Tuesday, March 14, 2023

આધાર પાન કાર્ડ લીંક કરવાની સંપૂર્ણ માહિતી, છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ ઈનેકટીવ બની જશે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. તમારુ આધાર-પાન કાર્ડ લીંક થયેલ છે કે નહિ તે લીંક પરથી 2 સ્ટેપમા ચેક કરી શકસો. જો લીંક ન હોય તો 31 માર્ચ પહેલા આ કામ પુરુ કરો.

Simply Follow The Below Steps To Check The Status Of Your Pan Card Seeding With Aadhaar.
Visit www.incometaxindiaefiling.gov.in/aadhaarstatu
Enter PAN and Aadhaar Number
Click on ‘View Link Aadhaar Status’
The status of the linking is displayed in the next screen
Important Link
Check Your Status From here

https://www.incometax.gov.in/iec/foportal/

To Link PAN with Aadhaar by sending an SMS. You need to follow the steps mentioned below:

Step 1: Type UIDPAN<12-digit Aadhaar><10-digit PAN> on your mobile

Step 2: Send it to 5676

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...