Wednesday, March 20, 2024

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

*RTE હેઠળ પ્રવેશ અંગે*

નમસ્તે મિત્રો,
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
ફોર્મ ૧૪/૦૩/૨૦૨૪ થી ૨૬/૦૩/૨૦૨૪ સુધી ભરવાના છે.

*જરૂરી ડોક્યુમેન્ટ*

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો (મામલતદારનો- TDO)
૬. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

*ફોર્મ ભરવાની વેબસાઇટ:*
Gujarat RTE Admission 2024-25: સરકાર સંબંધી અધિકારીઓ શિક્ષણનો અધિકાર એ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોની તક છે અને જે લોકો ગરીબી અને આર્થિક રીતે પછાત છે તેના માટે ખૂબ જ અગવડતા પડતી હોય છે. અને શાળાએ કોલેજની ફી પણ ચૂકવી શકતા નથી આ માટે 2024-25 માટે શિક્ષણ અધિકાર rte ગુજરાત પ્રવેશ વિશેની મહત્વની માહિતી તમને આ પોસ્ટમાં આપીશું.રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને સારું એજ્યુકેશન મફત શિક્ષણ મળી રહે તે માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ ઉપરાંત કોન યોજના લાભ શકે છે શું માપદંડો છે તમામ માહિતી નીચે આપેલ છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 14 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 સત્તાવાર વેબસાઇટ

https://rte.orpgujarat.com/

*એક વિનંતી.. ગુજરાતના તમામ વોટ્સએપ ગ્રુપમાં મોકલશો.. જેથી વધુ ગરીબ બાળકો આનો લાભ લઇ શકે..*

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...