Tuesday, May 2, 2023

ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર

. આજે  ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર થશે. સૌથી પહેલા તમેં અહીંથી GSEB ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ અહીંથી જોઈ શકશો.

GSEB 12th Science Result 2023: 12 સાયન્સ નું પરિણામ જાહેર । GSEB STD 12th Science Result Declare | GSEB.org । GSEB 12th Science નું Result કાલે સવારે 9 વાગ્યે બોર્ડ ની વેબસાઈટ પર જાહેર થયું છે.

ધોરણ 12 સાયન્સ પરિણામ gseb.org પર જાહેર: ધોરણ 12 સાયન્સ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે.

GSEB HSC Science Result 2023
Table of Content
પોસ્ટનું નામ HSC Science Result News 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધો-12 સાયન્સ
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ 1.26 લાખ
વેબસાઈટ www.gseb.org
ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

આ પણ વાંચો, 12 માં પછી વિદ્યાર્થીઓ આ 3 રીતે આગળ વધી શકે છે?

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Result 2023, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવવા અહીં ક્લીક કરો
ધોરણ 12 સાયન્સ પરિણામ કઈ રીતે ચેક કરવું । GSEB HSC Science Result 2023
પહેલા બોર્ડ ની gsebeservice.com અથવા gseb.org પર જાવ.
ત્યાર બાદ રિજલ્ટ ના બટન પર કિલ્ક કરો.
પછી તમારો સીટ નંબર નાખી આગળ વધો.
તમારી સામે હવે તમારું રિજલ્ટ દેખાતું હશે.
રિજલ્ટ ને હવે  PDF ફાઈલ માં સેવ કરી લો.
Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ
Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) નું પરિણામ કયારે આવશે?
ધોરણ 12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ મે માસના છેલ્લા વીક ધોરણ-10નું જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાશે શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 14 મીથી તારીખ 28 મી, માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ થઇ જવામાં આવી છે. ઉપરાંત હાલમાં પરિણામની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં માર્કશીટ બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...