*પરમાર વંશ ના પ્રતાપી પૂર્વજો*
1..વીર વિક્રમ પરમાર..જેના નામ ઉપરથી સંવત ચાલ્યો.
તેમજ....પરદુખ ભંજન કહેવાયા.
2..જગદેવ પરમાર...માથાના દાનવી કહેવાયા.
3.સોઢાજી પરમાર...સુવર્ણ ના દાનેશ્ર્વર કહેવાયા
4..શેષાજી (ચાચોજી)પરમાર....સિંહ ના દાન ના દાતા...કહેવાયા...
5..રાજા ભોજ પરમાર..વિદ્વાનો ને દાન આપનાર દાતા કહેવાયા....
6..રાજા મુંજ....પરમાર.....ક્ષમા,વિર કહેવાયા.
7..ભર્તૂહરી પરમાર...રાજયોગી અને વિદ્વાન કહેવાયા...
8..પીથોરાજી પરમાર....પઠ્ઠા પીર તરીકે પુજાયા..
9..રતનસિંહ પરમાર.. ચારણ બારોટ. ને ક્રોડ પસાવ ના દાતા કહેવાયા.
10 રામ પરમાર...
ભૂમિના દાનેશ્ર્વર કહેવાયા...