Sunday, July 10, 2016

શું તમે પોલીસ, ટેટ, એચ ટાટા, તલાટી કે બીજી કોઈ જાહેર "પરીક્ષાની" તૈયારી કરી રહયા છો?

 નમસ્કાર મિત્રો...
શું તમે પોલીસ, ટેટ, એચ ટાટા, તલાટી કે બીજી કોઈ જાહેર "પરીક્ષાની" તૈયારી કરી રહયા છો?

તો આપનાં માટે અમે લઈને આવ્યા છીએ "પરીક્ષા" નામની 📱 એપ્લિકેશન.

"પરીક્ષા" એપ.ની વિશેષતા...

✍🏻 100% મફત એપ.
✍🏻 કોર્ષ પ્રમાણે અલગ અલગ વિભાગમાં સવાલો.
✍🏻 સમયે સમયે સવાલો ઉપડેટ કરવામાં આવશે.
✍🏻 ઓફલાઈન એપ. જેથી તમારા નાણાની બચત.
✍🏻  ફક્ત 3 MB ની જ એપ્લિકેશન
✍🏻 સીધા જ પ્રશ્નો અને તેના જવાબ વાંચવાની પણ સુવિધા.
✍🏻 સાદી અને સરળ એપ્લિકેશન જેથી તમને ઉપયોગ કરવામાં સરળતા રહેશે.
✍🏻 આપની નહીં, આપણી "પરીક્ષા".  જેમાં તમને સફળતા મળે એ માટે અમારો એક નાનો પ્રયાસ.
https://play.google.com/store/apps/details?id=pariksha.itgeeks.com.pariksha

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...