વિધાસહાયક ભરતી ધોરણ- 6 થી 8 ગુજરાતી માધ્યમ અંતર્ગત ફાઇનલ મેરીટ યાદી અને જિલ્લા પસંદગી માટે હાજર રહેવા અંગેના પ્રથમ તબક્કાના કોલ લેટર
વેબ સાઇટ પરથી આજ રોજ તા.19/07/2025 ના રોજ બપોરના 12:50 કલાક બાદથી મેળવી શકાશે.
જિલ્લા પસંદગીની કાર્યવાહી
23/07/2025 સવારના
૯ કલાકથી થશે .