મિત્રો... આપણા માંથી ઘણાઆપણામિત્રો ને ડ્રાઇવિંગલાઇસન્સ કેમ કઢાવવુ એની માહીતી નથીહોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે.➜મિત્રો... તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર ૪૦૦ છે.તો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનુ બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે.૧ ) મોજીલા ફાઇર ફોક્ષ ખોલો પછીwww.sarthi.nic.inવેબ સાઇટ ખોલો.2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટ્લે ફોર્મ ખુલસે.3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો પછી4) સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો5) નિચે મેસેજ આવી જશે તે APPLICATION NO લખી લો.6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION9) APPLICATION NO લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્ષ કરીયો તે દિવસે જે તે ટાઇમે*.ફોર્મ ની કોપી લિવિંગ સર્ટિ*.પાસપોર્ટ સાઇજ ના બે ફોટા*.ટાઇમ બૂક કરેલો લેટર*.રાશન કાર્ડ ની જેરોક્ષ*.આધાર કાર્ડ ની જેરોક્ષજે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જાવા RTO ની બાજુ માથી ફોર્મ નં 2 લઇ લેજો ૨રુ નુ આવશે.11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેસે.12) જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ ૨૫ ભરીને પાછી ટ્રાય દેવાની.13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી.14)http://drivingtesttrack.in/વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો.LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.15) L L NO નાખો પછી BIRTH DATEપછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્ષ કરો પરીક્ષા નોઅને તે દિવસે જાવાનુ એક કલાક વેલા જાજો નકર વારો બહુ મોડોઆવસે.16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અનેRTO ની બાજુ માથી ફોર્મ નં 4 લઇ લેજો ૨ રુ નુઆવશે.17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જાસે.18) ફૈલ થાવ તો અઢ્વાડીયા પછી.
HOUSE TAX ( ઘરવેરો )
જુનાગઢ મહાનગરપાલિકા મિલ્કત વેરા બિલ તારીખ: ૩૦/૦૪/૨૦૨૬ મિલકતવેરા ઉપર વળતર યોજના તા. - ૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં છે. ઓનલાઇન વેરો ...
-
વાંચો અને શેર કરો🔄 આ પોસ્ટ ફક્ત ને ફકત કારડીયા રાજપૂતને સંબંધિત છે. એમાં આપેલા ઉદા. કે વ્યાખ્યા સાથે અન્ય કોઈ સમાજને લાગતું વડક...
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
PSI paper 2 answer key 2015 gujarati1) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?(A).સ્વૈર વિહારી (B).સ્નેહરશ્મિ (C).પ્રિયદર્શી (D).ઉશનસ્...