Tuesday, January 7, 2020

રજપૂતી_દોહા

🚩#રજપૂતી_દોહા⚔️

ધરા શિષ સો ધરે, મરે પણ ખેદ ન મુકે .
અને ભાગે સો નહિ, લડે શૂરવ્રત કદિ ન ચુકે.
નિરાધાર કો દેખ , દિયે આધાર આપબલ.
અને અડગ વચન ઉચ્ચાર, સ્નેહ મેં કરે નહિછલ.
પરસ્ત્રીંયા સંગ ભેટે નહિં, ધર્ત ધ્યાન અવધૂતi કો.
કવિ સમજ ભેદ પિંગલ કહે, યહિ ધર્મ રજપૂત કો.

રણ કર કર રજ રજ રંગે,
રજ ઢંકે રવિ હુત,
તોય રજ જેતિ ધર ના દિયે 
રજ રજ વે 'રજપૂત'

धरती हाके धमधमे, जबरो जामे जंग; मेदाने मरवा तणो, रजपूत ने चडे कसुम्बल रंग।

મરુ પણ મેલું ના કર હથિયાર ધરાઉં
ધરા સુ દેઉં ધાક કર તલવાર સજાઉં
પર સ્ત્રી ના પૂછું મરુ તે માન ના મેલું
પરધન ના પાડું ખરી ભૂખે પણ ખેલું
કા મરુ કા મારું જમિરી જંગે જાઉં
કા ખપુ કા ખોડું તહું ધરા ભીના દેઉ
માંગે હેતે માન દાને માંથા પણ દેઉ
છીનવા કરે છળ કણ અનબી ન દેઉ
સોડું ધર સંસાર સત્ ધરમ ના મેલું
રેહુ વન વનવાસ વટ રજવટ ન મેલું
દેવું એકવાર દાન મળે પાછું નાં લેવું
સત્ ને રાખું સાથ કદી ખોટું ના કેવું
સાથી રહું સંગ મિત્રતા ખરી નિભાવું
નમું નહિ અધ્રમે સીસ હરિ કો નમાંઉં
સાચો ક્ષત્રિ સેણ આધાર ધરા કહાઉ
કવિયન કેતા કેણ ધરા કે કામમે આઉં
ક્ષત્રિય સાચો સિંહ એતા લક્ષણ પાઉં
કવિ સુરેશ કે તબે રંગ ,રજપૂત કહાઉં

વારું ચડી વાગડની માથે,અને બુગિયાં વાગ્યા ઢોલ,
કંકુ વરણી માત ભોંમને કરવા,(આજ)વીર હાલ્યા રજપૂત,

सरणागत ने सरण दे, रण लड़ियो रजपूत।
राज गंवाया, वैभव लुटाया और गंवाया सूत।।

रण खेती रजपूत री,कबहू न पीठ धरेह ,देश रुखाले आपणे, दुखिया पीड़ हरे !

तासीर न पूछ उन तलवारों की,
लिपटी हो बेशक तस्वीरों में |
रंग स्याही में घुल जाए रजपूती,
फिर तो धार चमकती है लकीरों में |

माथां हाथां लोथडां
बैठे नहीं गिरजांह
सुणी बात,ले बैर नित
ओ प्रण रजपूताह।।

લે ઠાકર ધન આપણો દેતો રજપૂતાહ
ધડ ધરા;પગ પેઘડે;આંત્રાવલી ગીધ્ધાહ

जो करसी उण री होसी , आसी बिण नूती।
आ न किणी रा बाप री, भगती अर रजपूती।। 

भावार्थ; भक्ति व रजपूती किसी की बपोती नही है। जो इस का पालन करेगा ऊसके पास यह बिना न्योत्ये के आएगी।

कुण विरदावे कुण मरे , आंपा दहूँ कपोत।
मांह जिसडा चारण हुआ, थांह जिसडा रजपूत।

भावार्थ; 
कोन विरदाये और कोन मरे क्यों कि अपन दोनों ही कपूत है। हमारे जैसे चारण हो गये  और आप जैसे राजपूत।
( नाथू दान जी महरिया ने उपरोक्त दोहा  राजपूत सभा जोधपुर के  अधिवेशन  में शायद 1950-51 ई .में कहा था। )

रण खेती रजपूत री,कबहू न पीठ धरेह !
देश रुखाले आपणे, दुखिया पीड़ हरे !

भावार्थ
   युद्ध एक खेत हे जहा रजपूत वीरो की खेती होती हे  जो कभी युद्ध में अपनी पीठ नही दिखाते और अपने देश की रक्षा करके अपनी प्रजा के दुखो को दूर करता है।

चारण कलमां छोङ दे,रण तज दे रजपूत।
किरसो खेती आघङी,रजवट किंम मजबूत॥

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...