Tuesday, September 13, 2016

હવે સરકારી ઓફીસમાં જવાની જરૂર નથી  : આ કામ થશે ઘેર બેઠા

હવે સરકારી ઓફીસમાં જવાની જરૂર નથી  : આ કામ થશે ઘેર બેઠા_*

રેશનકાર્ડ,
સિનિયર સિટીઝન સર્ટિફિકેટ,
ડોમિલાઇન સર્ટિફિકેટ,
લઘુમતિ સર્ટિફિકેટ,
વિધવા સર્ટિફિકેટ,
ક્રિમિલેયર સર્ટિફિકેટ,
જાતિનું પ્રમાણપત્ર,
આવકનો દાખલો,
ખેડૂતનો દાખલો,
વારસાઇું પ્રમાણપત્ર,
હથિયારનું લાયસન્સ રિન્યુ

33 Online Service on
Digital Gujarat : http://goo.gl/iPl7rX

જેવા વિવિધ કામો ઓનલાઇન જ પુરા થઇ જાય તેમ છે.

આ રીતે ઓનલાઇન દાખલા મેળવી શકાય છે.

Online Register Details
Click Here : http://goo.gl/N7D3eW

કેવી રીતે રજીસ્ટ્રેશન કરશો તેની વધુ માહીતી માટે અહિ બ્લુ લિંક પર ક્લિક કરો http://goo.gl/psj7Ac

શેર કરજો કોઈને ઉપયોગી થઈ શકે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અમદાવાદની ત્રણ પ્રખ્યાત સ્વાયત્ત સંસ્થાઓને હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે.👇 કઈ ૩ હોસ્પિટલોનો સમાવેશ થયો?૧. યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (હૃદયરોગ)૨. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેન્સર)૩. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની)✨ શું ફાયદો થશે?🔹 હવે આ હોસ્પિટલોમાં લીધેલી સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના સીધા તિજોરી અધિકારી (Treasury Officer) સ્તરેથી મંજૂર થઈ શકશે.

🏥 ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના...