Tuesday, October 30, 2018

મતદાર યાદિમા તમારી વીગતો

👌 *તમામ નાગરીકો માટે ઉપયોગી માહિતી.....*

મતદાર યાદિમા તમારી વીગતો મા કોઈ ભૂલ છે કે કેમ તે ચેક કરવા માટે ⤵
https://goo.gl/15rkD9

તમારી મતદાર યાદિ ની વિગતો મેસેજ દ્વારા મગાવવા માટે⤵
https://goo.gl/MoRSXf

તમારા વિસ્તારના BLO કોણ છે તે ચેક કરવા માટે⤵
https://goo.gl/bF9s19

Monday, October 29, 2018

લગ્ન નોંધણી કરાવવાની એકદમ સરળ રીત – ખુબ જ ઉપયોગી માહિતી

*લગ્ન નોંધણી કરાવવાની એકદમ સરળ રીત – ખુબ જ ઉપયોગી માહિતી*... https://goo.gl/QQX8LH

5 લાખનો ફ્રી વીમો, આ રીતે જાણો તમારું નામ છે કે નહીં VTV

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY)ને રાંચીથી લોન્ચ કરી દીધી, જે હેઠળ 10 કરોડ પરિવારને 5 લાખ રૂપિયાનો વાર્ષિક સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આને દુનિયામો સૌથી મોટો હેલ્થકેર પ્રોગ્રામ માનવામાં આવી રહ્યો છે. આ યોજનાનો લાભ સામાજિક-આર્થિક વસ્તી ગણતરીના આધારે મળશે. આ માટે 30 એપ્રિલ, 2018ના રોજ એક અભિયાન ચલાવાયું હતુ જેમાં લોકોનો ચાલુ મોબાઇલ નંબર અને રાજન કાર્ડ નંબરનો ડેટા ક્લેકટ કરવામાં આવ્યો. વેબસાઇટ mera.pmjay.gov.in પર જઇને અથવા તો હેલ્પલાઇન (14555) પર કૉલ કરીને તમે જાણી શકશો કે તમને આ લાભ મળ્યો છે કે નહીં.


ઉપર આપેલી લિંક પર ક્લિક કરો. પોતાના ચાલુ મોબાઇલ નંબર અને સ્ક્રીન પર દેખાતા લેટર્સ નાખો અને જનરેટ OTP બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમાર નંબર પર OTP આવશે તે નંબર નાખીને વેરિફાઇ OTP પર ક્લિક કરો. ત્યાં એક જ પેજ ખુલશે ત્યાં તમારો મોબાઇલ નંબર કે ઉપલબ્ધ અન્ય ઇન્ફોર્મેશન નાખીને સર્ચ કરી શકો છો.


તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY)ના લાભાર્થી છો કે નહી તે માટે મોબાઇલ નંબર અથવા રેશન કાર્ડ નંબર, SECC નામ અને RSBYURN નાખીને જાણી શકો છો. સરકારે ચલાવેલા અભિયાનમાં જે લોકોએ પોતાનું નામ રજિસ્ટ્રર કરાવ્યુ હશે તેમનું જ નામ આ પોર્ટલમાં આવશે. જો આ અભિયાન હેઠળ નામ નોંધાયું હોવા છતાં નામ ના બતાવવામાં આવે તો SECC નામના ઓપ્શનો ઉપયોગ કરીને પોતાની લાયકાત સર્ચ કરો.


આ યોજનામાં નામ ચકાસવા માટે સોશ્યલ ઇકોનોમિક કાસ્ટ સેન્સસ ડેટાબેસની ડિટેલ જેમકે નામ, પિતાનુ નામ, રાજ્ય વગેરેનો ઉપયોગ કરીને જાણી શકાય છે. તેમ છતાં તમારું નામ ન બતાવે તો નજીકના આયુષ્યમાન મિત્રનો સંપર્ક કરો.


રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના યૂનિક રજિસ્ટ્રેશન નંબરની ડિટેલ્સ સર્ચ કર્યા પછી પણ જો તમારું નામ ન બતાવો તો તમે યોજનાનો લાભ લેવાના ક્રાઇટેરિયામાં આવો છો કે નહી તે ચકાસો.


જો સર્ચ સફળ રહે તો Get SMS બટન પર ક્લિક કરો અને મોબાઇલ નંબર નાખો. તેના પર HHID નંબર કે RSBYURN નંબર સાથે ટેકેસ્ટ મેસેજ આવશે જેનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકો છો. યોજનના લાભ ગરીબો, વંચિત ગ્રામીણ પરિવારો અને ચિન્હિત શહેરી કામદારોના પરિવારને મલશે. 8.03 કરોડ પરિવાર ગ્રામીણ વિસ્તારમાં હશે અને 2.33 કરોડ પરિવાર શહેરી વિસ્તારમાંથી પસંદ કરવામાં આવશે.


Saturday, October 27, 2018

આ રીતે તમે ચેક કરી શકો છો કોણ વાપરી રહ્યું છે તમારું આધાર

આ રીતે તમે ચેક કરી શકો છો કોણ વાપરી રહ્યું છે તમારું આધાર


◼શું તમે જાણો છે કે તમારો આધાર નંબર કયાં-કયાં યુઝ થઈ રહ્યો છે

1. શું તમારું આધાર કાર્ડ કોઈ વાપરી રહ્યું છે?
◆ 2. કેટલા સિમ ચાલુ છે તમારા આધાર કાર્ડ પર?
◆ 3. કોઈ એવી જગ્યાએ તો તમારા આધારનો યુઝ નથી થઈ રહ્યોને, જેની જાણ તમને ના હોય.
આ રીતે તમે ચેક કરી શકો છો કોણ વાપરી રહ્યું છે તમારું આધાર

શું તમે જાણો છે કે તમારો આધાર નંબર કયાં-કયાં યુઝ થઈ રહ્યો છે. કદાચ તમને યાદ પણ નહિ હોય કે તમે કેટલી વાર અને કઈ-કઈ જગ્યાએ પોતાના આધારની ફોટોકોપી કે તેની ડિટેલ આપી છે. પરતું તમે ડિટેલમાં જાણી શકો છો કે આધાર નંબરનો યુઝ કયાં થઈ રહ્યો છે. તેનાથી તમે એ પણ જાણી શકશો કે તમારા આધાર નંબરનો કોઈ ખોટો ઉપયોગ તો કરી રહ્યું નથીને. કોઈ એવી જગ્યાએ તો તમારા આધારનો યુઝ નથી થઈ રહ્યોને, જેની જાણ તમને ના હોય.

યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)એ તેને ચેક કરવાની સુવિધા આપી છે. આ ઓથોરીટી તમારા આધારને મેનેજ કરે છે. જો તમારે પોતાના આધારની ચકાસણી કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો. વાંચો સંપૂર્ણ પ્રોસેસ…

 આધાર ઓથોન્ટિકેશન હિસ્ટ્રી પેજ પર જાઓ આની લીન્ક છે https://resident.uidai.gov.in અહીં આધાર સર્વિસિસની નીચે તમને Aadhaar Authentication History લખેલું જોવા મળશે. આ લીન્ક પર ક્લીક કરો.

અહીં તમારો આધાર નંબર અંને તસ્વીરમાં આપેલો સિક્યોરીટી કોડ નાખો.

ઓટીપી જનરેટ કરવા માટે ક્લિક કરો.

તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.

ઓટોપીને ભરો અને સબમિટ કરી દો. ઓટીપી ભરતા પહેલા તમારે એ સમય સીમા પણ સિલેકટ કરવાની રહેશે, જેની ડિટેલ તમને જોઈએ છીએ.

બાદમાં તમને તારીખ અને સમયના હિસાબથી સંપૂર્ણ ડિટેલ મળી જશે કે તમારા આધારને કયાં-કયાં યુઝ કરવામાં આવ્યું છે. એટલે કે કેટલી વાર તમારા આધારને વેરિફાઈ કરવા માટે ઓથોરીટીની પાસે રિકવેસ્ટ આવી છે.

જો તમને કઈક ગડબડ દેખાય છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. તમે તમારા આધારની જાણકારીને ઓનલાઈન લોક પણ કરી શકો છો.

WhatsApp પર બદલાશે ચેટિંગનો અંદાજ, આવ્યા નવા બે ફીચર્સ

🔖 WhatsApp પર બદલાશે ચેટિંગનો અંદાજ, આવ્યા નવા બે ફીચર્સ

૧. હવે તમે ચેટ સ્ટીકર જાતે બનાવી શકશો
૨. હવે WhatsApp દ્વારા તમારી Gallary ફોટાઓથી નહી ભરાય. તમે નક્કી કરેલા Group ના ફોટા/વિડીઓ મોબાઈલમાં Save નહી થાય. જેના માટેનું સેટીંગ્સ કરો નીચે આપેલ લીંક ઓપન કરી.

→ How is it done? Media Visibility:

Update WhatsApp to the latest version.

Go to Particular group and then select the Group Info from the Menu.

Select Media Visibility

Set “NO” option there.

Share this:

How is it done? Media Visibility:

Update WhatsApp to the latest version.

Go to Particular group and then select the Group Info from the Menu.

Select Media Visibility

Set “NO” option there.

Share this:

How is it done? Media Visibility:

Update WhatsApp to the latest version.

Go to Particular group and then select the Group Info from the Menu.

Select Media Visibility

Set “NO” option there.

Share this:

Integration:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

Friday, October 26, 2018

WhatsApp હવે ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ભારતમાં જ 25 કરોડ યુઝર હોવાનો દાવો કરતી આ ઍપમાં થોડા ફેરફાર તો થઇ ચૂક્યા છે અને થોડા થવાના છે.

WhatsApp હવે ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ભારતમાં જ 25 કરોડ યુઝર હોવાનો દાવો કરતી આ ઍપમાં થોડા ફેરફાર તો થઇ ચૂક્યા છે અને થોડા થવાના છે.

ડિલીટ ફોર એવરીવન:

ઍપના હાલના ફીચર 'ડિલીટ ફોર એવરીવન'ને બહેતર બનાવાયું છે. પહેલા યુઝર તેમના મેસેજ 7 મિનિટમાં ડિલીટ કરી શકતા હતા. પછી આ સમય વધારીને 1 કલાક 8 મિનિટ 16 સેકન્ડ કરી દેવાયો હતો. હવે 3 કલાક 8 મિનિટ 16 સેકન્ડ કરાયો છે. સાથે જ આ ફીચરને બહેતર બનાવવા વધુ ચકાસણીનો વિકલ્પ ઉમેરાયો છે.

સ્વાઇપ ટુ રિપ્લાય:

iOS યુઝર માટે આ સ્વાઇપ ટુ રિપ્લાય ફીચર ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ યુઝર્સને તે અત્યાર સુધી નહોતું મળતું પણ હવે ટૂંક સમયમાં મળવાનું છે. તે આવ્યા બાદ મેસેજનો રિપ્લાય તમે માત્ર એક સ્વાઇપથી આપી શકશો. WhatsAppના 2.18.300 વર્ઝન અપડેટમાં તે જોવા મળ્યું હતું. તેની ખાસિયત એ છે કે કોઇ મેસેજનો જવાબ આપવા તમારે ટેપ નહીં કરવું પડે.

પિક્ચર ઇન પિક્ચર મોડ:

આ ફીચર પણ iOs યુઝર માટે છે અને હવે એન્ડ્રોઇડ યુઝર્સને મળશે. તે આવવાથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યૂબ વીડિયોઝ WhatsApp પર જ યુઝ કરી શકાશે. ચેટ પર એક નાની વિન્ડોમાં તેમને જગ્યા મળી જશે. તેનો ફાયદો એ થશે કે લિંક ક્લિક કરતાં જ અલગ વિન્ડો પર નહીં જવું પડે. પ્લે, પૉઝ, ક્લોઝ અને ફુલસ્ક્રીન ઓપ્શન્સ પણ હશે.

એડ ફોર સ્ટેટસ:

એવું મનાય છે કે આ ફીચર દ્વારા WhatsApp હવે વધુ કમાણી કરવા અંગે વિચારી રહ્યું છે. એડ ફોર સ્ટેટસ જેવું ફીચર આવ્યા બાદ જો કોઇ યુઝર તેના WhatsApp પર સ્ટેટસ મૂકે તો તે જોનારાઓએ તેનું સ્ટેટસ ચેક કરતી વખતે જાહેરાતો પણ જોવી પડશે. દર વખતે યુઝરના સ્ટેટસ સાથે જ જોનારાઓને એક નવી જાહેરાત દેખાશે.

ઇન-લાઇન ઇમેજ નોટિફિકેશન:

લૉન્ચ કર્યા પહેલા આ ફીચર સાથે હાલ અખતરા કરાઇ રહ્યા છે. ઇન-લાઇન ઇમેજ નોટિફિકેશન ફીચર દ્વારા WhatsApp તમને મેસેજ સાથે ઇમેજના નોટિફિકેશન પણ આપશે. જો WhatsApp પર કોઇ ઇમેજ મોકલે તો નોટિફિકેશનમાં ઇમેજનો પ્રિવ્યુ પણ દેખાશે. આ ફીચર GIF અને વીડિયો ફાઇલ સાથે કામ નહીં કરે.

Tuesday, October 23, 2018

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

આજની પેઢીમાં દરેક પોતાના સ્માર્ટફોનને લૉક કરે છે. તેથી કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત ગપસપ અથવા ચિત્રો જોઈ શકશે નહીં. પરંતુ ક્યારેક તે બને છે કે અમે પાસવર્ડ અને PIN કોડ અને પેટર્નને સેટ કરીએ છીએ જે અમે સેટ કરીએ છીએ. જો તમે તમારા સ્માર્ટફોનને પણ ભૂલી ગયા છો, તો પછી તમે તમારા સ્માર્ટફોનને કેવી રીતે અનલૉક કરશો? આ પોસ્ટમાં અમે તમને 3 યુક્તિઓ વિશે જણાવીશું જે તમને તમારા સ્માર્ટફોનને સરળતાથી અનલૉક કરવામાં સહાય કરશે.

2. સ્માર્ટફોન અનલોક યુક્તિઓ

1. ફેક્ટરી રીસેટ દ્વારા આ પગલાઓને અનુસરીને Android સ્માર્ટફોનને અનલૉક કરો

- પ્રથમ, Android સ્માર્ટફોન લો, જે અનલૉક છે.

- પછી ફોનને આગલા પર સ્વિચ કરો.

- હવે ઓછામાં ઓછા એક મિનિટ માટે રાહ જુઓ.

- હવે + વોલ્યુમ બટન અને પાવર બટન એકસાથે દબાવો.

- તમારું ઉપકરણ પુનઃપ્રાપ્તિ મોડમાં ખુલ્લું રહેશે. તેમાં ફેક્ટરી ફરીથી સેટ કરો બટનને ટેપ કરો

- ડેટા સાફ કરવા માટે, સાફ કૅશ પાર્ટીશન પર ટેપ કરો.

- 1 સેકંડ માટે સેકંડ રાહ જુઓ અને એન્ડ્રોઇડ ઉપકરણ શરૂ કરો.

- જુઓ, તમારું Android ઉપકરણ અનલૉક કરવામાં આવ્યું છે.

3. સ્માર્ટફોન અનલૉક કરવા માટે યુક્તિઓ

2. અનલોક, Android ઉપકરણ સંચાલક અનલોક દ્વારા Android ઉપકરણ પેટર્ન

- નીચેની લિંક સાથે Android ઉપકરણ સંચાલક સાઇટ પર જાઓ. https://www.google.com/android/find

તમારા જીમેલ આઈડી દાખલ કરો. જે તમે તમારા પોતાના Android ઉપકરણમાં દાખલ કર્યું છે.

હવે લોકના વિકલ્પ પર ક્લિક કરો.

- Android ઉપકરણ સંચાલક દ્વારા Android ઉપકરણ પેટર્ન લૉકને અનલૉક કરો

- એક નવો પાસવર્ડ દાખલ કરો અને ફરીથી તમારા નવા પાસવર્ડની પુષ્ટિ કરો.

બાકીના બૉક્સને ખાલી છોડી દો અને બીજી વાર લૉક પર ક્લિક કરો.

- હવે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને રીબુટ કરો.

- હવે નવો પાસવર્ડ દાખલ કરો. જે તમારા Android ઉપકરણ સંચાલક સાથે સેટ કરવામાં આવ્યું હતું.

- આ બધા Android ઉપકરણો કામ કરે તે રીતે નથી.

4. સ્માર્ટફોન અનલોક યુક્તિઓ

3. તમારા ઉપકરણ પર પેટર્ન લૉક બાયપાસ કરો

- તમારા સ્માર્ટફોન લો અને ખોટી પેટર્ન 5 વખત દાખલ કરો. હવે તમે એક સૂચના જોશો, જે જણાવે છે કે, 30 સેકંડ પછી, ફરી પ્રયાસ કરો.

- હવે ભૂલી ગયા છો પાસવર્ડ માટે એક વિકલ્પ હશે.

- તમારો જી.એમ.એલ. આઈડી અને પાસવર્ડ તેનામાં મૂકો, જે તમે લૉક કરેલ ઉપકરણમાં મૂકશો.

હવે તમે નવું પેટર્ન લૉક સેટ કરી શકો છો.

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...