Monday, June 2, 2025

ધોરણ 1થી 5ની જિલ્લા પસંદગી ની સાથે સાથે ધોરણ 6 થી 8 ની જિલ્લા પસંદગી પણ ચાલુ થશે

 તાજા સમાચાર

ધોરણ 1થી 5ની જિલ્લા પસંદગી ની સાથે સાથે ધોરણ 6 થી 8 ની જિલ્લા પસંદગી પણ ચાલુ થશે સાથે એ પણ જણાવવાનું કે ધોરણ 1થી 5માં 200 -200 ઉમેદવારો બોલાવેલા છે જ્યારે ધોરણ 6થી8 માં એક સાથે 700 થી 800 ઉમેદવારોને બોલાવી શકે છે.

https://vsb.dpegujarat.in/Candidate/Login

વિવિધ ખાતામાં નોકરી

લોક રક્ષક કેડર ની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનારી લેખિત પરીક્ષા ના કોલલેટર તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ કલાક ૧૩/૦૦ વાગે ojas.gujarat.gov.inઉપર થી ડાઉનલોડ કરી શકાશે..

લોક રક્ષક કેડર ની તા.૧૫/૦૬/૨૦૨૫ ના

રોજ યોજાનારી લેખિત પરીક્ષા ના કોલલેટર તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ કલાક ૧૩/૦૦ વાગે


ઉપર થી ડાઉનલોડ કરી શકાશે..

Saturday, May 31, 2025

GSSSB CCEGroup-Bની મુખ્યપરીક્ષા માટે કોલલેટરડાઉનલોડ કરવા અંગેનીઅગત્યની સૂચના

GSSSB CCE

Group-Bની મુખ્ય

પરીક્ષા માટે કોલલેટર

ડાઉનલોડ કરવા અંગેની

અગત્યની સૂચના

Thursday, May 29, 2025

પેન્શનરો ને હયાતી ખરાઈ ઘર બેઠાં અને દશલાખ કેશલેશ સારવાર

નાયબ ખેતીનિયામક/જીલ્લાખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા મુલતવી રાખવા બાબતે અગત્યની સૂચના

નાયબ ખેતી
નિયામક/જીલ્લા
ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા મુલતવી રાખવા બાબતે અગત્યની સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮/૦૫/૨૦૨૫ (૧૪-૦૦ કલાક) થી તા.૨૭/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.


સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!*

*📢 સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!* *🏥 ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય:* મેડિકલ બિલ મંજૂરી હવે થઈ સા...