Saturday, February 1, 2025

GPSC કે ઓજસ વેબસાઇટ પરથી 17 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશેના. મામલતદાર, હિસાબી અધિકારી સહિત 469 જગ્યાની ભરતી, આજથી ફોર્મ ભરાશેમાર્ચ, એપ્રિલમાં પ્રાથમિક પરીક્ષાઓ, મે, જૂન, જુલાઈમાં મુખ્ય પરીક્ષાઓ લેવાશે