Thursday, November 13, 2025

SIR*જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા ચૂંટણીપંચ દ્વારા online પોર્ટલ શરૂ કરવામાં આવ્યું

*SIR*
જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા ચૂંટણીપંચ દ્વારા online પોર્ટલ શરૂ કરવામાં આવ્યું 


આ લિંક પરથી દરેક નાગરિક પોતાનું મતદાર SIR Enumaration ફોર્મ જાતે online ભરી શકે છે. 
તેમજ submit પણ કરી શકે છે. 

આ માટે step by step કેમ ફોર્મ ભરવું તે માટે નીચેની link પણ ક્લિક કરો. 


કોઈ પણ વ્યક્તિ પોતાનું કે પરિવારનું નામ 2002 ની યાદીમાં છે કે નહી તેમજ તેની તમામ વિગત સરળતાથી શોધી શકે તે માટે ચૂંટણીપંચ મારફત portal શરૂ કરવામાં આવ્યું છે. નીચેની link પરથી આપ 2002 ની યાદીમાં તમારું નામ સરળતાથી શોધી શકો છો. 



SIR*જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા ચૂંટણીપંચ દ્વારા online પોર્ટલ શરૂ કરવામાં આવ્યું

*SIR* જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા ચૂંટણીપંચ દ્વારા online પોર્ટલ શરૂ કરવામાં આવ્યું  https://voters.eci.gov.in/login આ લિંક પરથી...