જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ માટે ની જાહેરાત આવી ગઈ છે. પરીક્ષા નું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૦.૦૮.૨૦૨૩ છે અને પરીક્ષા ની તારીખ ૨૦.૦૧.૨૦૨૪
https://navodaya.gov.in/nvs/en/Home1
Sunday, June 18, 2023
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ માટે ની જાહેરાત આવી ગઈ છે. પરીક્ષા નું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૦.૦૮.૨૦૨૩ છે અને પરીક્ષા ની તારીખ ૨૦.૦૧.૨૦૨૪
Friday, June 9, 2023
નવા પરિપત્ર::૮/૬/૨૩ મુજબ પેન્શનરોએ મોંઘવારીના ત્રણ હપ્તા ૫ માસ+૩ માસ +૩ માસ પ્રમાણે અગિયાર માસની મોંઘવારી મળશે.
મિત્રો આપના માટે ગુગલ એક એવી એપ્લીકેશન લાવ્યુ છે કે જેમાં ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો પહેલા તો તમને *ફોન ક્યાં છે તે શોધી* મેપ પર લોકેશન બતાવશે....
*👌ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય કે ભૂલી જવાય ત્યારે શું ટેન્શન થાય?*
૧- મોબાઈલ મળી જાય તો સારું....
૨- ના મળે તો કઈ નહિ પણ ડેટા કોઈ જોવે નહિ તો સારું....
મિત્રો આપના માટે ગુગલ એક એવી એપ્લીકેશન લાવ્યુ છે કે જેમાં ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો પહેલા તો તમને *ફોન ક્યાં છે તે શોધી* મેપ પર લોકેશન બતાવશે....
*જો કોઈએ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો છે તો તમારો પર્સનલ ડેટા તમે બીજા મોબાઈલ માંથી ફક્ત ૩ સેકંડ માં જ ડીલીટ કરી શકશો...*
ગૂગલની એપ ડાઉનલોડ લીંક
👉🏻
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.adm
Monday, June 5, 2023
*ખેડૂતો માટે*આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૫ જૂન થી આઈ-ખેડુત પોર્ટલ શરૂ.
*ખેડૂતો માટે*
આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૫ જૂન થી આઈ-ખેડુત પોર્ટલ શરૂ.
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.
પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.
બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે.
📖 *તમામ વાલીઓને શેર કરવા વિનંતી🙏*
બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે.
બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપ.મા બોલશે. સાચુ હશે તો.બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત ૧ થી ૫ ધોરણના વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે *“READ ALONG”* આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે.
Read Along App ડાઉનલોડ માટેની લિંક
👉
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh
વાંચન, રમતો, કવિઝ અને ઘણું બધું, વિદ્યાર્થીઓ ને એવી મજા આવશે કે મોબાઈલમાં ફાલતુ જોવાનું ભૂલી જશે.
Friday, June 2, 2023
Thursday, June 1, 2023
ગુજરાત ITI એડમિશન 2023 શરૂ
*💥👨🏻🎓 ગુજરાત ITI એડમિશન 2023 શરૂ*
▪️જુઓ ફોર્મ ભરવાની તારીખ.
▪️લાયકાત.
▪️કોર્ષ.
▪️ડોક્યુમેન્ટ.
➖અરજી પ્રક્રિયા, વગેરે માહિતી.
*⬇️અરજી & સંપૂર્ણ માહિતી જાણો.*
👉🏻 https://itiadmission.gujarat.gov.in/
https://itiadmission.gujarat.gov.in/
*ધોરણ 10 પાસ મિત્રોને મોકલવા વિનંતી
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ* 🥗🥗🍵🍵🥣 ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું ય...
-
ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરો. Direct Link All Books 2015 To 2019 👉 *ધોરણ-1* http://bit.ly/2IBVaVZ 👉...