ્સ આપેલ છે. જે આ મુજબ છે.

અગત્યનાં કોન્ટેક કેવી રીતે પરત  મેળવશો..?

Step 1: પોતાના કોઇપણ બ્રાઉઝરમાં ગૂગલ કોન્ટેક્ટ્સ વેબસાઈટ ઓપન કરો. આ વેબસાઇટ ખુલ્યા બાદ ખાસ ધ્યાન રાખો કે આ વેબસાઇટ પર એક જ એકાઉન્ટ્સ પરથી લોગ ઇન કરવું પડશે.

Step 2: વેબાસાઈટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ મેનું પર જાઇને More બટન પર ક્લિક કરો. જે બાદ તમને Restore contact ઓપ્સન આપેલ હોય તેના પર પણ ક્લિક કરો.

Step 3: આમ કરવાથી ટાઇમ ફ્રેમમાં ડિલીટ થઈ ગયેલા તમારા કોન્ટેક્ટ પરત જોઈ શકાશે. તેના પર હવે ક્લિક કરી અને રીસ્ટોર બટનને પ્રેશ કરો.

આ સરળ મેથડ અપનાવવાથી ઉડી ગયેલા ફોન કોન્ટેક્ટ્સ રિસ્ટોર થઇ જશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...