Monday, May 8, 2023

તલાટી પરીક્ષાની જિલ્લા વાઈજ OMR શીટ જાહેર (ડાઉનલોડ કરો)

*👌🏻તલાટી પરીક્ષાની જિલ્લા વાઈજ OMR શીટ જાહેર (ડાઉનલોડ કરો)*

*તલાટીની પરીક્ષા આપી હોય એમને અવશ્ય આ મેસેજ મોકલજો*

https://resultview.co.in/

https://gpssb.gujarat.gov.in/answer-key-list.htm?2

Tuesday, May 2, 2023

ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર

. આજે  ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર થશે. સૌથી પહેલા તમેં અહીંથી GSEB ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ અહીંથી જોઈ શકશો.

GSEB 12th Science Result 2023: 12 સાયન્સ નું પરિણામ જાહેર । GSEB STD 12th Science Result Declare | GSEB.org । GSEB 12th Science નું Result કાલે સવારે 9 વાગ્યે બોર્ડ ની વેબસાઈટ પર જાહેર થયું છે.

ધોરણ 12 સાયન્સ પરિણામ gseb.org પર જાહેર: ધોરણ 12 સાયન્સ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે.

GSEB HSC Science Result 2023
Table of Content
પોસ્ટનું નામ HSC Science Result News 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધો-12 સાયન્સ
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ 1.26 લાખ
વેબસાઈટ www.gseb.org
ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

આ પણ વાંચો, 12 માં પછી વિદ્યાર્થીઓ આ 3 રીતે આગળ વધી શકે છે?

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Result 2023, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવવા અહીં ક્લીક કરો
ધોરણ 12 સાયન્સ પરિણામ કઈ રીતે ચેક કરવું । GSEB HSC Science Result 2023
પહેલા બોર્ડ ની gsebeservice.com અથવા gseb.org પર જાવ.
ત્યાર બાદ રિજલ્ટ ના બટન પર કિલ્ક કરો.
પછી તમારો સીટ નંબર નાખી આગળ વધો.
તમારી સામે હવે તમારું રિજલ્ટ દેખાતું હશે.
રિજલ્ટ ને હવે  PDF ફાઈલ માં સેવ કરી લો.
Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ
Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) નું પરિણામ કયારે આવશે?
ધોરણ 12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ મે માસના છેલ્લા વીક ધોરણ-10નું જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાશે શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 14 મીથી તારીખ 28 મી, માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ થઇ જવામાં આવી છે. ઉપરાંત હાલમાં પરિણામની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં માર્કશીટ બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Monday, May 1, 2023

ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

🇮🇳ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

•પોસ્ટ : અલગ અલગ
• કુલ જગ્યા : 242
•પગારધોરણ : રૂપિયા 56,100 + અન્ય સરકારી ભથ્થાઓ
•છેલ્લી તારીખ : 14 મે 2023

Education Qualification
SSC General Service (GS/X)/ Hydro Cadre: BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
Air Traffic Controller (ATC): BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
Naval Air Operations Officer: BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
SSC Pilot: BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
SSC Logistics: BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
Naval Armament Inspectorate Cadre (NAIC): BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
SSC Education: M.Sc. OR MA (History) OR BE/B.Tech.
SSC Engineering Branch [General Service (GS)]: BE/B.Tech.
SSC Electrical Branch [General Service (GS): BE/B.Tech.
Total No Of Post : 242 Posts
General Service : 50 Posts
Air Traffic Controller : 10 Posts
Naval Air Operations Officer (erstwhile Observer) : 20 Posts
Pilot : 25 Posts
Logistics : 30 Posts
Education : 12 Posts
Engineering & Electrical Branch : 80 Posts
Age Limit
As Per Year: 2023
Minimum: – Years.
Maximum: – Years
Age Relaxation: Check the Notification PDF for More Details.
Pay Scale
Rs 56100/-

How To Apply
First Read the Advertisement (Notification PDF) carefully.
The Online Application last date is 14 May 2023
visit Indian Navy official website www.indiannavy.nic.in.
The Application Mode is Online. The Notification PDF is Given Below.
After That, Read all Terms and Conditions Per the Notification PDF or Official Website.
After That, Register yourself on the official website and Apply for Posts.
After That, Print And Fill Application Form.

https://www.joinindiannavy.gov.in/en/account/account/state

Saturday, April 29, 2023

*NCERT દ્વારા ભરતીની જાહેરાત 2023.*

*NCERT દ્વારા ભરતીની જાહેરાત 2023.*

🔹કુલ જગ્યાઓ- 347
➖પોસ્ટ નામ - વિવિધ
👨🏻‍🎓લાયકાત- જાહેરાત વાંચો
💰પગાર- પોસ્ટ મુજબ
🗓️છેલ્લી તારીખ- 19/05/2023

⬇️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.
https://ncert.nic.in/

=======================

Wednesday, April 26, 2023

ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી .

*🇮🇳🪖👉ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી 👈🇮🇳🪖*  

*🔹પોસ્ટ :* અલગ અલગ
*🔹કુલ જગ્યા :* 242
*🔹પગારધોરણ :* રૂપિયા 56,100 + અન્ય સરકારી ભથ્થાઓ
*🔹છેલ્લી તારીખ :* 14 મે 2023

━━━━━━━━━━━━━━━━
*👏🏻તમારા તમામ મિત્રોને અત્યારેજ પોસ્ટ શેર કરો*

પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી, છેલ્લી તારીખ : 14 મે 2023
પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી, છેલ્લી તારીખ : 14 મે 2023

પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન નેવીમાં 242 જગ્યા પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.joinindiannavy.gov.in
ઇન્ડિયન નેવીમાં ભરતી મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા ઘ્વારા 23 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 મે 2023 છે.

ઇન્ડિયન નેવીમાં ભરતી પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા જનરલ સર્વિસ, એર ટ્રાફિક કંટ્રોલર, નવલ એર ઓપરેશન્સ ઓફિસર, પાયલોટ, લોજિસ્ટિક, નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર, એજ્યુકેશન, એન્જીનીયરિંગ બ્રાન્ચ તથા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઇન્ડિયન નેવીમાં ભરતી કુલ ખાલી જગ્યા
ભારતીય નૌકાદળની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
જનરલ સર્વિસ બ્રાન્ચ 50
એર ટ્રાફિક કંટ્રોલર 10
નવલ એર ઓપરેશન્સ ઓફિસર 20
પાયલોટ 25
લોજિસ્ટિક 30
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર 15
એજ્યુકેશન 12
એન્જીનીયરિંગ બ્રાન્ચ 20
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ 60
કુલ ખાલી જગ્યા 242
ઇન્ડિયન નેવીમાં ભરતી પગારધોરણ
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે ઈન્ડિયન નેવીની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભઠ્ઠાઓનો પણ લાભ મળશે.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
જનરલ સર્વિસ બ્રાન્ચ રૂપિયા 56,100
એર ટ્રાફિક કંટ્રોલર રૂપિયા 56,100
નવલ એર ઓપરેશન્સ ઓફિસર રૂપિયા 56,100
પાયલોટ રૂપિયા 56,100
લોજિસ્ટિક રૂપિયા 56,100
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર રૂપિયા 56,100
એજ્યુકેશન રૂપિયા 56,100
એન્જીનીયરિંગ બ્રાન્ચ રૂપિયા 56,100
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ રૂપિયા 56,100
ઇન્ડિયન નેવીમાં ભરતી લાયકાત
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ઇન્ડિયન નેવીમાં ભરતી પસંદગી પ્રક્રિયા
ભારતીય નૌકાદળ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે. મેરીટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો પસંદગી સંબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય ચકાશી લેવી.

ઇન્ડિયન નેવીમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ : @ www.joinindiannavy.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

https://www.joinindiannavy.gov.in/en/account/account/state

https://www.joinindiannavy.gov.in/en

Monday, April 24, 2023

श्री महाराणा प्रतापसिंह जी

नाम - कुँवर प्रताप जी (श्री महाराणा प्रताप सिंह जी)
जन्म - 9 मई, 1540 ई.
जन्म भूमि - कुम्भलगढ़, राजस्थान
पुण्य तिथि - 29 जनवरी, 1597 ई.
पिता - श्री महाराणा उदयसिंह जी
माता - राणी जीवत कँवर जी
राज्य - मेवाड़
शासन काल - 1568–1597ई.
शासन अवधि - 29 वर्ष
वंश - सुर्यवंश
राजवंश - सिसोदिया
राजघराना - राजपूताना
धार्मिक मान्यता - हिंदू धर्म
युद्ध - हल्दीघाटी का युद्ध
राजधानी - उदयपुर
पूर्वाधिकारी - महाराणा उदयसिंह
उत्तराधिकारी - राणा अमर सिंह

अन्य जानकारी -
महाराणा प्रताप सिंह जी के पास एक सबसे प्रिय घोड़ा था,
जिसका नाम 'चेतक'🐎 था।

महाराणा प्रताप सिंह जी के पास रामप्रसाद नाम का हाथी भी था वो हाथी इतना समझदार व ताकतवर था की उसने हल्दीघाटी के युद्ध में अकेले ही अकबर के कई  हाथियों को मार गिराया था।

राजपूत शिरोमणि महाराणा प्रतापसिंह उदयपुर,
मेवाड़ में सिसोदिया राजवंश के राजा थे।

वह तिथि धन्य है, जब मेवाड़ की शौर्य-भूमि पर मेवाड़-मुकुटमणि
राणा प्रताप का जन्म हुआ।

महाराणा का नाम
इतिहास में वीरता और दृढ़ प्रण के लिये अमर है।

महाराणा प्रताप की जयंती विक्रमी सम्वत् कॅलण्डर
के अनुसार प्रतिवर्ष ज्येष्ठ, शुक्ल पक्ष तृतीया को मनाई जाती
है।

महाराणा प्रताप के बारे में कुछ रोचक जानकारी:-

1... महाराणा प्रताप एक ही झटके में घोड़े समेत🏇 दुश्मन सैनिक को काट डालते थे।

2.... जब इब्राहिम लिंकन💂🏻 भारत दौरे पर आ रहे थे तब उन्होने
अपनी माँ से पूछा कि हिंदुस्तान से आपके लिए क्या लेकर
आए| तब माँ का जवाब मिला- ”उस महान देश की वीर भूमि
हल्दी घाटी से एक मुट्ठी धूल लेकर आना जहाँ का राजा अपनी प्रजा के प्रति इतना वफ़ादार था कि उसने आधे हिंदुस्तान के बदले अपनी मातृभूमि को चुना ” लेकिन बदकिस्मती से उनका वो दौरा रद्द हो गया था | “बुक ऑफ़
प्रेसिडेंट यु एस ए ‘किताब में आप यह बात पढ़ सकते हैं |

3.... महाराणा प्रताप के भाले का वजन 80 किलोग्राम था और कवच का वजन भी 80 किलोग्राम ही था|

कवच, भाला, ढाल, और हाथ में तलवार का वजन मिलाएं तो कुल वजन 207 किलो था।

4.... आज भी महाराणा प्रताप की तलवार कवच आदि सामान
उदयपुर राज घराने के संग्रहालय में सुरक्षित हैं |

5.... अकबर ने कहा था कि अगर राणा प्रताप मेरे सामने झुकते है तो आधा हिंदुस्तान के वारिस वो होंगे पर बादशाहत अकबर की ही रहेगी|
लेकिन महाराणा प्रताप ने किसी की भी अधीनता स्वीकार करने से मना कर दिया |

6.... हल्दी घाटी की लड़ाई में मेवाड़ से 20000 सैनिक थे और
अकबर की ओर से 85,000 सैनिक युद्ध में सम्मिलित हुए |

7.... महाराणा प्रताप के घोड़े चेतक 🐎का मंदिर भी बना हुआ है जो आज भी हल्दी घाटी में सुरक्षित है |

8.... महाराणा प्रताप ने जब महलों का त्याग किया तब उनके साथ लुहार जाति के हजारो लोगों ने भी घर छोड़ा और दिन रात राणा कि फौज के लिए तलवारें बनाईं| 
इसी
समाज को आज गुजरात मध्यप्रदेश और राजस्थान में गाढ़िया लोहार कहा जाता है|
मैं नमन करता हूँ ऐसे लोगो को |

9.... हल्दी घाटी के युद्ध के 300 साल बाद भी वहाँ जमीनों में तलवारें पाई गई।
आखिरी बार तलवारों का जखीरा 1985 में हल्दी घाटी में मिला था |

10..... महाराणा प्रताप को शस्त्रास्त्र की शिक्षा "श्री जैमल मेड़तिया जी" ने दी थी जो 8000 राजपूत वीरों को लेकर 60,000 मुगलो से लड़े थे। उस युद्ध में 48000 मारे गए थे
जिनमे 8000 राजपूत और 40000 मुग़ल थे |

11.... महाराणा के देहांत पर अकबर भी रो पड़ा था |

12.... मेवाड़ के आदिवासी भील समाज ने हल्दी घाटी में
अकबर की फौज को अपने तीरो से रौंद डाला था वो महाराणा प्रताप को अपना बेटा मानते थे और राणा बिना भेदभाव के उन के साथ रहते थे|
आज भी मेवाड़ के राजचिन्ह पर एक तरफ राजपूत हैं तो दूसरी तरफ भील |

13..... महाराणा प्रताप का घोड़ा चेतक🐎 महाराणा को 26 फीट का दरिया पार करने के बाद वीर गति को प्राप्त हुआ | उसकी एक टांग टूटने के बाद भी वह दरिया पार कर गया। जहाँ वो घायल हुआ वहां आज खोड़ी इमली नाम का पेड़ है जहाँ पर चेतक की मृत्यु हुई वहाँ चेतक मंदिर है |

14..... राणा का घोड़ा चेतक भी बहुत ताकतवर था उसके
मुँह के आगे दुश्मन के हाथियों को भ्रमित करने के लिए हाथी
की सूंड लगाई जाती थी । यह हेतक और चेतक नाम के दो घोड़े थे|

15..... मरने से पहले महाराणा प्रताप ने अपना खोया
हुआ 85 % मेवाड फिर से जीत लिया था । सोने चांदी और
महलो को छोड़कर वो 20 साल मेवाड़ के जंगलो में घूमे |

16.... महाराणा प्रताप का वजन 110 किलो और लम्बाई 7’5” थी, दो म्यान वाली तलवार और 80 किलो का भाला रखते थे हाथ में।

भारतीय होने पे गर्व करो।
इसे पढ़कर सीना अवश्य चौड़ा हुआ होगा।

बुलंद_ऐ_राजपुताना #क्षत्रिय__धर्मेः__युगेः__युगे 
संकलन -प्रविणसि'ह परमार 

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!*

*📢 સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!* *🏥 ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય:* મેડિકલ બિલ મંજૂરી હવે થઈ સા...