Saturday, November 23, 2019
તમામ રજા માટેના નિયમો
Thursday, November 14, 2019
પ્રાથમિક શાળાની તમામ ઓનલાઇન એંન્ટ્રી કરો એક જ પેજમાં
*પ્રાથમિક શાળાની તમામ ઓનલાઇન એંન્ટ્રી કરો એક જ પેજમાં*
*આ લીક સાચવીને રાખજો*
ઓનલાઇન શિક્ષક એન્ટ્રી
ઓનલાઇન વિદ્યાર્થી એન્ટ્રી
MDM એન્ટ્રી
ડિજિટલ સ્કોલરશીપ એન્ટ્રી
આધાર ડાયસ એન્ટ્રી
અન્ય તમામ પ્રકારની એન્ટ્રી
👉🏻
આપના તમામ ગ્રુપમાં શેર કરો
https://www.schoolattendancegujarat.org/
https://mdm.gujarat.gov.in/mdm/admin
https://www.digitalgujarat.gov.in/LoginApp/SJEDLogin.aspx
http://ssa-elb-spoc-823717838.ap-south-1.elb.amazonaws.com/ssachildtracking/ctelogin.aspx#
http://www.inspireawards-dst.gov.in/UserC/login.aspx?to=1
http://cwsn.ssagujarat.org.ssagujarat.wwhnetwork.net/CWSN_NonGoing.aspx
Wednesday, November 13, 2019
State Tax inspector Mains & Police inspector Running call latter out.
*State Tax inspector Mains & Police inspector Running call latter out.*
https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
Saturday, October 19, 2019
નોકરી માટે તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો
*નોકરી માટે તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો*
↩શું તમને નોકરી નથી મળતી...?
➖તો આજે જ તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો...
➖ગવર્મેન્ટ દ્ધારા આ ચલાવવા માં આવે છે..
🗣જ્યા પણ જગ્યા ખાલી હશે તે તમારી લાયકાત પ્રમાણે માહિતી આપશે...
➖જાણો કેવી રીતે તેનું ફોર્મ ભરવું...
⤵http://talimrojgar.gujarat.gov.in/Scripts/AddCandidateRegB.asp
_____________________________
🙏🏽તમામ મિત્રો તેમજ આપના તમામ ગ્રુપમા શેર કરી મદદગાર બનશો
Wednesday, October 16, 2019
CCC EXAM રેજીસ્ટ્રેશન ફરી ચાલુ થઈ ગયું છે. - જે મિત્રો આ પરીક્ષા પાસ કરી નથી એ ઝડપ થી અહીંયા આપેલ લિંક પરથી રેજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી દેજો.
CCC EXAM રેજીસ્ટ્રેશન ફરી ચાલુ થઈ ગયું છે.
- જે મિત્રો આ પરીક્ષા પાસ કરી નથી એ ઝડપ થી અહીંયા આપેલ લિંક પરથી રેજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી દેજો.
આગળ બીજા ને પણ મોકલો...🙏🏻
Friday, October 11, 2019
બાજરો ખાવાથી થતા ફાયદાઓ
બાજરો ખાવાથી શરીરમાં થાય છે આ, જે 90% લોકોને ખબર નથી- એક વાર જરૂર જાણો
એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલા લોટની રોટલી ખાતા હતા. જેને લીધે તેઓ સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા, જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે. એવામાં લોકોને જરૂરી માત્રામાં પ્રોટીન અને અન્ય તત્વો નથી મળતા.
જો કે આ દરેક ધાન્યોમાંના એક બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાની રોટલી ખુબ ભાગ્યે જ બનતી હશે. જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાની રોટલી બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ બાજરો ખાવાનું શરૂ કરી દેશો.
1. વધારે છે એનર્જી:
બાજરાની રોટલી સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાની રોટલી ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.
2. ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ:
ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખુબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલી ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે. આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓને જો દૂધ નથી બની રહ્યું તો બાજરાનું સેવન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે.
3. મોટાપાને કરે છે દૂર:
જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.
4. હાડકાની મજબૂતી માટે:
બાજરો કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાને મજબૂતી આપે છે. કેલ્શિયમની ખામીને લીધે ઓસ્ટિયોપોરોસીસ નામનો રોગ થાય છે જે બાજરાના સેવનથી દૂર થાય છે.
5. હૃદયની તંદુરસ્તી માટે:
બાજરો મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. બાજરાનું સેવન હૃદયની બીમારીઓના જોખમને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.
6. પાચનક્રિયા માટે મદદરૂપ:
બાજરમાં ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે જે પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. જેને લીધે કબજિયાત, ગેસ, એસીડીટી વેગેરે જેવી બીમારીઓથી છુટકારો મળે છે.
7. ડાયાબીટીસ માટે ફાયદેમંદ:
નિયમિત રૂપે બાજરો ખાવો ડાયાબિટિસના દર્દીઓ માટે ખુબ ફાયદેમંદ છે. બાજરો લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરો એક વરદાન સમાન છે.
8. મગજને રાખે છે શાંત:
બાજરો ખાવાથી અંદરથી શાંતિ મળે છે. બાજરો ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે. બાજરામાં મેન્ગેનિશ્યમ તત્વ મળી આવે છે જે માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે
આ સિવાય અસ્થમા, કેન્સર, દમ, ગઠિયા, આર્થરાઇટિસ, લોહીની ખામીને દૂર કરવા, પ્રોટીન અને અમેનોએસિડના સ્તર વધારવા માટે બાજરાનું સેવન સ્વાસ્થય માટે ખુબ મદદગાર સાબિત થાય છે.
Thursday, October 10, 2019
ડેન્ગ્યૂ ઔષધ' અને 'આહાર
- ( ડેન્ગ્યૂ ) -
ડેન્ગ્યૂમાં લિવરને નુકસાન થાય છે.
લિવર મોટું પણ થઈ શકે છે.
આવા સંજોગોમાં 'આહાર'માં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
આપણે 'ઔષધ' અને 'આહાર' નાે કાર્યક્રમ સમય સાથે સમજી લઈએ :-
5.45 વાગે સવારેઃ પપૈયાનાં એક પાનનો રસ
(પત્થર વડે પાણી ઉમેર્યા વગર આ રસને કાઢવાનો છે)
6.30 વાગેઃ કિવી, ડ્રેગન ફ્રૂટ અથવા લીંબુ શરબત
7.30 વાગેઃ ચા-કોફી લેવાની આદત હોય તો એક કપ ચા કે કોફી
8.30 વાગેઃ ખજૂર-જ્યૂસ
10.00 વાગેઃ એક ગ્લાસ જેટલાે ગોળવાળો લીંબું શરબત
(એક લીંબું અને બે ચમચી ગોળ, જરાક જ મીઠું),
10.30 વાગેઃ અડધો ગ્લાસ પાણી,
11.00 વાગે : ગળો અને દાડમનાં પાવડરનું મિ્કસ પાણી,
11.30 વાગેઃ પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ,
12.30 વાગેઃ અડધાથી લઈને બે ગ્લાસ સુધી પાણી,
1.00 વાગે બપોરેઃ એકથી બે કપ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે ખાખરાં કે મમરાં,
2.30 વાગેઃ ગોળવાળો લીંબુ શરબત,
4.00 વાગેઃ ચા-કોફી પણ અોછી માત્રામાં,
5.00 વાગેઃ ફરીથી પપૈયાંનાં પાનનો રસ,
6.00 વાગેઃ પાઈનેપલ-એપલનો જ્યુસ,
6.30 વાગેઃ અડધાથી એક ગ્લાસ પાણી,
7.30 વાગેઃ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે જરાક મમરાં કે ચોખાનો શેકેલો પાપડ (સારેવડા) આપવો,
8.30 વાગેઃ એક ગ્લાસ પાણી,
9.00 વાગેઃ એક ગ્લાસ પાણી,
10.00 વાગે રાત્રેઃ ખજૂર-દ્રાક્ષનો જ્યુસ કે પાણી પીને બધું ચાવી જવું.
રીપાેર્ટ નોર્મલ આવે એટલે...
ધીમે ધીમે અગાઉનાં મૂળ આહાર પર આવી જવું.
શરૂઆતમાં-
બે-ત્રણ દિવસ તો દિવસમાં બે વખત એટલે કે સવાર-સાંજ પ્લેટલેટ્સનાં રીપોર્ટ કઢાવવાં જરૂરી છે.
જેનાંથી આપણને ખબર પડે કે-
પ્લેટલેટ્સ કેટલાં ઘટે છે.
શરૂમાં ઘટશે અને પછી ધીરે ધીરે 1,50,000થી ઉપર જશે.
મોટાભાગની લેબોરેટરીમાં ઓટોમેટિક મશીનથી જ રીપોર્ટ નીકળે છે.
ડેન્ગ્યૂમાં લોહીમાં રહેલાં પ્લેટલેટ્સનાં કણાે ઘટી જાય છે.
શરીરમાં રહેલી નાની-મોટી નળીઓમાં કોઈ ને કોઈ કારણોસર ગમે ત્યારે લોહી નીકળે એટલે પ્લેટલેટ્સનાં કણો એને બંધ કરી દે છે.
લોહીની આવી તૂટેલી નળીઅોને રિપેર કરવાનું કામ પણ પ્લેટલેટ્સનું જ છે !
પરંતુ,
ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે એટલે લોહી જાેઈએ એટલાં પ્રમાણમાં ગંઠાતું નથી.
મિત્રો,
થોડાંક દિવસ અનાજ, રૂટિન ભોજન ન મળે તો દર્દી ઝડપથી સાજો થઈ જાય છે.
આપનાં બાળકનું જીવન અગત્યનું છે
એટલે લાગણીમાં તણાઈને,
એેને આ લિસ્ટ સિવાય ગમે તે વસ્તુ ખવડાવશો નહીં.
હજુ સુધી આધુનિક વિજ્ઞાન પાસે દુનિયાભરમાં ડેન્ગયૂ માટે કોઈ સટીક ઈલાજ શોધાયો નથી.
સંશોધન ચાલું છે...
ઉપરનાં ટાઈમટેબલ અનુસાર ચાલવાથી ખૂબ ઝડપથી દર્દી સાજો થશે.
ફરીથી યાદ કરાવું કે-
કોઈકનાં બાળકનાં જીવન માટે થઈને પણ આ બ્લોગને શક્ય એટલાં વધુ પ્રમાણમાં શેર કરો,
આમાં-
પૂરો વૈજ્ઞાનિક અને અતિ ઝડપી ઈલાજ છે.
પ્રભુ આપનું પણ કલ્યાણ કરશે...
Forwarded as received
વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ
કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...
-
વાંચો અને શેર કરો🔄 આ પોસ્ટ ફક્ત ને ફકત કારડીયા રાજપૂતને સંબંધિત છે. એમાં આપેલા ઉદા. કે વ્યાખ્યા સાથે અન્ય કોઈ સમાજને લાગતું વડક...
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
PSI paper 2 answer key 2015 gujarati1) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?(A).સ્વૈર વિહારી (B).સ્નેહરશ્મિ (C).પ્રિયદર્શી (D).ઉશનસ્...