Sunday, July 28, 2024

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો

જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું

જાણો જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજનાની સંપૂર્ણ માહિતી

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ₹300000 સુધીની લોન માત્ર 4% વ્યાજ દરે મળશે
કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ ખેડૂતોના હિત માટે ખાસ કરીને જ્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હોય તેમને આર્થિક નાણાકીય સહાયતા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તેમને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે આ યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માત્ર ચાર ટકા વ્યાજ દરે આપવામાં આવે છે નીચે મેં તમને આ યોજના માટે આપવામાં આવેલ નાણાકીય સહાયતા તેમજ લોનની તમામ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચી તમે લોન મેળવી શકો છો.
આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 1998માં
લાભાર્થી ભારતના ખેડૂતો
ઉદ્દેશ્ય ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન આપવી
લોન 3 લાખ રૂપિયા સુધી (3 લાખથી વધુ રકમ પર વ્યાજ દર વધશે)
વ્યાજ દર 4% (રૂ. 3 લાખ સુધી)
આપ સૌને જણાવી દઈએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ જો તમે ક્યારે લોન નો લાભ નથી લીધો તો આપ સૌને જણાવી દઈએ આ યોજના હેઠળ જમીનના કાગડો જમા કરીને લોન મેળવી શકો છો આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર ચાર ટકા ના વ્યાજ દર એ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે વધુમાં જણાવી દઈએ તો આ લોન યોજના હેઠળ તમારે અમુક બાબતો અને પાત્રતાને માહિતી હોવી ખૂબ જ જરૂરી છે નીચે આ અંગે તમામ વિગતો અને માહિતી આપી છે.

કિસાન ક્રેડિટ કાર્ડનાં લાભ
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાભ વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ લોન મેળવવી ખૂબ જ સરળ છે અને ઓછા વ્યાજ દરે તમે લોન મેળવી શકો છો. આ યોજના દ્વારા ખેડૂતોને સીધા બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે 50000 રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી ખૂબ જ સરળ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તમે સરળતાથી લોન મેળવી શકો છો અને નાણાકીય સહાયતા નો લાભ ઉઠાવી શકો છો નીચે અમે તમને આ યોજના માટે અરજી અંગેના જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયાની માહિતી આપી છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજીનું આધાર કાર્ડ
પાન કાર્ડ
બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
સરનામાનો પુરાવો
આવક પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર
ખેતીના તમામ દસ્તાવેજો
મોબાઇલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
અરજી કેવી રીતે કરવી?
કિશન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
અથવા આ સ્કીમનું એપ્લિકેશન ફોર્મ તમને નજીકની બેંક શાખામાંથી મળી જશે જેના માધ્યમથી તમે લોન મેળવી શકો છો.
તમારે તમામ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ જમીનના દસ્તાવેજ તેમજ આધાર પુરાવાના તમામ ડોક્યુમેન્ટ લઈને તમે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
ત્યારબાદ તમારે આ યોજનાની માહિતી આપવાની રહેશે આ યોજના અંગે તમે ત્યાંથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની માહિતી મેળવી શકો છો
અથવા કૃષિ કેન્દ્રમાં જઈને પણ તમે માટે અરજી કરી શકો છો નજીકના કૃષિ વિભાગમાં જઈને તમે ખેડૂત માટેની લોન મેળવી શકો છો.
કિસાન ક્રેડિટ કાર્ડનાં લાભ
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજી કેવી રીતે કરવી?
મહત્વની લીંક
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજીનું આધાર કાર્ડ
પાન કાર્ડ
બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
સરનામાનો પુરાવો
આવક પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર
ખેતીના તમામ દસ્તાવેજો
મોબાઇલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
અરજી કેવી રીતે કરવી?
કિશન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
અથવા આ સ્કીમનું એપ્લિકેશન ફોર્મ તમને નજીકની બેંક શાખામાંથી મળી જશે જેના માધ્યમથી તમે લોન મેળવી શકો છો.
તમારે તમામ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ જમીનના દસ્તાવેજ તેમજ આધાર પુરાવાના તમામ ડોક્યુમેન્ટ લઈને તમે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
ત્યારબાદ તમારે આ યોજનાની માહિતી આપવાની રહેશે આ યોજના અંગે તમે ત્યાંથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની માહિતી મેળવી શકો છો
અથવા કૃષિ કેન્દ્રમાં જઈને પણ તમે માટે અરજી કરી શકો છો નજીકના કૃષિ વિભાગમાં જઈને તમે ખેડૂત માટેની લોન મેળવી શકો છો .

Wednesday, July 17, 2024

10 પાસ માટે ભારતીય ડાક વિભાગમાં ખુબ મોટી ભરતી

*📮10 પાસ માટે ભારતીય ડાક વિભાગમાં ખુબ મોટી ભરતી*

▪️પોસ્ટ : ગ્રામીણ ડાક સેવક
▪️ખાલી જગ્યા : 44,000+

*🔹લાયકાત : 10 પાસ,અન્ય*
*🔹પગાર : 16,000 રૂપિયા સુધી*

*✅જાણો અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે અહીં ક્લિક કરો👇*

પસંદગી પ્રક્રિયા
India Post GDS Recruitment 2024: પસંદગી પ્રક્રિયા નીચે બતાવ્યા પ્રમાણે ક્રમિક તબક્કાઓને અનુસરે છે. ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કામાં હાજર થવા માટે દરેક તબક્કામાં લાયકાત મેળવવી પડશે.

10મા ધોરણના ગ્રેડના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
દસ્તાવેજની ચકાસણી
મેડિકલ ફિટનેસ ટેસ્ટ
વયમર્યાદા
ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
મહત્તમ ઉંમર: 40 વર્ષ
નીયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે.
અરજી ફી
UR / OBC / EWS : રૂ. 100/-
SC/ST/PWD/સ્ત્રી: શૂન્ય
ચુકવણી મોડઃ ઓનલાઈન
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
ફોટો, સહી (50 kb સાઈઝ અને JPG/JPEG ફોર્મેટ)
ધોરણ 10મા માર્ક્સ મેમો / પ્રમાણપત્ર
જો DOB SSC પ્રમાણપત્રમાં ન હોય તો DOB પુરાવો
કમ્પ્યુટર પ્રમાણપત્ર- ફરજિયાત નથી
સમુદાય પ્રમાણપત્ર- જો લાગુ હોય તો
અપંગતાનું પ્રમાણપત્ર- જો લાગુ હોય તો
અરજી કેવી રીતે કરવી?
indiapostgdsonline.gov.in પર અધિકૃત એપ્લિકેશન વેબસાઇટ પર જાઓ.
નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો
લોગિન કરો અને અરજી ફોર્મ ભરો
જરૂરી દસ્તાવેજો જોડો
અરજી ફી ચૂકવો
અરજી ફોર્મ સબમિટ કરો
અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો

https://indiapostgdsonline.gov.in/

Monday, July 15, 2024

પોર્ટલના માધ્યમથી ખેડૂતો ઘણા પ્રકારની યોજના નો લાભ ઉઠાવી શકે છે

ikhedut Portal 2024 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સમર્થન આપવા અને પ્રોત્સાહિત કરવા બાબતે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તાજેતરમાં જ ખેડૂતોની મદદ માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જે પોર્ટલના માધ્યમથી ખેડૂતો ઘણા પ્રકારની યોજના નો લાભ ઉઠાવી શકે છે ખેડૂતો 105 પાકોની વિવિધ સિરીઝને જાણકારી તેમજ ઓનલાઈન અરજીના માધ્યમથી નાણાકીય સહાયતા મેળવી શકે છે આ પોર્ટલના માધ્યમથી સરકારની દરેક પ્રકારની યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

Ikhedut Portal ગુજરાતી સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે iખેડુત પોર્ટલ બહાર પાડ્યું છે. આ પોર્ટલ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં ખેડૂતોના લાભ માટે, સરકારે ખેતી, બાગાયત, મત્સ્યઉદ્યોગ અને જળ સંરક્ષણ સહિતના ઉદ્યોગોની વિશાળ શ્રેણીમાં ફેલાયેલા અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે. ikhedut.gujarat.gov.in પોર્ટલ સંબંધિત વિગતવાર માહિતી

Friday, July 5, 2024

GSRTC બસ કંડકટર ભરતી 2024

*💥બસ કંડકટર ભરતી 2024*

*🚌GSRTC બસ કંડકટર ભરતી 2024*

▪️પોસ્ટ : કંડકટર 
▪️ખાલી જગ્યા : 2320
▪️છેલ્લી તારીખ : 17 જુલાઈ 2024

*👉કુલ 2320 જગ્યા પર ભરતી કરવામાં આવી છે એટલે નોકરી માટે સુવર્ણ તક*

*✅ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો👇*

Wednesday, March 20, 2024

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

*RTE હેઠળ પ્રવેશ અંગે*

નમસ્તે મિત્રો,
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
ફોર્મ ૧૪/૦૩/૨૦૨૪ થી ૨૬/૦૩/૨૦૨૪ સુધી ભરવાના છે.

*જરૂરી ડોક્યુમેન્ટ*

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો (મામલતદારનો- TDO)
૬. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

*ફોર્મ ભરવાની વેબસાઇટ:*
Gujarat RTE Admission 2024-25: સરકાર સંબંધી અધિકારીઓ શિક્ષણનો અધિકાર એ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોની તક છે અને જે લોકો ગરીબી અને આર્થિક રીતે પછાત છે તેના માટે ખૂબ જ અગવડતા પડતી હોય છે. અને શાળાએ કોલેજની ફી પણ ચૂકવી શકતા નથી આ માટે 2024-25 માટે શિક્ષણ અધિકાર rte ગુજરાત પ્રવેશ વિશેની મહત્વની માહિતી તમને આ પોસ્ટમાં આપીશું.રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને સારું એજ્યુકેશન મફત શિક્ષણ મળી રહે તે માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ ઉપરાંત કોન યોજના લાભ શકે છે શું માપદંડો છે તમામ માહિતી નીચે આપેલ છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 14 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 સત્તાવાર વેબસાઇટ

https://rte.orpgujarat.com/

*એક વિનંતી.. ગુજરાતના તમામ વોટ્સએપ ગ્રુપમાં મોકલશો.. જેથી વધુ ગરીબ બાળકો આનો લાભ લઇ શકે..*

Tuesday, March 12, 2024

પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો

*પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો* 


( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : ( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ , ( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી ) પેન્શનરો માટે ઉપયોગી માહિતી ( 2 ) ( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે . જોઈન્ટ ખાતું ખોલવા બાબત : – પેન્શન માટે પતિ - પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી ( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨ ( 2 ) રેશનકાર્ડની નકલ ( 3 ) ચુંટણી ઓળખપત્રની નકલ ( 4 ) ૮૦ વર્ષની ઉંમર ઃ ( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા ( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા ( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા ( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા ( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા ( 3 ) કુટુંબ પેન્શનરના જોઈન્ટ ફોટો ઓળખપત્ર સાથે , ( 4 ) નોમીનેશન કરેલ ફોર્મ , ( 5 ) બેન્કની પાસ બુક , ( 6 ) કુટુંબ પેન્શનની ઉંમરના આધાર પુરાવા ( 7 ) [ 8 ) જન્મના આધાર પુરાવા જરૂરી છે . નાણાં ખાતાના ઠરાવ નં . પી . જી . આર . ૧૦૦૯ / ૪ / પે સેલ તારીખ : 13-04-2009 આધારે છઠ્ઠા પગાર પંચે લાભ કરી આપેલ છે પેન્શનર / કટુંબ પેન્શનર બંને લાભ મળશે . ( 5 ) કુટુંબ પેન્શનરની ઉંમર માટે સ્વીકારવા પાત્ર દસ્તાવેજઃ ( 1 ) સક્ષમ અધિકારીનો જન્મનો દાખલો ( 2 ) ડ્રાઈવિંગ લાયસન્સ ( 3 ) એલ.સી. ની નકલ ( 4 ) પાનકાર્ડ ( 5 ) ચૂંટણી કાર્ડ ( 6 ) કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આપેલ ઓળખપત્ર ( 7 ) ઉંમર સાથેનો પાસપોર્ટ ફોટો ( 8 ) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર નાણાં વિભાગનો ઠરાવ તા.27-09-2009 આધારે . ( 6 ) મેડીક્લ ભથ્થાનો વિકલ્પ આપવા બાબત – પેન્શનરે મેડીકલ વિકલ્પ આપવાનો હોય તો ફેબ્રુઆરી માસમાં બદલી શકાય છે . તા . 10 મી માર્ચ સુધી નિયત નમૂનાનું ફોર્મ ભરીને રજૂ કરવું . પેન્શનરે બેન્કની પાસબુક ભરવા બાબત : પેન્શનરે બેન્કની પાસબુક નિયમિત બેન્કમાં ભરાવી લેવી મહિલા અને અભણ પેન્શનરે એ.ટી.એમ. નો મોહ રાખવો નહી . પુનઃ લગ્નનો દાખલો આપવામાં મુક્તિ બાબત ઃ– મહિલા પેન્શનરની ઉંમર 50 વર્ષની પુરૂષ માટે 70 વર્ષ પુરા થાય તો પુનઃ લગ્નનો દાખલો આપવામાં આવેલ છે . નાણા વિભાગના ઠરાવ 02-09-2009 થી.

( 9 ) હયાતિની ખરાઈ કરવા બાબત : – પેન્શનર - કુટુંબ પેન્શનરે હયાતિની ખરાઈ મે – જૂન માસમાં કરવાની હોય છે હયાતિ માટે અધિકૃત અધિકારીરશ્રી : ( 1 ) તિજોરી અધિકારી ( 2 ) કલેક્ટર ( 3 ) નાયબ કલેક્ટર ( 4 ) મામલતદાર ( 5 ) તાલુકા વિકાસ અધિકારી ( 6 ) સંસદ સભ્ય ( 7 ) ધારાસભ્ય ( 8 ) જિલ્લા વિકાસ અધિકારી ( 9 ) બેન્કના મેનેજર વગેરેનું પ્રમાણપત્ર માન્ય છે . ( 10 ) વિધવા પેન્શનરે પુનઃ લગ્ન કરવા બાબત : સંતાન વગરની મહિલા પેન્શનર પુનઃ લગ્ન કરી શકે છે લગ્ન કરનાર પુરૂષની આવક રૂપીયા 3500 થી વધવી જોઈએ નહી . નાણાં વિભાગનો ઠરાવ તા.13-04-2000 પેરા 6 ( 5 ) મુજબ ચાલુ નોકરીએ મરણ થાય તો કટુંબ પેન્શન મળવા બાબત ઃ ( 11 ) ચાલુ નોકરીએ મૃત્યું થાય તો કટુંબ પેન્શન 10 વર્ષ સુધી પુરૂ પેન્શન મળે છે . ( 12 ) રહેમરાહે નોકરીના બદલે ઉચ્ચક રકમ મળવા બાબત : – ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય તો રહેમરાહે નોકરી આપવાનું સરકારે બંધ કરેલ છે . ચાલુ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં અપિલ દાખલ કરેલ છે . નોકરીના સમયે ધ્યાનમાં રાખી ઉચ્ચક રકમ ચુકવાય છે . જે મેળવી લેવી . ( 13 ) સિનિયર સિટીજનના દાખલા બાબત ઃ— સિનિયર સિટીજનનો દાખલો રૂપિયા 20 ભરી મામલતદાર કચેરીએથી ફોટા સાથે મેળવી લેવો ઉંમરનો દાખલો સાથે આવી જાય છે . ( 1 ) ઈન્કમટેક્ષમાં રાહત મળે છે . ( 2 ) રેલ્વે અને વિમાનની મુસાફરીમાં કન્સેશન મળે છે . ( 3 ) બેન્ક અને એન.એસ.એસી . રોકાણ ૧ ટકા વ્યાજ મળે છે . ( 4 ) મુસાફરીમાં ઉપયોગી થાય છે . ( 14 ) સરકારી ગેસ્ટ હાઉસમાં લાભ મળવા બાબત : નિવૃત્તિ કર્મચારી / અધિકારીને તેના કુટુંબ સાથે રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસમાં બીન ફરજ પરના કર્મચારી અધિકારી સમકક્ષ ગણી રહેવા જમવાની સગવડ છ દિવસ સુધીના સમયગાળા માટે આપવાનું ઠરાવેલ છે . ઓળખપત્ર ખાસ રજૂ કરવું.મકાન અને માર્ગ વિભાગના ઠરાવ નં . એવીએ / ૧૦૮૩ / સીએમ / ૧૮૯૬ ( ૧ ) , તા . 13-03-1997 ( 15 ) ઓળખપત્ર રાખવા બાબત ઃ ઓળખ પેન્શનર / કુટુંબ પેન્શનરે પોતાની પાસે હંમેશા સાથે રાખવું પેન્શનર ટ્રેઝરી ઓફીસરનું અને બીજા પણ સાથે રાખવાં . ( 16 ) બે પેન્શનરમાં મોંઘવારી ભથ્થુ મેળવવા બાબત : – પેન્શનર જુદી જુદી બે નોકરીમાં બે પેન્શન મેળવતાં હોય તેમને બંને તેન્શન ઉપર મોંઘવારી ભથ્થુ મળે છે . નાણાં વિભાગના તા . 20-01-1998 ના ઠરાવ તથા કેન્દ્ર સરકારનો સરક્યુલર તા . 04-12-1997 પેન્શન તા . 16-06-1999 ની સ્પષ્ટતા મુજબ . ( 17 ) તાત્કાલિક સારવાર બાબત ઃ— પેન્શનરને તાત્કાલિક સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલના બદલે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો પણ કુલ રીએમ્બેસમેન્ટ મેળવવા હક્કદાર છે . ( 18 ) લઘુત્તમ પેન્શન બાબત ઃ લઘુત્તમ પેન્શનર રૂપિયા 9000 નક્કી કરેલ છે . તેના ઉપર મોંઘવારી ભથ્થું મેડીકલ વગેરે નીયમો મુજબ મળે છે . નાણાં વિભાગ ઠરાવ તા.13-04-2009

( 19 ) મકાન પેશગી માંડવાળ કરવા બાબત : – પેન્શનરના મૃત્યુના કિસ્સામાં મકાન પેશની મુદ્દત વ્યાજ સાથે માંડવાળ કરવા બાબત નાણાં વિભાગના ઠરાવ નં . ડીપીપી / ૧૦૯૨ – ૧૪૭૮/૯૬ ઝેટ -૧ , તા . 03-08-1996 માંડવાળ કરવા ઠરાવેલ છે . ( 20 ) માતા - પિતાને પેન્શન મળવા બાબત – પેન્શનરના મૃત્યુના સંજોગોમાં પતિ / પત્ની બાળકો ન હોય તો પેન્શનર આધારિત હોય તેવા માતા , પિતાને પેન્શન મળવાપાત્ર છે . નાણાં વિભાગના પત્ર નં . એન . વીટી / ૨૦૦૧ / ડી / ૪૯૭ / ૨ / પી , તા . 19/08/2002 ( 21 ) પેન્શન પાત્ર નોકરી બાબત : – ઓછામાં ઓછા પેન્શન પાત્ર નોકરીના વર્ષ 10 વર્ષ ગણાય છે . જી.સી.આર. 2002 પેન્શન , નિયમ –37 ( 1 ) મુજબ પેન્શનપાત્ર નોકરીના જરૂરી વર્ષ રોજમદાર કારીગર માટેના ઠરાવ તા.17-10-1988 ( 22 ) હોસ્પિટલમાં સિનિયર સીટીજન જુદી લાઈન રાખવા બાબત : હોસ્પિટલમાં કેશ કઢાવવા ડોક્ટરને બતાવવા અને દાવા કરાવવા અલગ લાઈન કરવા સામાજિક ન્યાય અને અધિકારીત કેન્દ્ર સરકારના હુકમો થયેલ છે . ઈન્કમટેક્ષની મર્યાદા વધુ - વ્યાજદર ૧ ટકા રેલ્વે , હવાઈ મુસાફરી પ ૦ ટકા રાહત વગેરે . ( 23 ) મા – બાપ અને વરિષ્ઠ નાગરિક બાબત : – મા – બાપ અને વરિષ્ઠ નાગરિક નિભાવ અને કલ્યાણ કેન્દ્રીય અધિનિયમ 56 , 2007 ના નિયમો અને ટ્રિબ્યુનલો 2009 જાણવા જોગ જુઓ . ( 24 ) માહિતી અધિકાર બાબત : જરૂર પડે માહિતી અધિકાર હેઠળ માહિતી અધિનિયમ , 2005 નિયમ નમૂનામાં ફોર્મ ભરી રૂપિયા 20 ના સ્ટેમ્પ લગાવી માહિતી મેળવવાની જોગવાઈ છે . ( 25 ) પેન્શન જગતમાં પ્રશ્ન પૂછી માહિતી મેળવવા બાબત – પેન્શનર મુંજવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તે પેન્શન જગતના ગ્રાહકના પ્રશ્ન પૂછી તેનો જવાબ મેળવી પ્રશ્નની ચોખવટ મેળવી શકે . અંકમાં પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . પેન્શન જગતના ગ્રાહકને જ જવાબ આપવામાં આવે છે . જેથી ગ્રાહક નંબર અચુક લખવો . ( 26 ) નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે ઃ નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે . રહેઠાણના પુરાવા સાથે ઓળખ આપવાની જોગવાઈ કરેલ છે . સામાન્ય વહીવટી વિભાગના તા.12-01-2012 ના ઠરાવ નં . યું.આઈ.ડી .102009 યુ.ઓ. આર . – 45 એસ પાર્ટ ( ટુ ) થી જોગવાઈ કરેલ છે . ( 27 ) પેન્શન ઘટાડવા સ્થાગિત કરવા બાબત -- રાષ્ટ્ર વિરોધિ પ્રવૃિત્તિ તથા નિયમ ભંગની અત્યંત ગંભીર કાર્યવાહી કરે તો પેનશન ઘટાડવા સ્થગિત કરવાનો અધિકાર રાજ્ય કરી શકે છે . ગુજરાત સરકારના ૨૦૦૨ ના પેન્શન નિયમોના નિયમો – ૨૩ ( ૩ ) મુજબ ( 28 ) નિવૃત્તિ બાદ પુનઃ લગ્ન કરવા બાબત : – નિવૃત્તિ બાદ કરેલ પુનઃ લગ્ન રાજ્ય સરકારે માન્ય રાખેલ છે નાણાં ખાતાનાં ઠરાવ નં . ન . વ.તા.એફ. 1390 જી.ઓ. –૧–૩૦ - પી.આઈ એફ . 1390 –જી.ઓ. –130 – પી.આઈ. , તા . 15/09/2091 આ અંગે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે . જે ખાતામાંથી નિવૃત્તિ થયા હોય તે ખાતા મારફતે દરખાસ્ત મંજૂર કરાવી પીપીઓ બુકમાં નામ દખલ કરાવવું જરૂરી છે . ( 29 ) ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર એમ્બ્યુલન્સ સેવા બાબત ઃ– ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 1988 ની મહત્ત્વની ઉપયોગી જોગવાઈ કરવામાં આવી . દર્દીને ચાલવાનું અશક્ય હોય તો હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘર સુધી બંને તરફ આવવા - જવા માટે એમ્બ્યુલન્સ સેવા તરીકે સ્વીકારેલ છે નિયમ – ૨ ( ૭ ) છ મુજબ . ( 30 ) પેન્શનરને આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત : – નાણાં ખાતાના ઠરાવ – ડીપીપ - 1098-49696-8 - પી . , તા .24 / 04 / 2000 થી તિજોરી અધિકારીએ 30 જૂન સુધી મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે , ઈન્કટેક્સ રીટર્ન વગેરે માટે ઉપયોગી છે .

( 31 ) 80 વર્ષ થી વધુ ઉંમરના પુરાવા માટે પ્રમાણ રજુ કરવા બાબત – 80 વર્ષ પૂરા થયેથી પેન્શનર - કટુંબ પેન્શનરને 20 ટકા , 30 ટકા , 40 ટકા , 50 ટકા પૂરા 100 ટકા મેળવવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીને ઉંમરના પુરાવા કુટુંબ પેન્શનરને રજૂ કરવાના થાય છે . અભણ કટુંબ પેન્શનરે તબીબી પ્રમાણપત્ર માન્ય રાખવા કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ( તબીબી સેવાઓ ) ગુજરાત રાજ્ય ના જા.જ.6-1 -80 ના પ્રમાણપત્ર 11 તા . 27/12/2011 થી સિવિલ સર્જનની સહી થયેલ પ્રમાણપત્ર માન્ય રહે છે . ( 32 ) કેન્દ્ર સરકારના પેન્શનરોની અપરણિત પુત્રીને આજીવન પેન્શન બાબત ઃ કેન્દ્ર સરકાર વિધવા ત્યકતા અપરણિત પુત્રી આજીવન પેન્શન આપવા કેન્દ્ર સરકાર ના ઠરાવ નં.1-19-03 પી - એન્ડ –પી . ડબલ્યુ.ડી– ( સી ) તા.06-09-2007 થી ઠરાવેલ છે આ અંગે ગુજરાત સરકાર પાસે પેન્શનરોની માંગણી ચાલુ છે . ( 33 ) પેન્શનરે – કુટુંબ પેન્શનરે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં આજીવન સભ્ય ફી ભરી આપણા હક્કોની લડત અને સંગઠનમાં સહભાગી થવું . ( 34 ) વર્ષ 2021 માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો વધારવા અંગે જીવન પ્રમાણ પોર્ટલ પર પણ ઓનલાઈન કરાવી શકાય છે . ( www.jeevanpramaan.gov.in ) નાણાં વિભાગના પત્ર તા .27 / 05 / 2021 ( 35 ) કુટુંબપેન્શન શરૂ કરવા અંગેની માહીતીનું પત્રક પેન્શન ચૂકવણા પત્ર તા .27 / 05 / 2021 ( 36 ) અવસાન પામેલ નિવૃત્ત સરકારી કર્મચારીના મુક - બધિર સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . નાણા વિભાગના તા .21 / 12 / 2018 ના પત્ર અન્વયે . ( 37 ) પેન્શન અદાલત યોજના અંગે . ( હિસાબ અને તિજોરી નિયામકના તા .03 / 08 / 2019 ના પત્ર અન્વયે . ) ( 38 ) વારસાઈ પ્રમાણપત્ર મેળવવા અંગે . ( નાણાવિભાગના તા .28 / 07 / 2018 ના પત્ર અન્વયે . ) ( 49 ) પેન્શનરના કુટુંબ પેન્શન કેસમાં નિવૃતિ / અવસાન સમયે પેન્શનર જે હોદા પર હોય તે હોદાને અનુરૂપ 50 % પેન્શન / 30 % કુટુંબ અંગે . ( નાણાવિભાગના તા .01 / 05 / 2018 ના પત્ર અન્વયે . ) ( 40 ) પેન્શન રીવીઝન સમયે કર્મચારી એ નિવૃતી સમયે મેળવેલી પગાર ધોરણ ઘ્યાનમાં લેવા અંગે . ( નાણાવિભાગના તા .12 / 03 / 2018 ના પત્ર અન્વયે . ) ( 41 ) પરવરીશ પેન્શન , જીવાયપેન્શન અને વિધવા આર્થિક સહાયમાં વધારો કરવા અંગે . ( નાણાવિભાગના તા .07 / 04 / 2015 ના પત્ર અન્વયે . ) ( 42 ) તા.01-01-2006 થી તા.13-04-2009 દરમીયાન નોશનલ ઈજાફા સાથે સ્વૈચ્છિક નિવૃત થયેલ . ( નાણાવિભાગના તા .10 / 10 / 2013 ના પત્ર અન્વયે . ) ( 43 ) પેન્શનના રૂપાંતર કરાયેલા ભાગનું 15 - વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા અંગે . ( નાણાવિભાગના તા .21 / 11 / 2010 ના પત્ર અન્વયે . ) ( 44 ) પોસ્ટલ મનિઓર્ડર દ્વારા પેન્શનનું ચુકવણું કરવા અંગે . ઓક્ટોબર- 2009 થી શરૂઆત . ( નાણાવિભાગના તા .22 / 03 / 2010 ના પત્ર અન્વયે . ) ( 45 ) 50 વર્ષથી મોટી ઉમરના મહિલા કુટુંબ પેન્શનરોને લગ્ન અથવા પુનઃ લગ્ન કરવા અંગેના પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવા અંગે . ( નાણાવિભાગના તા .02 / 09 / 2009 ના અન્વયે . ) ( 46 ) અવસાન પામેલા સરકારી કર્મચારી અધિકારી પેન્શનરનાં શારીરિક અથવા માનસિક અશક્ત સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . ( નાણાવિભાગના તા .08 / 04 / 2009 ના પત્ર અન્વયે . ) ( 47 ) કુટુંબની વ્યાખ્યામાં માતા - પિતાનો સમાવેશ કરવા અને આવક મર્યાદા નક્કિ કરવા અંગે . ( નાણાવિભાગના તા .09 / 11 / 2004 ના પત્ર અન્વયે . ) ( 48 ) રાજ્ય ફેડરેશનનું મુખપત્ર " પેન્શનર જગત " નું નીચેના સરનામે લવાજમ ભરી તેના સભ્ય બની અદ્યતન કાર્યવાહીથી વાકેફ રહેવા વિનંતી છે . મંડળનું મુખ્ય અને પેન્શનર જગત કાર્યાલય : સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન , જી / 1-2 " પોલોવ્યુ " પોલો ગ્રાઉન્ડ સામે , વડોદરા -1 ફોન : ( 0265 ) 241847 મો .9099946294 શાખા કાર્યાલય : ગુજરાત સ્ટેટ પેન્સનર્સ ફેડરેશન : 304 સ્વસ્તિક કોમ્પલેક્ષ , એસ -૧ , બીજો માળ , 17/22 , ના બસસ્ટેન્ડ પાસે , સેક્ટર – 22 , ગાંધીનગર ફોન : 3820222 ફોન . ( 079 ) 23246865

ઓળખપત્ર બાબત નાણા વિભાગે પેન્શનરોને ઓળખપત્ર અંગે પત્ર ક્રમાંકઃ પરચ / 5691 / પી -2 /તા.15-09-92 થી નિર્ણય કરેલ છે . પેન્શનર્સ ફેડરેશન તથા મંડળો મારફત આવા ઓળખપત્ર અપાય છે . ઓળખપત્રો ઉપર સંબંધિત તિજોરી પેટા તિજોરીના સહી સિક્કાથી અધિકૃત કરી આપવામાં આવે છે . ઓળખપત્ર ધરાવતા પેન્શનરને ઘણી બધી સવલતા મળતી હોય છે . નિવૃત્તિ સમયે સરકારી રેકર્ડમાં ચાલતા નામ પ્રમાણે જ બેંકમાં ખાતુ ખોલાવવું . હવે ઇ - પેમેન્ટ પ્રથા અમલમાં હોવાથી નામમાં ફેરફારથી પેન્શનર જમાં થવામાં મુશ્કેલી પડે છે . આથી બેંક ખાતામાં સ ૨ કા ૨ી રેકર્ડમાં દર્શાવ્યા મુજબના જ આખા નામ , અટક સાથે ખાતું ખોલાવવું તે પ્રમાણે આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મેચ થાય તે પ્રમાણે કરાવવા . ( 3 ) કુટુંબ પેન્શન મેળવવા શું કાર્યવાહી કરવી : – પેન્શનરના અવસાન પ્રસંગે – વારસદારે તિજોરી અધિકારીશ્રીને સાદા કાગળનાં પી.પી.ઓ. નંબર મરણના દાખલા સાથે અરજી કરવાની હોય છે . નિયુક્ત પત્રમાં જણાવેલ નિયુક્ત અવસાન તારીખ એક વર્ષમાં અરજી કરે અને રૂ .30,000 સુધીની બાકીના પેન્શનની રકમ મામલતદાશ્રીના સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર બને છે . 1 લાખ સુધીની કરમ કલેક્ટરની અને ત્યાર પછી વધુ રકમ માટે ડી . મેજીસ્ટ્રેટશ્રીને પાવર હોય છે . ( 4 ) ઉતરક્રિયાનાં નાણાં મેળવવા શું કાર્યવાહી કરવી ? : પેન્શનરના અવસાન પ્રસંગે પેન્શનરે નિયુક્ત કરેલ વારસદાર એક માસના પેન્શન વત્તા મોંઘવારીની રકમ ઉત્તરક્રિયાના ખર્ચ તરીકે ચૂકવવામાં આવે છે . આ અંગે પેન્શનરે તેમની હયાતી દરમ્યાન તિજોરી અધિકારીશ્રીને નમૂના – 11 અને 12 ના ફોર્મ ભરી આપવાના રહે છે . જેથી પેન્શનરના મરણ પછી આવા હક્કદાવા મેળવવામાં નિયુક્તાને મુશ્કેલી પડે નહી . આ લાભ કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરને લાગુ પડશે નહિં . પેન્શન ટ્રાન્સફર કરવા બાબત : એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા એક તાલુકામાંથી બીજા તાલુકામાં પેન્શન ટ્રાન્સફર કરવા તિજોરી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે . નમુના - 14 મુજબ કરવાથી ટ્રેઝરી ઓફીસર તબદીલી કરી શકે છે . એક રાજયમાંથી બીજા રાજયમાં પેન્શન ટ્રન્સફર કરવા આવી જ કાર્યવાહી કરવાની હોય છે . પેન્શન પ્રો . કચેરી દ્વારા એ.જી. ઓફીસેથી તબદીલીથી કાર્યવાહી કરવાની રહે છે . વિકલાંગ પુત્ર - પુત્રીને કટુંબ પેન્શન ઃ ( 1 ) શારીરિક રીતે પુત્ર - પુત્રીને જીવન પર્યત કુટુંબ પેન્શન મળે છે . નાણા વિભાગના ઠરાવ નં . નવત / 1387 / જી.ઓ.આઈ પી.જે. તા.06-06-89 પેન્શનરે હયાતીમાં અરજી કરી લાભાર્થીનું નામ પી.પી. ઓ . માં લખાવવું . બે પત્નીના કિસ્સામાં કુટુંબ પેન્શન – ( 2 ) કુટુંબ પેન્શનની રકમ બે પત્નીના કિસ્સામાં એકના અવસાન પછી પેન્શન બંધ થવાને બદલે બીજી પત્નીને કુટુંબ પેન્શનની પહેલી પત્નીને મળતી રકમ પ્રમાણે ચુકવાશે . નાણા ખાતાના ઠરાવ નં . નવત / 1091 જી.ઓ.આઈ.એફ. એફ . / એમ- 01-03-92 ( 3 ) નિવૃત્તિ બાદ લગ્નથી પ્રાપ્ત સંતાનોને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે . સરકારી ઠરાવ તા.18-03-97 થી તા.01-01-2006 ધારણ કરેલ હોદ્દાના મિનિમમ પગાર બેન્ક + ગ્રેડ પે ના 50 ટકા પેન્શન તથા 30 ટકા મુજબ કુટુંબ પેન્શન મળે તેવી જોગવાઈ કરેલ છે .આગળ તમામ પેંશનર ને સેન્ડ કરતા રહો.... 
*🌹🌹👌👌 પેન્શનર  માટેની ખાસ  ખાસ ખાસ બહુજ 💐💐ઉપયોગી માહિતી   જે લેમીનેશન કરી રાખજો સાહેબ. ઘણા વ્યક્તિઓ એવું પણ વિચારશે કે આપણે ક્યાં સરકારી નોકરી કરીયે છીએ તે આપણા શું કામનું...સાહેબ પણ તમો તમારા સગા વહાલા કે અન્ય સમાજ ના ભાઈઓ ને મોકલશો તો તમારા પ્રત્યે એની લાગણી માન વધી જશે..🌹🌹* 

*👌🌺🌹( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : -*

🌹( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ ,
 ( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી )
 ( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે .
*🌹(2)જોઈન્ટ ખાતું ખોલવા બાબત*
પેન્શન માટે પતિ - પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું
*ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી*
 ( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨
( 2 ) રેશનકાર્ડની નકલ ( 3 ) ચુંટણી
ઓળખપત્રની નકલ

*🌹(3) ઉંમર પ્રમાણે મળતું પેન્શન*
( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા
( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા
 ( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા
( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા
 ( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા
*🌹(4) કુટુંબ પેન્શન માટે જરૂરી માહિતી*
(1) કુટુંબ પેન્શનરના જોઈન્ટ ફોટો ઓળખપત્ર સાથે.
(2) નોમીનેશન કરેલ ફોર્મ.  
(3) બેન્કની પાસ બુક , (4 ) કુટુંબ પેન્શનની ઉંમરના આધાર પુરાવા (5) જન્મના આધાર પુરાવા જરૂરી છે .
*નાણાં ખાતાના ઠરાવ નં . પી . જી . આર . ૧૦૦૯ / ૪ / પે સેલ તારીખ :13-04-2009 આધારે છઠ્ઠા પગાર પંચે લાભ કરી આપેલ છે પેન્શનર / કટુંબ પેન્શનર બંને લાભ મળશે*
*🌹(5)કુટુંબ પેન્શનરની ઉંમર માટે સ્વીકારવા પાત્ર દસ્તાવેજ*
( 1 ) સક્ષમ અધિકારીનો જન્મનો દાખલો
( 2 ) ડ્રાઈવિંગ લાયસન્સ
( 3 ) એલ.સી. ની નકલ ( 4 ) પાનકાર્ડ
( 5 ) ચૂંટણી કાર્ડ
( 6 ) કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આપેલ ઓળખપત્ર
( 7 ) ઉંમર સાથેનો પાસપોર્ટ ફોટો
( 8 ) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર નાણાં વિભાગનો ઠરાવ તા.27-09-2009 આધારે .m
 *🌹( 6 ) મેડીક્લ ભથ્થાનો વિકલ્પ આપવા બાબત –*
 પેન્શનરે મેડીકલ વિકલ્પ આપવાનો હોય તો ફેબ્રુઆરી માસમાં બદલી શકાય છે . તા.10 મી માર્ચ સુધી નિયત નમૂનાનું ફોર્મ ભરીને રજૂ કરવું . *પેન્શનરે બેન્કની પાસબુક ભરવા બાબત :*
 પેન્શનરે બેન્કની પાસબુક નિયમિત બેન્કમાં ભરાવી લેવી મહિલા અને અભણ પેન્શનરે એ.ટી.એમ. નો મોહ રાખવો નહી . 
*પુનઃ લગ્નનો દાખલો આપવામાં મુક્તિ બાબત*
 મહિલા પેન્શનરની ઉંમર 50 વર્ષની પુરૂષ માટે 70 વર્ષ પુરા થાય તો પુનઃ લગ્નનો દાખલો આપવામાં આવેલ છે . નાણા વિભાગના ઠરાવ 02-09-2009 થી.

*🌹(7) હયાતિની ખરાઈ કરવા બાબત : –*
 પેન્શનર - કુટુંબ પેન્શનરે હયાતિની ખરાઈ મે – જૂન માસમાં કરવાની હોય છે હયાતિ માટે અધિકૃત અધિકારીરશ્રી : ( 1 ) તિજોરી અધિકારી ( 2 ) કલેક્ટર
( 3 ) નાયબ કલેક્ટર ( 4 ) મામલતદાર
( 5 ) તાલુકા વિકાસ અધિકારી
( 6 ) સંસદ સભ્ય
( 7 ) ધારાસભ્ય
( 8 ) જિલ્લા વિકાસ અધિકારી
 ( 9 ) બેન્કના મેનેજર વગેરેનું પ્રમાણપત્ર માન્ય છે .
 ( 10 ) વિધવા પેન્શનરે પુનઃ લગ્ન કરવા બાબત : સંતાન વગરની મહિલા પેન્શનર પુનઃ લગ્ન કરી શકે છે લગ્ન કરનાર પુરૂષની આવક રૂપીયા 3500 થી વધવી જોઈએ નહી . નાણાં વિભાગનો ઠરાવ તા.13-04-2000 પેરા 6
*🌹 (8) મુજબ ચાલુ નોકરીએ મરણ થાય તો કટુંબ પેન્શન મળવા બાબત*
(1) ચાલુ નોકરીએ મૃત્યું થાય તો કટુંબ પેન્શન 10 વર્ષ સુધી પુરૂ પેન્શન મળે છે .
*🌹(9) રહેમરાહે નોકરીના બદલે ઉચ્ચક રકમ મળવા બાબત*
 ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય તો રહેમરાહે નોકરી આપવાનું સરકારે બંધ કરેલ છે . ચાલુ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં અપિલ દાખલ કરેલ છે . નોકરીના સમયે ધ્યાનમાં રાખી ઉચ્ચક રકમ રૂ.8,00,000/- ચુકવાય છે . જે મેળવી લેવી .
 *🌹(10) સિનિયર સિટીજનના દાખલા બાબત*
સિનિયર સિટીજનનો દાખલો રૂપિયા 20 ભરી મામલતદાર કચેરીએથી ફોટા સાથે મેળવી લેવો ઉંમરનો દાખલો સાથે આવી જાય છે .
( 1 ) ઈન્કમટેક્ષમાં રાહત મળે છે .
 ( 2 ) રેલ્વે અને વિમાનની મુસાફરીમાં કન્સેશન મળે છે .
( 3 ) બેન્ક અને એન.એસ.એસી . રોકાણ ૧ ટકા વ્યાજ મળે છે . ( 4 ) મુસાફરીમાં ઉપયોગી થાય છે .
 *🌹(11) સરકારી ગેસ્ટ હાઉસમાં લાભ મળવા બાબત :* નિવૃત્તિ કર્મચારી / અધિકારીને તેના કુટુંબ સાથે રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસમાં બીન ફરજ પરના કર્મચારી અધિકારી સમકક્ષ ગણી રહેવા જમવાની સગવડ *છ દિવસ* સુધીના સમયગાળા માટે આપવાનું ઠરાવેલ છે . ઓળખપત્ર ખાસ રજૂ કરવું.મકાન અને માર્ગ વિભાગના ઠરાવ નં . એવીએ / ૧૦૮૩ / સીએમ / ૧૮૯૬ ( ૧ ) , તા . 13-03-1997
*🌹(12) ઓળખપત્ર રાખવા બાબત*
 ઓળખ પેન્શનર / કુટુંબ પેન્શનરે પોતાની પાસે હંમેશા સાથે રાખવું પેન્શનર ટ્રેઝરી ઓફીસરનું અને બીજા પણ સાથે રાખવાં .
*🌹(13) બે પેન્શનરમાં મોંઘવારી ભથ્થુ મેળવવા બાબત : –*
 પેન્શનર જુદી જુદી બે નોકરીમાં બે પેન્શન મેળવતાં હોય તેમને બંને પેન્શન ઉપર મોંઘવારી ભથ્થુ મળે છે . નાણાં વિભાગના તા.20-01-1998 ના ઠરાવ તથા કેન્દ્ર સરકારનો સરક્યુલર તા . 04-12-1997 પેન્શન તા . 16-06-1999 ની સ્પષ્ટતા મુજબ .
*🌹(14) તાત્કાલિક સારવાર ccc બાબત*
પેન્શનરને તાત્કાલિક સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલના બદલે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો પણ કુલ રીએમ્બેસમેન્ટ મેળવવા હક્કદાર છે .
 *🌹(15) લઘુત્તમ પેન્શન બાબત*
 લઘુત્તમ પેન્શનર રૂપિયા 9000 નક્કી કરેલ છે . તેના ઉપર મોંઘવારી ભથ્થું મેડીકલ વગેરે નીયમો મુજબ મળે છે . નાણાં વિભાગ ઠરાવ તા.13-04-2009

*🌹(16) મકાન પેશગી માંડવાળ કરવા બાબત :*
 પેન્શનરના મૃત્યુના કિસ્સામાં મકાન પેશની મુદ્દત વ્યાજ સાથે માંડવાળ કરવા બાબત નાણાં વિભાગના ઠરાવ નં . ડીપીપી / ૧૦૯૨ – ૧૪૭૮/૯૬ ઝેટ -૧ , તા . 03-08-1996 માંડવાળ કરવા ઠરાવેલ છે .
*🌹 (17) માતા - પિતાને પેન્શન મળવા બાબત*
– પેન્શનરના મૃત્યુના સંજોગોમાં પતિ / પત્ની બાળકો ન હોય તો પેન્શનર આધારિત હોય તેવા માતા , પિતાને પેન્શન મળવાપાત્ર છે . નાણાં વિભાગના પત્ર નં . એન . વીટી / ૨૦૦૧ / ડી / ૪૯૭ / ૨ / પી , તા . 19/08/2002 ( 21 ) પેન્શન પાત્ર નોકરી બાબત : – ઓછામાં ઓછા પેન્શન પાત્ર નોકરીના વર્ષ 10 વર્ષ ગણાય છે . જી.સી.આર. 2002 પેન્શન , નિયમ –37 ( 1 ) મુજબ પેન્શનપાત્ર નોકરીના જરૂરી વર્ષ રોજમદાર કારીગર માટેના ઠરાવ તા.17-10-1988
*🌹(18) હોસ્પિટલમાં સિનિયર સીટીજન જુદી લાઈન રાખવા બાબત :* હોસ્પિટલમાં કેશ કઢાવવા ડોક્ટરને બતાવવા અને દાવા કરાવવા અલગ લાઈન કરવા સામાજિક ન્યાય અને અધિકારીત કેન્દ્ર સરકારના હુકમો થયેલ છે . ઈન્કમટેક્ષની મર્યાદા વધુ - વ્યાજદર ૧ ટકા રેલ્વે , હવાઈ મુસાફરી 50% રાહત વગેરે .
*🌹(19) મા – બાપ અને વરિષ્ઠ નાગરિક બાબત : –*
 મા – બાપ અને વરિષ્ઠ નાગરિક નિભાવ અને કલ્યાણ કેન્દ્રીય અધિનિયમ 56 , 2007 ના નિયમો અને ટ્રિબ્યુનલો 2009 જાણવા જોગ જુઓ .
*🌹(20) માહિતી અધિકાર બાબત : જરૂર પડે માહિતી અધિકાર હેઠળ માહિતી* અધિનિયમ , 2005 નિયમ નમૂનામાં ફોર્મ ભરી રૂપિયા 20 ના સ્ટેમ્પ લગાવી માહિતી મેળવવાની જોગવાઈ છે .
 *🌹(21) પેન્શન જગતમાં પ્રશ્ન પૂછી માહિતી મેળવવા બાબત*
 – પેન્શનર મુંજવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તે પેન્શન જગતના ગ્રાહકના પ્રશ્ન પૂછી તેનો જવાબ મેળવી પ્રશ્નની ચોખવટ મેળવી શકે . અંકમાં પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . પેન્શન જગતના ગ્રાહકને જ જવાબ આપવામાં આવે છે . જેથી ગ્રાહક નંબર અચુક લખવો .
*🌹(22) નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે*
નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે . રહેઠાણના પુરાવા સાથે ઓળખ આપવાની જોગવાઈ કરેલ છે . સામાન્ય વહીવટી વિભાગના તા.12-01-2012 ના ઠરાવ નં . યું.આઈ.ડી .102009 યુ.ઓ. આર . – 45 એસ પાર્ટ ( ટુ ) થી જોગવાઈ કરેલ છે .
*🌹(23) પેન્શન ઘટાડવા/ સ્થગિત કરવા બાબત --*
 રાષ્ટ્ર વિરોધિ પ્રવૃિત્તિ તથા નિયમ ભંગની અત્યંત ગંભીર કાર્યવાહી કરે તો પેનશન ઘટાડવા સ્થગિત કરવાનો અધિકાર રાજ્ય કરી શકે છે . ગુજરાત સરકારના ૨૦૦૨ ના પેન્શન નિયમોના નિયમો – ૨૩ ( ૩ ) મુજબ
*🌹(24) નિવૃત્તિ બાદ પુનઃ લગ્ન કરવા બાબત :*
 – નિવૃત્તિ બાદ કરેલ પુનઃ લગ્ન રાજ્ય સરકારે માન્ય રાખેલ છે નાણાં ખાતાનાં ઠરાવ નં . ન . વ.તા.એફ. 1390 જી.ઓ. –૧–૩૦ - પી.આઈ એફ . 1390 –જી.ઓ. –130 – પી.આઈ. , તા . 15/09/2091 આ અંગે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે . જે ખાતામાંથી નિવૃત્તિ થયા હોય તે ખાતા મારફતે દરખાસ્ત મંજૂર કરાવી પીપીઓ બુકમાં નામ દખલ કરાવવું જરૂરી છે .
*🌹(25) ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર એમ્બ્યુલન્સ સેવા બાબત*
ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 1988 ની મહત્ત્વની ઉપયોગી જોગવાઈ કરવામાં આવી . દર્દીને ચાલવાનું અશક્ય હોય તો હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘર સુધી બંને તરફ આવવા - જવા માટે એમ્બ્યુલન્સ સેવા તરીકે સ્વીકારેલ છે નિયમ – ૨ ( ૭ ) છ મુજબ .
*🌹(26) પેન્શનરને આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત : – નાણાં ખાતાના ઠરાવ –* ડીપીપ - 1098-49696-8 - પી . , તા .24 / 04 / 2000 થી તિજોરી અધિકારીએ 30 જૂન સુધી મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે , ઈન્કટેક્સ રીટર્ન વગેરે માટે ઉપયોગી છે .

*🌹(27) 80 વર્ષ થી વધુ ઉંમરના પુરાવા માટે પ્રમાણ રજુ કરવા બાબત*
 – 80 વર્ષ પૂરા થયેથી પેન્શનર - કટુંબ પેન્શનરને 20 ટકા , 30 ટકા , 40 ટકા , 50 ટકા પૂરા 100 ટકા મેળવવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીને ઉંમરના પુરાવા કુટુંબ પેન્શનરને રજૂ કરવાના થાય છે . અભણ કટુંબ પેન્શનરે તબીબી પ્રમાણપત્ર માન્ય રાખવા કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ( તબીબી સેવાઓ ) ગુજરાત રાજ્ય ના જા.જ.6-1 -80 ના પ્રમાણપત્ર 11 તા . 27/12/2011 થી સિવિલ સર્જનની સહી થયેલ પ્રમાણપત્ર માન્ય રહે છે . ( 32 ) કેન્દ્ર સરકારના પેન્શનરોની અપરણિત પુત્રીને આજીવન પેન્શન બાબત ઃ કેન્દ્ર સરકાર વિધવા ત્યકતા અપરણિત પુત્રી આજીવન પેન્શન આપવા કેન્દ્ર સરકાર ના ઠરાવ નં.1-19-03 પી - એન્ડ –પી . ડબલ્યુ.ડી– ( સી ) તા.06-09-2007 થી ઠરાવેલ છે આ અંગે ગુજરાત સરકાર પાસે પેન્શનરોની માંગણી ચાલુ છે .
*🌹 (28) પેન્શનરે* – કુટુંબ પેન્શનરે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં આજીવન સભ્ય ફી ભરી આપણા હક્કોની લડત અને સંગઠનમાં સહભાગી થવું .
*🌹(29) વર્ષ 2021 માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો વધારવા અંગે*
 જીવન પ્રમાણ પોર્ટલ પર પણ ઓનલાઈન કરાવી શકાય છે . ( www.jeevanpramaan.gov.in ) નાણાં વિભાગના પત્ર તા .27 / 05 / 2021
*🌹 (30)કુટુંબપેન્શન* શરૂ કરવા અંગેની માહીતીનું પત્રક પેન્શન ચૂકવણા પત્ર તા .27 / 05 / 2021
*🌹 (31) અવસાન પામેલ નિવૃત્ત સરકારી કર્મચારીના મુક - બધિર સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે .* નાણા વિભાગના તા .21 / 12 / 2018 ના પત્ર અન્વયે .
*🌹 (32) પેન્શન અદાલત યોજના અંગે .*
 ( હિસાબ અને તિજોરી નિયામકના તા .03 / 08 / 2019 ના પત્ર અન્વયે . )
*🌹(33) વારસાઈ પ્રમાણપત્ર મેળવવા અંગે .*
( નાણાવિભાગના તા .28 / 07 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (34) પેન્શનરના કુટુંબ પેન્શન કેસમાં* નિવૃતિ / અવસાન સમયે પેન્શનર જે હોદા પર હોય તે હોદાને અનુરૂપ 50 % પેન્શન / 30 % કુટુંબ અંગે . ( નાણાવિભાગના તા .01 / 05 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (35) પેન્શન રીવીઝન સમયે* કર્મચારી એ નિવૃતી સમયે મેળવેલી પગાર ધોરણ ઘ્યાનમાં લેવા અંગે . ( નાણાવિભાગના તા .12 / 03 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (36) પરવરીશ પેન્શન ,* જીવાયપેન્શન અને વિધવા આર્થિક સહાયમાં વધારો કરવા અંગે . ( નાણાવિભાગના તા .07 / 04 / 2015 ના પત્ર અન્વયે . )
*🌹 (37)* તા.01-01-2006 થી તા.13-04-2009 દરમીયાન નોશનલ ઈજાફા સાથે સ્વૈચ્છિક નિવૃત થયેલ . ( નાણાવિભાગના તા .10 / 10 / 2013 ના પત્ર અન્વયે . )
*🌹(38) પેન્શનના રૂપાંતર કરાયેલા ભાગનું 15 - વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા અંગે .* ( નાણાવિભાગના તા .21 / 11 / 2010 ના પત્ર અન્વયે . )
*🌹(39) પોસ્ટલ મનિઓર્ડર દ્વારા પેન્શનનું ચુકવણું કરવા અંગે . ઓક્ટોબર- 2009 થી શરૂઆત .* ( નાણાવિભાગના તા .22 / 03 / 2010 ના પત્ર અન્વયે . )
*🌹(40)* 50 વર્ષથી મોટી ઉમરના મહિલા કુટુંબ પેન્શનરોને લગ્ન અથવા પુનઃ લગ્ન કરવા અંગેના પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવા અંગે . ( નાણાવિભાગના તા .02 / 09 / 2009 ના અન્વયે . )
*🌹 (41) અવસાન પામેલા સરકારી કર્મચારી* અધિકારી પેન્શનરનાં શારીરિક અથવા માનસિક અશક્ત સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . ( નાણાવિભાગના તા .08 / 04 / 2009 ના પત્ર અન્વયે . )
*🌹(42) કુટુંબની વ્યાખ્યામાં* માતા - પિતાનો સમાવેશ કરવા અને આવક મર્યાદા નક્કિ કરવા અંગે . ( નાણાવિભાગના તા .09 / 11 / 2004 ના પત્ર અન્વયે . )
*🌹(43) રાજ્ય ફેડરેશનનું મુખપત્ર "*  પેન્શનર જગત " નું નીચેના સરનામે લવાજમ ભરી તેના સભ્ય બની અદ્યતન કાર્યવાહીથી વાકેફ રહેવા વિનંતી છે . મંડળનું મુખ્ય અને પેન્શનર જગત કાર્યાલય : સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન , જી / 1-2 " પોલોવ્યુ " પોલો ગ્રાઉન્ડ સામે , વડોદરા -1 ફોન : ( 0265 ) 241847 મો .9099946294 શાખા કાર્યાલય : ગુજરાત સ્ટેટ પેન્સનર્સ ફેડરેશન : 304 સ્વસ્તિક કોમ્પલેક્ષ , એસ -૧ , બીજો માળ , 17/22 , ના બસસ્ટેન્ડ પાસે , સેક્ટર – 22 , ગાંધીનગર ફોન : 3820222 ફોન . ( 079 ) 23246865

ઓળખપત્ર બાબત નાણા વિભાગે પેન્શનરોને ઓળખપત્ર અંગે પત્ર ક્રમાંકઃ પરચ / 5691 / પી -2 /તા.15-09-92 થી નિર્ણય કરેલ છે . પેન્શનર્સ ફેડરેશન તથા મંડળો મારફત આવા ઓળખપત્ર અપાય છે . ઓળખપત્રો ઉપર સંબંધિત તિજોરી પેટા તિજોરીના સહી સિક્કાથી અધિકૃત કરી આપવામાં આવે છે . ઓળખપત્ર ધરાવતા પેન્શનરને ઘણી બધી સવલતા મળતી હોય છે . નિવૃત્તિ સમયે સરકારી રેકર્ડમાં ચાલતા નામ પ્રમાણે જ બેંકમાં ખાતુ ખોલાવવું . હવે ઇ - પેમેન્ટ પ્રથા અમલમાં હોવાથી નામમાં ફેરફારથી પેન્શનર જમાં થવામાં મુશ્કેલી પડે છે . આથી બેંક ખાતામાં સ ૨ કા ૨ી રેકર્ડમાં દર્શાવ્યા મુજબના જ આખા નામ , અટક સાથે ખાતું ખોલાવવું તે પ્રમાણે આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મેચ થાય તે પ્રમાણે કરાવવા .
*🌹(44) કુટુંબ પેન્શન મેળવવા શું કાર્યવાહી કરવી : –*
 પેન્શનરના અવસાન પ્રસંગે – વારસદારે તિજોરી અધિકારીશ્રીને સાદા કાગળનાં પી.પી.ઓ. નંબર મરણના દાખલા સાથે અરજી કરવાની હોય છે . નિયુક્ત પત્રમાં જણાવેલ નિયુક્ત અવસાન તારીખ એક વર્ષમાં અરજી કરે અને રૂ .30,000 સુધીની બાકીના પેન્શનની રકમ મામલતદાશ્રીના સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર બને છે . 1 લાખ સુધીની કરમ કલેક્ટરની અને ત્યાર પછી વધુ રકમ માટે ડી . મેજીસ્ટ્રેટશ્રીને પાવર હોય છે .
*🌹(45) ઉતરક્રિયાનાં નાણાં મેળવવા શું કાર્યવાહી કરવી ? :* પેન્શનરના અવસાન પ્રસંગે પેન્શનરે નિયુક્ત કરેલ વારસદાર એક માસના પેન્શન વત્તા મોંઘવારીની રકમ ઉત્તરક્રિયાના ખર્ચ તરીકે ચૂકવવામાં આવે છે . આ અંગે પેન્શનરે તેમની હયાતી દરમ્યાન તિજોરી અધિકારીશ્રીને નમૂના – 11 અને 12 ના ફોર્મ ભરી આપવાના રહે છે . જેથી પેન્શનરના મરણ પછી આવા હક્કદાવા મેળવવામાં નિયુક્તાને મુશ્કેલી પડે નહી . આ લાભ કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરને લાગુ પડશે નહિં . પેન્શન ટ્રાન્સફર કરવા બાબત : એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા એક તાલુકામાંથી બીજા તાલુકામાં પેન્શન ટ્રાન્સફર કરવા તિજોરી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે . નમુના - 14 મુજબ કરવાથી ટ્રેઝરી ઓફીસર તબદીલી કરી શકે છે . એક રાજયમાંથી બીજા રાજયમાં પેન્શન ટ્રન્સફર કરવા આવી જ કાર્યવાહી કરવાની હોય છે . પેન્શન પ્રો . કચેરી દ્વારા એ.જી. ઓફીસેથી,,, તબદીલીથી કાર્યવાહી કરવાની રહે છે .
*🌹(46) વિકલાંગ પુત્ર - પુત્રીને કટુંબ પેન્શન ઃ* ( 1 ) શારીરિક રીતે પુત્ર - પુત્રીને જીવન પર્યત કુટુંબ પેન્શન મળે છે . નાણા વિભાગના ઠરાવ નં . નવત / 1387 / જી.ઓ.આઈ પી.જે. તા.06-06-89 પેન્શનરે હયાતીમાં અરજી કરી લાભાર્થીનું નામ પી.પી. ઓ . માં લખાવવું . બે પત્નીના કિસ્સામાં કુટુંબ પેન્શન –
( 2 ) કુટુંબ પેન્શનની રકમ બે પત્નીના કિસ્સામાં એકના અવસાન પછી પેન્શન બંધ થવાને બદલે બીજી પત્નીને કુટુંબ પેન્શનની પહેલી પત્નીને મળતી રકમ પ્રમાણે ચુકવાશે . નાણા ખાતાના ઠરાવ નં . નવત / 1091 જી.ઓ.આઈ.એફ. એફ . / એમ- 01-03-92
 ( 3 ) નિવૃત્તિ બાદ લગ્નથી પ્રાપ્ત સંતાનોને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે* . *સરકારી ઠરાવ તા.18-03-97 થી તા.01-01-2006 ધારણ કરેલ હોદ્દાના મિનિમમ પગાર બેન્ક + ગ્રેડ પે ના 50 ટકા પેન્શન તથા 30 ટકા મુજબ કુટુંબ પેન્શન મળે તેવી જોગવાઈ કરેલ છે* . 

*આભાર સહ.*
સંકલન:- પરમાર પ્રવિણસિંહ 

આચાર્ય મિત્રો માટે ખૂબ ઉપયોગી

*આચાર્ય મિત્રો માટે ખૂબ ઉપયોગી*

*SMC કે SMC EDUCATION કે આચાર્ય ખાતામાં કઇ ગ્રાન્ટ,કોના તરફથી જમા થઇ છે ?*

➖(તાજેતરની જ) તે જાણવા આ લિન્ક ઉપયોગી થશે.

➖માત્ર ખાતા નંબર નાખવાથી વિગતો મળી જશે આ બ્લોગ પર *ઓફિશિયલ સરકારી સાઇટ* લિંક આપેલ છે.

https://pfms.nic.in/static/NewLayoutCommonContent.aspx?RequestPagename=static/KnowYourPayment_new.aspx

Sunday, March 10, 2024

રોજગારી માટે શરૂ કરાયેલ નવીન પોર્ટલ એટલે*🆕 *અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ**🔎 4 પાસ થી ગ્રેજ્યુએટ 👌 સુધી બધાને મળે છે અહીં નોકરી. અનુબંધમ રોજગાર Portal માં કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો નોકરી*

*રોજગારી માટે શરૂ કરાયેલ નવીન પોર્ટલ એટલે*

🆕 *અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ*

*🔎 4 પાસ થી ગ્રેજ્યુએટ 👌 સુધી બધાને મળે છે અહીં નોકરી. અનુબંધમ રોજગાર Portal માં  કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો નોકરી*

👩‍💻 *આજેજ તમારા જિલ્લામાં રજીસ્ટ્રેશન કરો*

https://anubandham.gujarat.gov.in/home

https://anubandham.gujarat.gov.in/account/login

Tuesday, February 13, 2024

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૪

Education Qualification
Please read the Official Notification for Educational Qualification details.
Age Limit

(Age Calculate – 01 July 2024)
Minimum 21 Years And Maximum 25 Years

Born Between 01 Jul 1999 & 30 Jun 2003

Age Relaxation As per Coast Guard CGCAT AC Recruitment Rules.

Application Fees
General / OBC / EWS: 300/-
SC / ST: 0/-
Payment Should Be Made Online Only, Through Credit/ Debit Card/ Net Banking.

https://joinindiancoastguard.gov.in/

Monday, February 12, 2024

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા મોટી ભરતી જાહેર 2024

⛴️ *ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા મોટી ભરતી જાહેર 2024*

*▪️પોસ્ટ : સહાયક કમાન્ડન્ટ*
*▪️જગ્યા : 2025*
*▪️છેલ્લી તારીખ : 28 ફેબ્રુઆરી 2024*

*🔖શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને અન્ય તમામ માહિતી તેમજ સત્તાવાર નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો 👇*
https://sarkarijob2024.com/icg-assistant-commandant-recruitment/

Wednesday, February 7, 2024

LRD નાં નવા નિયમો જાહેર.

LRD નાં નવા નિયમો જાહેર.

📌ફિઝિકલ પરિક્ષા માંથી માર્ક સિસ્ટમ દૂર કરવામાં આવી.

📌MCQ પેપર 200 માર્કસ નું રહશે 

🛑શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ, તેમા ઉત્તીર્ણ થયેલા તમામ OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે. 

🛑૧૦૦ ગુણની MCQને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે: 

🛑પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિ. અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે !

GPSC એ વર્ષ2024-25 માટે કેલેન્ડર કર્યું જાહેરवर्ग 1 & 2 नी 1625 જગ્યાઓ પર ભરતીઆવશે

GPSC એ વર્ષ
2024-25 માટે કેલેન્ડર કર્યું જાહેર
वर्ग 1 & 2 नी 1625 જગ્યાઓ પર ભરતી
આવશે

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...