🏕️🏘️🎪 *Digital Village થી 20 લાખ લોકોને મળશે નોકરીઓ, 1000 દિવસોમાં 4.5 લાખ ગામોની બદલાશે તસ્વીર*
🇮🇳ભારતનેટ પ્રોગ્રામ હેઠળ જોડાશે તમામ ગામો.
👨🏭દરેક ગામમાં એક વિલેજ લેબર ઈન્ટ્રેપ્રેન્યોરની નિયુક્તિ કરવામાં આવશે.
🌽ગ્રામીણોના પાકને ઘરે બેઠા જ વેચાય જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
સંપૂર્ણ માહીતિ જાણવા અહીં ક્લિક કરો⤵️