Thursday, December 4, 2014

ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો

> ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો > ક્રમ કલમ ટૂંક વિગત > ૧૦૭ કૃત્યનું દુષ્પ્રેરણ > ૧૧૪ ગુનામાં મદદગારી > ૧૨૦-B ગુનાહિત કાવતરું > ૧૨૪-ક રાજદ્રોહ > ૧૪૩ ગે.કા. મંડળી > ૧૪૭ હુલ્લડ કરવા માટે શિક્ષા > ૧૬૦ બખેડા માટેની શિક્ષા > ૧૭૧-છ ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ > ૧૭૬ માહિતી ના આપવી > ૧૮૨ ખોટી માહિતી આપવી > ૧૮૮ રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ > ૨૦૧ પુરાવો ગુમ કરવો > ૨૧૭ રાજ્ય સેવક > કાયદાના આદેશની અવજ્ઞા કરે > ૨૧૮ રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે > ૨૨૪ કસ્ટડીમાંથી આરોપી નાસી જાય > ૨૨૫ રાજ્ય સેવકની ફરજમાં ગફલત > ૨૭૩ ભેળસેળ વાળી વસ્તુ વેચવી > ૨૭૭ જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું > ૨૯૨ અશ્લીલ પ્રદર્શન કરવુ > ૩૦૨ ખૂન માટે શિક્ષા > ૩૦૪ શિક્ષણીય મનુષ્યવધ > ૩૦૪-ક બેદરકારીથી મૃત્યુ > ૩૦૪-B દહેજ મૃત્યુ > ૩૦૬ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા > ૩૦૭ ખૂનની કોશિશ > ૩૧૭ બાર વર્ષથી ઓછી વયના બાળકને > અરક્ષિત મૂકી દેવો > ૩૧૮ બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ > ૩૨૪ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી > ૩૨૫ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી > ૩૨૬ ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક > મહાવ્યથા કરવી > ૩૪૧ ગેરકાયદે અવરોધ > ૩૪૨ ગેરકાયદે અટકાયત > ૩૫૪ સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો > ૩૬૩ અપહરણ > ૩૬૪ ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે > અપહરણ > ૩૬૫ વ્યક્તિનું અપહરણ > ૩૬૬ લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ > ૩૭૬ બળાત્કાર માટે શિક્ષા > ૩૭૭ સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા > ૩૭૯ ચોરી માટે શિક્ષા > ૩૮૦ ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા > ૪૫૪ & > ૩૮૦ > દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા > ૪૫૭& ૩૮૦ રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા > ૩૯૨ લુંટ માટે શિક્ષા > ૩૯૪ વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા > ૩૯૫ ધાડ માટે શિક્ષા > ૩૯૯ ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા > ૪૦૬ ગુનાહિત વિશ્વાસઘાત > ૪૦૮ ભારવાહક દ્વારા વિશ્વાસઘાત > ૪૧૧ ચોરીનો માલ રાખવા માટે શિક્ષા > ૪૧૯ ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા > ૪૨૦ ઠગાઈ માટે શિક્ષા > ૪૨૯ જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા > ૪૩૬ ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા > ૪૬૧ બંધપાત્રને તોડવું > ૪૬૫ ખોટો દસ્તાવેજ બનાવવો > ૪૮૯-ક બનાવટી નોટ કબજામાં રાખવી > ૪૯૭ વ્યભિચાર > ૪૯૮-ક > સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ > ૫૦૦ બદનક્ષી > ૫૦૬ જાનથી મારી નાખવાની ધમકી માટે > શિક્ષા > ૫૦૯ સ્ત્રી જ્યાં હોય તે > એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા > ૫૧૧ ગુનાની કોશિશ > બોમ્બે પોલીસ એક્ટની અગત્યની કલમો > ક્રમ કલમ ટૂંક વિગત > ૧૦૨ જાહેર જગ્યામાં અડચણ > ૧૦૩ ફૂટપાથ ઉપર અડચણ > ૧૧૦ જાહેર જગ્યામાં બીભત્સ વર્તન > ૧૧૬ જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની મનાઈ > ૧૧૭ સજા વિશે > ૧૧૮ રખડતાં ઢોર બાબતે > ૧૨૦ કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ > ૧૨૨ રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ > ના આપવા બદલ > ૧૩૫ જાહેરનામાનો ભંગ > ૧૪૨ તડીપાર થયેલી વ્યક્તિને હદમાં પ્રવેશ > ૧૪૫ પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ પર > ગેરહાજર રહેવા બદલ > જુગાર ધારાની અગત્યની કલમો > ક્રમ કલમ ટૂંક વિગત > ૧૨ જાહેરમાં જુગાર રમવા બાબતે > ૧૨-અ વરલી મટકાના જુગાર રમવા બાબતે > ૪ & ૫ ઘરમાં જુગાર રમવા બાબતે > પ્રોહિબિશન ધારાની અગત્યની કલમો > ક્રમ કલમ ટૂંક વિગત > ૬૫ ભઠ્ઠીનો > ૬૬ કબજાનો > ૮૧ ગુનામાં મદદગારી > ૮૩ ગુનાનું કાવતરું > ૮૪ મહેફિલ કેસમાં > ૮૫-૧-૩ પીવા માટે > ૮૬ જગ્યા વાપરવા માટે આપે તેને શિક્ષા > અન્ય ધારાની અગત્યની કલમો > ક્રમ કલમ ટૂંક વિગત > બાળલગ્ન ધારા > ૩&૪&૫ > નાની ઉંમરે છોકરા-છોકરીનાં લગ્ન કરાવે > તો છોકરા > , છોકરી, માતાપિતા > તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ > પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો > ૧૧ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બાબતે > હથિયાર ધારા > ૨૫ વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ > કરવા બદલ શિક્ષા > ૨૭ હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો > ૩૦ લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા > એક્સપ્લોઝિવ એક્ટ > ૪ & ૫ સ્ફોટક પદાર્થ ગેરકાયદે > કબજામાં રાખવા બદલ > ફોરેસ્ટ ધારા > ૪૧&૪૨&૬૨ વગર મંજૂરીએ પ્રતિબંધિત > એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ > જવા બદલ > એટ્રોસિટી એક્ટ > ૩-૧-૧૦ જાહેરમાં અનુ. જાતિ / જનજાતિનું > અપમાન કરવા બદલ > ૩-Z-૫ જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ પ્રત્યે > ભારે ગુના આચરવા બદલ > માનસિક અસ્થિરતા કાયદો > ૨૩ માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે > જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ > (૧) મુંબઈ પોલીસ અધિનિયમ > માથા ભારે વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ- > પ૬ > દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગે, > કલમ- > પ૭ > લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬ > બિનવારસી મિલકત તાબામાં લેવાની સત્તા > , કલમ-૮ર > રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪ > સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવા > , કલમ-૧૦પ > જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦ > રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ આપવો > , કલમ-૧૧૧ > સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી ગેરવર્તન > કરવું, કલમ-૧૧ર > રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવા > , કલમ-૧૧પ > જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવો > , કલમ-૧૧૬ > કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ > સુધી દંડની શિક્ષા થઈ શકે છે,કલમ-૧૧૭, કલમ > ૯૯થી ૧૧૬ > આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧ > અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩ > મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન > કરવા અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩ > (ર) મુંબઈ નશાબંધી ધારો > પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, > કલમ,૩૩ > દેશી-વિદેશી દારૂ કબજામાં રાખવો, > કલમ-૬૬(૧)બી > , ૬પએઇ > (૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯ > લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર ( હથિયાર ) > કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક) > લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી હથિયાર > ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને > હથિયાર > વેચવું, કલમ-ર૯(એ)(બી) > નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબ- > સ્ટન્સિઝ એક્ટ ૧૯૮પ > અફીણ ,પોષ ડોડા,  ભાંગના છોડ, ગાંજાના છોડ > વાવેતર > અથવા કબજામાં રાખવા અંગે, કલમ-૧પથી ર૭ > તથા ર૭(એ)

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...