Saturday, September 7, 2019

આપણે ક્ષત્રિય હોવાથી તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે

"આપણે ક્ષત્રિય હોવાથી તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે તલવારને મા ભવાનીનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે એટલેજ કવિઓએ દુહો કીધો છે.

મંડણ ધ્રુમ સત ન્યાયરી ખંડણ અનય અનિત,
ખલ નાશક શાસક પ્રજા હે અસી તુ જગજીત.

આપ જ્યારે ઇતિહાસમાં ડોકિયું કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે આ દુનિયામાં દુરાચાર,પાપ, અન્યાય કે અત્યાચાર,અરાજકતા ફેલાય છે ત્યારે ત્યારે આ વિશ્વમાં અરાજકતા,અત્યાચાર,દુરાચાર, અન્યાય અને પાપનો નાશ કરવા માટે અને સુશાશનની સ્થાપના માટે કોઈ વિરવર પુરુષ અથવા સ્ત્રી મા ભવનીના શરણે ગયા છે અને માં ને માથું નમાવી નમન કરી શક્તિ સ્વરૂપા મા ભવાનીને પોતાના કર કહેતા હાથમાં ધારણ કરી છે અને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની તું તો દુષ્ટોનો નાશ કરવાવાળી રોદ્ર શક્તિવાળી દુઃખી પ્રજાની રક્ષા કરવાવાળી અને સુશાસન સ્થાપનારી હે મા ભવાની તને મારા કોટી કોટી પ્રણામ માં મારી ભેરે રહો અને મને શક્તિ પ્રદાન કરો.

     આજે આપડે તલવાર વિશે થોડી જાણકારી મેળવવીએ આમ જોઈએ તો તલવારના મુખ્ય બે ભાગ છે ૧-પાનું અને ૨-મુઠ હાથમાં પકડાય તે ભાગને મુઠ અને જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવાય છે

          શસ્ત્રના જાણીતા ગ્રંથ પ્રતાપ શસ્ત્રાગર અનુસાર તલવારના આઠ અંગ છે ૧-રંગ આસમાની,કાળો,ધુમાડીયો,પિંગટ એમ ચાર રંગ હોય છે ૨-રૂપ ૩-જાતી ૪-નેત્ર ૫-અરીષ્ટ ૬-ભૂમિ ૭-ધ્વનિ ૮-પરિણામ આ મુજબ આઠ અંગ છે.
કાઠિ સંસ્કૃતિ મુજબ તલવારના બાર  ગણવામાં આવે છે અને તેનો બાપલભાઈ ચારણે દુહો પણ કીધો છે
કલા નથ વાટકી કોટિયા પીંછી પૂતળિયા પાનું,
મોર ખોળી મોવટો બાપલ મયાન ધાર બખાનું.
તલવારના બાર અંગ
૧-નથ ૨-કલા ૩-વાટકી ૪-પૂતળિયા ૫-કોટિયા ૬-સાપટિયા ૭-મોવટો ૮-મયાન ૯-ખોળી ૧૦-ધાર ૧૧-મોર ૧૨-પાનું આ મુજબના બાર અંગ ગણાવ્યા છે.
નેત્ર
તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે અને તે ત્રીસ જેટલા છે અને શસ્ત્રના માહિતગાર હોય તેજ નેત્રને ઓળખી શકે છે
૧-ચક્ર ૨-ખડગ ૩-ગધ ૪-પદમ ૫-ડમરુ ૬-ધનુષ્ય ૭-અંકુશ ૮-છત્ર ૯-પતાકા ૧૦-વીણા ૧૧-વત્સ ૧૨-લિંગ ૧૩-ધ્વજ ૧૪-ઈંદુ ૧૫-કુંભ ૧૬-શાર્દુલ ૧૭-સિંહ ૧૮- સિંહાસન ૧૯-ગજ ૨૦-હંસ ૨૧-મયુર ૨૨-જીવ્હા ૨૩-દશન ૨૪-પુત્રિકા ૨૫-ચામર ૨૬-શૈલ્ય ૨૭-પુષ્પમળા ૨૮-ભુજાંગ ૨૯-શૂળ ૩૦-જ્યોત આ નામથી નેત્ર હોય છે.
         તલવારને મ્યાન માંથી બહાર કાઢો તેને મ્યાન ચંડવાડ્યું કહેવાય અને તલવારને મ્યાન માંથી બહાર ત્યારેજ કઢાય છે કાંતો પૂજા માટે અને દુષમન ઉપર વાર કરવા આ બન્ને કાર્યમાં તલવાર ને લોહી ચખાડાય છે એટલેજ જાણકાર લોકોએ કીધું છે તલવારને મ્યાન બાર કાઢો તો તમારી ટચલી આંગળીનું લોહી ચખાડો અથવા લોખંડ સાથે ખખડાવો પછીજ પાછી મ્યાન કરો મારી જાણમાં હતું તે આપ સર્વે ભાઈઓની જાણ સારું અહીં આપ સમક્ષ રજુ કરેલ છે
આ પ્રકાર ની તલવાર જે કોઈ ભાઈ ને લેવી હોય તે 9727402505 ઉપર કોન્ટેક કરવા વિનંતી તલવાર આપના ઘર સુધી પહોંચાડી આપવા માં આવશે
દસુભા ગોહીલ રાજવંશ
ભાવનગર

જય માતાજી 🙏

क्षत्रिय-भूषणंम्   “खडग”- ।।

                             આ શબ્દ “તલવાર” માટે વપરાયો છે.આ તલવાર સૈ।થી પ્રાચીન કાલ થી અસ્તિત્વ છે.

ભારત મા દેવ-દેવીના હાથ મા આ “खडग” હંમેશા દ્રષ્ટિપાત થાય છે. આપણા ચાર વેદો માનો એક વેદ અથવઁવેદ નો ઉપવેદ તે ધનુવેઁદ આ વેદ મા શસ્ત્રો કેમ ચલાવવા એમનુ જ્ઞાન આપ્યું છે. ભારત મા પ્રાચીન કાલ મા ખટ્ટરદેશ-અંગબંગ-મધ્યગ્રામ-સરગ્રામ-કાલિંજર વગેરે સ્થળો તલવાર બનાવવા માટે પ્રખ્યાત હતા.આ તલવાર એટલી મજબૂત બનતી કે તેનાથી પથ્થર પણ કપાઇ જતો.તલવાર બનાવવા ની સૈ।થી પ્રાચીન પદ્ધતિ

આપણી  છે.જેમકે કોઇ પણ તલવાર ધારદાર બનાવવા માટે તેના પર પાણી ચડાવવુ પડે છે
.

રીત-(1)-ધાત પર મીઠું અથવા ક્ષારવાળીભીની માટી નો લેપ કરી ને અગ્નિ મા તપાવી ને પાણી બોળી દેવાયછે

રીત-(2)-ઉંટડીનુ દુધ-ધી-ને લોહી મા બોળી  ને પછી અગ્નિ મા તપાવા મા આવે છે

              

  જ્યારે તલવાર પર આ પ્રક્રિયા થયા પછી  એમની ઉપર  પડેલા ચિન્હો પર થી એ નક્કી થાય કે તલવાર કેટલી પાણીદાર બની છે.

જો કુદરતી રીતે એકી રકમ મા ચિન્હો પડેતો શુભ બેકી રકમ મા ચિન્હો પડેતો આ તલવાર અશુભ  મનાય છે. આવી પરિક્ષા ને આપણા શાસ્ત્ર અષ્ઠાંગ પરિક્ષા કહેવાય છે.

   તલવાર ચલાવવી એક શૂરવીરતા ની ઓળખાણ છે.

  તલવાર ચલાવનારના-32- હાથ ગણાવ્યા છે.અને -32-હાથ ચલાવાના- નામ નીચે પ્રમાણે વણઁવી શકાય.

(1).ભ્રાત. (2)-પાદ.  (3)ઉદભ્રાત.  (4)-વિબંધ. (5) આવિદ્ધ. (6)-ભૂમિ (7)આપ્લુપ. (8)-ઉદભ્રમ ણ (9)વિપ્લુત. (10)-ગતિ (11)સૃત. (12)-પ્રત્યાગતિ (13)સંચાત. (14)-આક્ષેપ (15)સમુદીણઁ. (16)-પાતન (17)નિગ્રહ. (18)-ઉત્યાનક (19) પ્રગ્રહ.  (20)-પ્લુતિ (21) પદાવકષઁણ. (22)-લધુતા (23)સંધાન  (24)-સોષ્ઠવ(25)મસ્તક ભ્રમણ.(26)-શોભા (27)ભૂજ ભ્રમણ. (28)-સ્યૈયઁ (29)પાશ.  (30)-દ્રઢમુષ્ટિતા  (31)-તિયઁક પ્રચાર  (32)-ઉદ્ધઁ પ્રચાર

  આ તલવાર ચલાવનાર ના 32-હાથ છે.એક કલા છે અને આ કલા મા દાવ-પેજ દ્વારાદુશ્મન ને મહાત કરાય છે.

           “પટ્ટિક”- “મોષ્ટિક”- “મહિપાક્ષ”     
       આ તલવાર ના 17- ભેદ  શસ્ત્ર-વિધા મા બતાવ્યા છે. તલવારો  ની જાતી  (ભેદ )

(1)-ખાંડા- જે સીધી અને ઉપર થી અણી  પહોળી હોય તે ખાંડા તલવાર

(2)-સૈફ-    જે  લાંબી , પાતળી અને સિધિ હોયતેને સૈફ પ્રકારની તલવાર કહેવાય

(3)-દુધારા- જે તલવાર ની બંન્ને બાજુ એ તીખી ધાર હોય.

વિશેષ-

       સિહોરી-બંદરી-જુનૂલી-લચીલી- આ બધી તલવારો ખૂબજ પાતળી હોય છે.

    “ઉશના”-નામની તલવાર ફક્ત “બ્રાહ્યણો”-અને “ક્ષત્રિઓ” જ ધારણ કરી શકે છે અન્ય જાતિ ના આ તલવાર ધારણ ન કરી શકે.

             આ મત ઉશન-ૠષિ અને  દૈત્ય ગુરુ- શુક્રાચાયઁ નો છે.

ભગવાન શ્રી કૃષ્ણઃ ને તલવાર  જ્ઞાન દિક્ષા શુક્રાચાયઁજી એ આપેલુ.

   – શુક્રાચાયઁ- ના દિકરા સંડા-ને-મકઁ- એ કાલ મા તલવાર શસ્ત્ર ના મહાન જાણકાર યોદ્ધા હતા.

    ઉશના નામની તલવાર-અગાઉ ના રાજા સવારે જમણી  કેડમા લટકાવતા અને રાત્રી ના સમયે પોતાના સૂવાના તકીયા ની નીચે રાખતા. માઁ ભગવતી દુગાઁ એ આ તલવાર ધારણ કરીહતી એટલે તલવાર ને “દુગાઁ ” પણ કહે છે.

   વતઁમાન યુગ મા ગાયો ની હત્યા એટલા માટે થાય છે કે “બ્રાહ્મણો” અને “ક્ષત્રિયો” ની તલવાર ને કાંટ લાગી ગ્યો છે.

   બ્રાહ્મણો પરશુરામ જયંતિએ હાથ મા તલવાર લઈને વીરતા નુ પ્રદર્શન વષઁ મા એક દિવસ કરતા હું દરવષેઁ જોઉછુ. જેમ ને ક્ષણિક આવેશ આવ્યા પછી બીજા વર્ષે દેખાય એજ રીતે ક્ષત્રિયો પણ આશો શુદ દશમ ને દિવસે હાથ મા ખુલ્લી તલવાર લઈ પ્રદર્શન કરી ને પછી બીજે વર્ષે દેખાય.

      બ્રાહ્મણો અને ક્ષત્રિયો માથી “વીરત્વ” ચૂસાઇ જવા ના કારણો રોજ હજારો ગાયો કપાય છે. પશુઓ કપાય છે મંદિરો લૂટાય. છે.અને અધમિઁઓ હિન્દુ ધર્મ ના દેવ-દેવીઓ પર  ગમેતેવી અભદ્ર વાણી નો ઉપયોગ કરે છે.

  ફિલ્મો થી લઈ વાસ્તવિક જીવન મા પણ આ અધમિઁઓ  હિન્દુધર્મ ને ગમેતેમ ચિતરી નાખે છે. અને  બ્રાહ્મણો અને ક્ષત્રિયો કટાઇ ગયેલ તલવાર જમણી કેડે ટાંગવા  ના બદલે ઘર ની દિવાલે “ટાંગી” ને “વીરત્વ” ની ઝાંખી કરાવવા મા પૈ।રુસતા  અનુભવ કરાવે છે

   કોઈ પણ સમાજ મા જ્યારે બુદ્ધિશાળી વગઁ સમાજ ના કાયોઁ મા પ્રવેશે ત્યારે સમાજ ની ઉન્નતિ થાય અને એકતા સંધાય.

    આત્મક્ષ્લાધા વાળી  વ્યક્તિ સમાજ નુ હીત ક્યારેય  કરી શકતી નથી.

          આ  સુંદર વાક્યો. -ચાણક્ય ના છે.

    

“મોષ્ટિક”-જાત ની તલવાર થી મહમદ ગઝની એ હિન્દુઓ ના મંદિરો ને દેવ–દેવીઓ ની મૂતિઁ તોડેલી.હિન્દુઓ ની કત્લેઆમ કરેલ.

     આ તલવાર ઇંગ્લેન્ડ ના મ્યુઝિયમ મા હાલ પડી છે.

સંકલન:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️#⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

Sunday, August 18, 2019

અગાઉની પરિક્ષા માં પૂછાયેલા અને આવનારી પરિક્ષાઓમાં પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નો ની વિવિધ પ્રકાશનો ની બુકસ નુ સૂપર કલેકશન

*અગાઉની પરિક્ષા માં પૂછાયેલા અને આવનારી પરિક્ષાઓમાં પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નો ની વિવિધ પ્રકાશનો ની બુકસ નુ સૂપર કલેકશન*

તમામ બુક પર ડીસ્કાઉંટસ
➕કુરીયર ચાર્જ ફ્રી

📗 *વર્લ્ડ ઇનબોકસ પ્રકાશનની 18000 પ્રશ્નો ની બુક ૨૦૧૯*
https://onlinebookzone.com/product/world-inbox-18000-questions-book/?ref=7

📔 *ICE એકેડેમી ની GPSC 6500 પ્રશ્નો ની બુક*
https://onlinebookzone.com/product/ice-academy-6500-questions-book/?ref=7

📘 *લિબર્ટી પ્રકાશન ની GPSC  ૬૪૦૦ પ્રશ્નો ની બુક ૨૦૧૯*
https://onlinebookzone.com/product/liberty-gpsc-questions-book-2019/?ref=7

📕 *નવયુગ પબ્લીકેશન ની 51 પેપર સેટ  બુક*
https://onlinebookzone.com/product/navyug-publication-paperset-book/?ref=7

📗 *યુવા ઉપનિષદ ની ૭૨ પેપર સેટ બુક*
https://onlinebookzone.com/product/yuva-upanishad-72-paperset-2019/?ref=7

📔 *કિશ્વા પ્રકાશન ની ૧૩૦૦૦ પ્રશ્નો ની બુક*
https://onlinebookzone.com/product/kiswa-publication-13000-questions-book/?ref=7

ઓર્ડર કર્યા બાદ ૨-૩ દિવસ માં બુક મળી જશે, ✔

ઉમેદવારોના ગ્રુપમાં મોકલાવો લિંક.

Saturday, August 17, 2019

રેલવે યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપો… રેલવે સ્ટેશન પર આરામ કરવા માટે બુક કરી શકો છો 25 રૂપિયામાં રૂમ

*🚊🚊રેલવે યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપો… રેલવે સ્ટેશન પર આરામ કરવા માટે બુક કરી શકો છો 25 રૂપિયામાં રૂમ 🚊🚊*

ભારતીય રેલવે પોતાના યાત્રીઓનું ખાસ ધ્યાન રાખે છે સાથે જ ગવ સુવિધાઓ પણ પુરી પાડે છે. ભારતીય રેલવે પોતાના યાત્રીઓને સ્ટેશનો પર આરામ કરવાની સુવિધાઓ પણ પુરી પાડે છે. આ માટે દેશભરના સ્ટેશનો પર રિટાયરિંગ રોમ બનાવીને રાખવામાં આવેલા છે. જ્યા કોઈ પણ યાત્રી હોટલ ખર્ચથી બચી શકે છે, અને PNRના આધાર પર સસ્તામાં રૂમ બુક કરાવી આરામ કરી શકે છે. આ રૂમ સિંગલ, ડબલ અને ડોર્મેટરી શ્રેણીના હોય છે. અને તેમાં પણ એસી અને નોન એસી રૂમ્સ પણ મળી જાય છે. જેનું બુકિંગ 12 કલાકથી લઈને 48 કલાક સુધી માન્ય રહે છે. રિટાયરિંગ રૂમ કે ડોરમેટરી બેડ માટે સવારે 12.30થી રાતે 11 વાગ્યાની વચ્ચે બુકિંગ કરાવી શકાય છે. પરંતુ ઘણા લોકોને આ જાણકારી ન હોવાને કારણે તેઓ આ સુવિધાનો ફાયદો નથી ઉઠાવી શકતા.

આ રૂમ્સ ઓનલાઇન પણ બુક કરાવી શકાય છે. IRCTC પરથી ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે. રેલવે ફક્ત 25 રૂપિયામાં રિટાયરિંગ રૂમ બુક કરીને સુવિધા આપી રહ્યું છે. તમે રિટાયરિંગ રૂમમાં પોતાને રિચાર્જ કરી શકો છો. IRCTCની વેબસાઈટ દ્વારા તમે મિનિમમ 3 કલાક અને મેક્સિમમ 48 કલાક માટે રિટાયરિંગ રૂમ અને ડોરમેટરી બુક કરાવી શકો છો. 3 કલાક સુધીના બુકિંગ માટે 25 રૂપિયા ચાર્જ આપવાનો રહે છે. જયારે 24 કલાક સુધીના બુકિંગ માટે 100 રૂપિયા અને 48 કલાક માટેના બુકિંગ માટે 200 રૂપિયા ચાર્જ લાગે છે.

કન્ફર્મ ટીકીટવાળા મુસાફર જ રિટાયરિંગ રૂમ બુક કરી શકે છે. એક પીએનઆર નંબર પર એક જ બુકિંગ સોર્સ અને ડેસ્ટિનેશનથી કરી શકાય છે. IRCTCની https://www.irctctourism.com/accommodation આ લિંક પર ક્લિક કરીને પછી લોગઇન કરવાનું રહેશે. એ પછી પોતાનો પીએનઆર નંબર નાખીને પોતાની ઈચ્છા પ્રમાણે રિટાયરિંગ રૂમ કે ડોરમેટરી બુક કરાવી શકો છો. રેલવે રિટાયરિંગ રૂમ એવા રૂમ્સ છે કે જે આખા ભારતમાં મોટેભગના રેલવે સ્ટેશનો પર ઉપ્લબ્ધ છે.

IRCTC મુસાફરો પાસેથી આ સુવિધા માટે પણ શુલ્ક વસુલે છે, જેમાં 24 કલાક માટે રૂમ બુક કરાવવા પર મુસાફર પાસેથી 20 રૂપિયા, 24 કલાક માટે ડોરમેટરી બેડ માટે 10 રૂપિયા, 24 કલાકથી 48 કલાક માટે રિટાયરિંગ રૂમ માટે 40 રૂપિયા અને 24થી 48 કલાક માટે ડોરમેટરી બેડ માટે 20 રૂપિયા સેવા શુલ્ક લેવામાં આવે છે. જેમાં 12 ટકા જીએસટી પણ આપવું પડે છે.

રિટાયરિંગ રૂમનું બુકિંગ કેન્સલ કરાવવા માટે જો તમે ચેક ઇનના 48 કલાક પહેલા જ રદ કરાવો છો તો 20 ટકા રકમ કપાઈ જાય છે. જો તમે 24 કલાક પહેલા રદ કરવો છો તો 50 ટકા રકમ કપાઈ જાય છે.

વધુ માહિતી માટે ક્લિક કરો: https://erail.in/info/assistance-retiring-room/901

બુકિંગ કરાવવા માટે ક્લિક કરો: https://www.irctctourism.com/accommodation

આ ઉપયોગી લિંક સાચવી રાખો અને આપના મિત્રોને ફોરવર્ડ કરશો.*💐
⚔🅿⚔🅿⚔👆
Compilation:-
*ᑭᖇᗩᐯᏆᑎᔑᏆᑎᕼ*
  *ᑭᗩᖇᗰᗩᖇ*

સરકારી યોજનાઓ માટેના અરજીપત્રકો ડાઉનલોડ કરો એક ક્લિકમાં

સરકારી યોજનાઓ માટેના અરજીપત્રકો ડાઉનલોડ કરો એક ક્લિકમાં*
▶ બક્ષીપંચનો દાખલો, અનુસુચિતજાતિ/અનુસુચિત જનજાતિના દાખલા મેળવવા માટેની અરજીનો નમુનો.
▶ મહિલાને પ્રસુતિ દરમ્યાન મળવાપાત્ર આર્થિક સહાય.
▶ ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિકલાંગો માટે શિષ્યવૃત્તિઓ ફોર્મ.
▶ ગામનો ૭/૧ર નો નમુનો અને સોગંદનામુ.
▶ જન્મ/મરણ પ્રમાણપત્ર ફોર્મ અરજી નમૂનો.
▶ ઇન્દિરા આવાસ યોજના હેઠળના તમામ ફોર્મ
અન્ય તમામ યોજનાઓ ના ફોર્મ માટે નીચે ક્લિક કરો.⤵
🔴  http://www.pravinmali.com/application-forms-for-government-projects

🎋 *આ ઉપયોગી લિંક સાચવી રાખો અને આપના મિત્રોને ફોરવર્ડ કરશો.*💐
⚔🅿⚔🅿⚔👆
Compilation:-
*ᑭᖇᗩᐯᏆᑎᔑᏆᑎᕼ*
  *ᑭᗩᖇᗰᗩᖇ*

Tuesday, August 13, 2019

તમામ ઓનલાઈન એન્ટ્રી કરો એક જ લિંકમાં*

તમામ ઓનલાઈન એન્ટ્રી કરો એક જ લિંકમાં*
👨🏻‍🏫 શિક્ષક ઓનલાઇન હાજરી
👨🏻‍💻 વિદ્યાર્થી ઓનલાઇન હાજરી
🍘🍜 મધ્યાહન આંકડા
👦🏻 શિષ્યવૃતિ એન્ટ્રી
👨🏻‍💻 આધાર ડાયસ એન્ટ્રી
📝 એકમ કસોટી એન્ટ્રી
🏸⚽ ખેલ મહાકુંભ એન્ટ્રી
🏆 ઇન્સપાયર્ડ એવોર્ડ એન્ટ્રી
👇👇🏿👇👇🏿

https://mdm.gujarat.gov.in/mdm/admin

http://erpdb-elb-1999603760.ap-south-1.elb.amazonaws.com:8099/Account/Login?ReturnUrl=%2fStudents%2fCreate

http://erpdb-elb-1999603760.ap-south-1.elb.amazonaws.com:8099/Account/Login?ReturnUrl=%2fTeachers%2fCreate

https://www.digitalgujarat.gov.in/LoginApp/SJEDLogin.aspx

http://ssa-elb-spoc-823717838.ap-south-1.elb.amazonaws.com/ssachildtracking/ctelogin.aspx#

https://www.khelmahakumbh.org/school_login.php

http://www.inspireawards-dst.gov.in/UserC/login.aspx?to=1

http://transport.ssagujarat.org.ssagujarat.wwhnetwork.net/login.aspx

http://tourdiary-173182290.ap-south-1.elb.amazonaws.com/

http://www.ssagujarat.org/

http://www.gyankunj.org/

http://cwsn.ssagujarat.org.ssagujarat.wwhnetwork.net/CWSN_NonGoing.aspx

Sunday, July 28, 2019

ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ માટે અવિવાહિત ભાઈઓ અને બહેનો માટે બનાવેલી વેબસાઈટ પર બાયોડેટા કઈ રીતના રજિસ્ટર કરવો તેના માટે વિડિઓ અપલોડ કરવામાં આવેલ છે.

ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ માટે અવિવાહિત ભાઈઓ અને બહેનો માટે બનાવેલી વેબસાઈટ પર બાયોડેટા કઈ રીતના રજિસ્ટર કરવો તેના માટે વિડિઓ અપલોડ કરવામાં આવેલ છે.

આ વિડિઓ બધા ગ્રુપ માં શેર કરો કે જેનાથી સમગ્ર ગુજરાતમાં આપણા બધા પરિવાર સુધી આ વિડિઓ પહોંચે અને દિકરીઓના પરિવાર માટે યોગ્ય પાત્ર મળી શકે.

Youtube Link : https://www.youtube.com/watch?v=Q85tH9kqo50&feature=youtu.be

https://youtu.be/dd8tBhwiRtQ

https://youtu.be/vSO5TzF1su4

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...