Saturday, June 13, 2020

33 ઓનલાઇન સર્વિસ*હવે સરકારી ઓફીસમાં જવાની જરૂર નથી : આ કામ થશે ઘેર બેઠા*

*હવે સરકારી ઓફીસમાં જવાની જરૂર નથી: આ કામ થશે ઘેર બેઠા. 33 ઓનલાઇન સર્વિસ*

https://www.digitalgujarat.gov.in/

33 ઓનલાઇન સર્વિસ

*હવે સરકારી ઓફીસમાં જવાની જરૂર નથી  : આ કામ થશે ઘેર બેઠા*
📍રેશનકાર્ડ,
📍સિનિયર સિટીઝન સર્ટિફિકેટ,
📍ડોમિલાઇન સર્ટિફિકેટ,
📍લઘુમતિ સર્ટિફિકેટ,
📍વિધવા સર્ટિફિકેટ,
📍ક્રિમિલેયર સર્ટિફિકેટ,
📍જાતિનું પ્રમાણપત્ર,
📍આવકનો દાખલો,
📍ખેડૂતનો દાખલો,
📍વારસાઇ પ્રમાણપત્ર,
📍હથિયારનું લાયસન્સ રિન્યુ

*જેવા વિવિધ કામો ઓનલાઇન જ પુરા થઇ જાય તેમ છે.*

💻 આ રીતે ઓનલાઇન દાખલા મેળવી શકાય છે.

ધોરણ ૧૦ તથા ૧૨ની માર્કશીટ ઓનલાઇન મેળવા માટે


First open https://www.gsebeservice.com/ Site in your mobile or Computer.

then find out Students Tab in menu section

Then Find out Students Online service Tab in it.

If you want to Get SSC Duplicate marksheet Then find out "10th duplicate Marksheet/certificate" in it.

If you want to Get HSC Duplicate marksheet Then find out "10th duplicate Marksheet/certificate" in it.

Click on Register Tab. 

Then Fill your basic detail and Register on it.

Then Login with your Mobile no. and password and Apply For SSC Or HSC Duplicate marksheet

Tuesday, June 9, 2020

કારકિર્દી માર્ગદશન વિશેષાંક :-2020

કારકિર્દી માર્ગદશન વિશેષાંક :-2020

https://drive.google.com/file/d/1XpeXHK5aW4pNx_soAGzheQm2wlw2xclE/view?usp=drivesdk

પર્સન્ટાઈલ રેન્ક અગત્યની સમજુતી,ધોરણ ૧૦ પૂરું થઈ ગયું તો હવે આગળ શું?

*પર્સન્ટાઈલ રેન્ક અગત્યની સમજુતી👌*


✍️ આજે  ધોરણ 10 નુ પરિણામ આવેલ છે. તેમા બધા વિદ્યાર્થીઓના પર્સન્ટાઈલ રેન્ક લખેલ છે.....

👉 બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશ્ન છે કે આ *પર્સન્ટાઈલ રેન્ક એટલે શુ* ❓
👉 પર્સન્ટાઈલ રેન્ક ની ગણતરી કેમ થાય ❓
👉 પર્સન્ટાઈલ રેન્ક પરથી ટકાવારી કેમ શોધવી ❓
તેના માટે ગુજરાતીમા સરળ સમજુતી આપેલ છે.

*પર્સન્ટાઈલ રેન્ક વિશે Detail જાણકારી મેળવવા માટે આ લીંક ખોલો👇*


___________________________________

✔ *ધોરણ ૧૦ પૂરું થઈ ગયું તો હવે આગળ શું ?*

▪️ ધોરણ ૧૦ પછી ક્યા કયા અભ્યાસક્રમમાં ઉજ્જવળ ભવિષ્યની તક રહેલી છે.

📘📙 *ધોરણ ૧૦ પછી આવતા તમામ કોર્ષનું સંપૂર્ણ માર્ગદર્શન*



=================

Monday, June 8, 2020

પરમાર વંશની ઉત્પતિનો ઇતિહાસ

*પરમાર વંશ ના પ્રતાપી પૂર્વજો*

1..વીર વિક્રમ પરમાર..જેના નામ ઉપરથી સંવત ચાલ્યો. 
તેમજ....પરદુખ ભંજન કહેવાયા.
2..જગદેવ પરમાર...માથાના દાનવી કહેવાયા. 
3.સોઢાજી પરમાર...સુવર્ણ ના દાનેશ્ર્વર કહેવાયા 
4..શેષાજી (ચાચોજી)પરમાર....સિંહ ના દાન ના દાતા...કહેવાયા...
5..રાજા ભોજ પરમાર..વિદ્વાનો ને દાન આપનાર દાતા કહેવાયા....
6..રાજા મુંજ....પરમાર.....ક્ષમા,વિર કહેવાયા. 
7..ભર્તૂહરી પરમાર...રાજયોગી અને વિદ્વાન કહેવાયા...
8..પીથોરાજી પરમાર....પઠ્ઠા પીર તરીકે પુજાયા..
9..રતનસિંહ પરમાર.. ચારણ બારોટ. ને ક્રોડ પસાવ ના દાતા કહેવાયા. 
10 રામ પરમાર...
         ભૂમિના દાનેશ્ર્વર કહેવાયા...

Wednesday, June 3, 2020

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ

*માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ*

*કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)*

● કડીયાકામ
● સેન્‍ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
● મોબાઇલ રીપેરીંગ
● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
● હેર કટીંગ (વાળંદ કામ)
● રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

*રજુ કરવાના ડોક્યુમેન્‍ટ*
● આધાર કાર્ડ
● રેશન કાર્ડ
● રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક)
● અરજદારની જાતિ નો દાખલો
● વાર્ષિક આવક નો દાખલો
● અભ્યાસનો પુરાવો

https://youtu.be/MYeSjOBVWMA

માહિતી વધારેમાં વધારે શેર કરશો..👌👌

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...