*👌ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય કે ભૂલી જવાય ત્યારે શું ટેન્શન થાય?*
૧- મોબાઈલ મળી જાય તો સારું....
૨- ના મળે તો કઈ નહિ પણ ડેટા કોઈ જોવે નહિ તો સારું....
મિત્રો આપના માટે ગુગલ એક એવી એપ્લીકેશન લાવ્યુ છે કે જેમાં ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો પહેલા તો તમને *ફોન ક્યાં છે તે શોધી* મેપ પર લોકેશન બતાવશે....
*જો કોઈએ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો છે તો તમારો પર્સનલ ડેટા તમે બીજા મોબાઈલ માંથી ફક્ત ૩ સેકંડ માં જ ડીલીટ કરી શકશો...*
ગૂગલની એપ ડાઉનલોડ લીંક
👉🏻
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.adm