Monday, January 27, 2020

બાળકો ને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસ લઈ જવા હોય તો ઉપયોગી.

બાળકો ને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસ લઈ જવા હોય તો ઉપયોગી.
👉 https://play.google.com/store/apps/details?id=com.statueofunityapp

https://drive.google.com/file/d/1C6NVw5TLs-mbdYykvBKvObz-8m66nWO3/view?usp=drivesdk

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ટિકિટ મેળવવા *લાંબી લાઈનમાં ઉભા રહેવામાંથી હવે પર્યટકોને મુક્તિ* મળી ગઈ છે. ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની એક મોબાઈલ એપ લૉન્ચ કરી છે, જેમાંથી *ઓનલાઈન જ ટિકિટ બૂક* થઈ શકશે. મહત્વની વાત એ છે કે, એપમાંથી ટિકિટ બૂક કરાવ્યા પછી ત્યાં જઈ ને ટિકિટની *ફિઝિકલ કોપી લેવાની જરૂર નહીં* પડે. એપ દ્વારા એન્ટ્રી, વ્યુઇંગ ગેલેરી, એક્સપ્રેસ એન્ટ્રી, રિવરફ્રન્ટ સાયકલિંગ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ઇલેક્ટ્રિક સાયકલિંગ, નૌકા વિહાર તથા ખલવાની ટુ ઝરવાનીનાં ટ્રેકની ટિકિટ પણ બૂક થઈ શકશે. આ વ્યવસ્થાને લીધે લોકોનો અને તંત્રનો *ઘણો સમય બચશે* તેમજ લોકો ઘેરથી નીકળતા પહેલાં જ ટિકિટ બૂક કરાવી શકશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...