નવા પરિપત્ર::૮/૬/૨૩ મુજબ પેન્શનરોએ મોંઘવારીના ત્રણ હપ્તા ૫ માસ+૩ માસ +૩ માસ પ્રમાણે અગિયાર માસની મોંઘવારી મળશે.
(૧) પ્રથમ હપ્તો: જુલાઈ-૨૦૨૨ થી નવેમ્બર-૨૦૨૨ સુધી
(૨) બીજો હપ્તો: ડીસેમ્બર-૨૦૨૨ થી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી
(૩) ત્રીજો હપ્તો: માર્ચ-૨૦૨૩ થી મે-૨૦૨૩ સુધી.
*ગણત્રી કરવાની સરળ રીત*
૧ જુલાઇ ૨૦૨૨ ના બેઝિક પગારના છેલ્લા બે અંક કાઢી ૨૦ ગુણતા પ્રથમ હપ્તો આવશે.
બીજો હપ્તો પહેલાં હપ્તા જેટલો જ હશે.
ત્રીજો હતો બેઝીકના છેલ્લા બે અંક કાઢી
૨૪ વડે ગુણતા જે રકમ આવે તે મળશે.