Sunday, October 30, 2022
લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા રૂટ અને પડાવ વિશે પુરી માહિતી વાંચો.*
Saturday, October 29, 2022
એક એવી PDF જેમાં 125 યોજનાઓ ની માહિતી આપેલ છે,
એક એવી PDF જેમાં 125 યોજનાઓ ની માહિતી આપેલ છે, દરેક યોજનાઓનો લાભ લેવા માટે કયા આધાર પુરાવા જોશે તેની યાદી આપેલી હશે, અને વધુ સુવિધા તો એ છે કે ડોક્યુમેન્ટ લિસ્ટ સાથે જ એ યોજનામાં ફોર્મ ભરવા ઓફીશિયલ સાઈટ આપેલ હશે, ખૂબ ઉપયોગી આ PDF
https://drive.google.com/file/d/1OsHH_vWs9qZ6tHck371mefCFxMTYKT5x/view?usp=drivesdk
Friday, October 28, 2022
કચ્છ રણ ઉત્સવ 2022-23 🏖️* – _કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...
*🎪કચ્છ રણ ઉત્સવ 2022-23 🏖️* – _કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા_
🏖️ રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ
*■ ઓનલાઈન બુકીંગ*
*■ રણઉત્સવ પેકેજ માહીતી*
*■ કચ્છના જોવા લાયક સ્થળો*
*🛖ટેન્ટ ભાડે રાખવાનો ચાર્જ*
*🔹 2022-23 રણોત્સવની ઓફિશિયલ તારીખો*
👆જુઓ તમામ માહિતી.
Rann Utsav Online Booking 2022 | Rann Utsav Packages 2022-23 | Rann utsav 2022-23 Dates - Official Website
Kutch Festival Rann utsav Dates Official Website: The Rann of Kutch and the Great Rann of Kutch is a deserted region of salty marshes spread to the north and east of Kutch district in Gujarat province. It is spread over an area of about 23,300 sq km. It is a narrow part of the sea, which probably due to earthquake has raised its original level and as a result got separated from the sea – Rann Utsav Kutch Gujarat | rann utsav 2022-23 |Dates Rann Utsav price | Rann Utsav Official website | Rann Utsav 2022 Booking Website | Rann Utsav online Booking website | Rann Utsav 2022 Starting On Date 26th October To 20th February 2023 ― The official dates for Rann Utsav have been announced: October 26th, 2022 to February 20th, 2023
Rann Utsav 2022-23 Important link:
કચ્છ માં જોવાલાયક વિવિધ પ્રવાસ સ્થળોની યાદી Download
રણ ઉત્સવ 2022-23 પેકેજ માહિતી–Check link
https://www.rannutsav.net/rann-utsav-packages/
Rann Utsav 2022-23 Online Booking Information link
Thursday, October 20, 2022
GSRTC* ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા લોકોને પરેશાની ના થાય અને સગવડતામાં વધારો થાય એ હેતુથી *બસની રાહ ના જોવી પડે એ માટે બસનું લોકેશન જોઈ શકો,* ભાડું જાણી શકો બસડેપોના હેલ્પલાઇન નમ્બર્સ જોઈ શકો એ માટે સુવિધા ઉપ્લબ્ધ કરેલ છે
GSRTC* ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા લોકોને પરેશાની ના થાય અને સગવડતામાં વધારો થાય એ હેતુથી *બસની રાહ ના જોવી પડે એ માટે બસનું લોકેશન જોઈ શકો,* ભાડું જાણી શકો બસડેપોના હેલ્પલાઇન નમ્બર્સ જોઈ શકો એ માટે સુવિધા ઉપ્લબ્ધ કરેલ છે
તમારી બસને ટ્રેક કરો.
https://www.gsrtc.in/vehcleStatus/
ગુજરાત બધા ડેપોના નંબર
https://gsrtc.in/site/downloads/innerPages/busEnquiry.html
Saturday, October 15, 2022
GPSC દ્વારા વિવિધ 306 જગ્યાઓ માટે ની સરકારી ભરતી જાહેર*
*તમે ગ્રેજ્યુએટ છો તો* આ ભરતી તમારી માટે છે...
*GPSC દ્વારા વિવિધ 306 જગ્યાઓ માટે ની સરકારી ભરતી જાહેર* આ ભરતીમાં પગાર સરકારના નિયમ મુજબ સારું છે. લાયકાત જગ્યા વાઇજ અલગ અલગ છે. અરજી કરવાની છેલ્લી તારીખ: 01-11-2022 છે. ઓનલાઈન અરજી કરવા માટે આ લિંકથી અરજી થશે 👇
Total No.of Posts: 306
Name of the Posts:
Account officer class’s 1 and 2-12 & 15
Adarsh Residential School Principal-19
executive engineer(civil) class 1-06
Deputy Executive Engineer (Civil)-22
Deputy Executive Engineer (Mechanical)-07
Assistance Executive Engineer (Civil) -125
Assistance Executive Engineer (Mechanical)-100
Job Location: Gujarat
Mode Of Application :Online
Important Date
Starting Date To Apply Online: 15-10-2022
Last Date To Apply Online: 01-11-2022
Official Website:gpsc.gujarat.gov.in
Note: full details of Educational qualification, Age limit, Pay scale, Grade pay ,selection process etc details candidates required to visit official notification which link given below at this vacancy notice.
Friday, October 14, 2022
*i-ખેડૂત પોર્ટલ* એ કૃષિને લગતું એક પોર્ટલ છે, જે ખેતીની યોજના માટે ઓનલાઈન અરજી કરવી, બજારભાવ, હવામાન, ખેતી અંગેનું માર્ગદર્શન, ધિરાણ આપતી સંસ્થાઓ વગેરે માટેનું પોર્ટલમાં છે. જેથી ખેડૂતો એક જ પોર્ટલ હેઠળ તમામ કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકે.
*i-ખેડૂત પોર્ટલ* એ કૃષિને લગતું એક પોર્ટલ છે, જે ખેતીની યોજના માટે ઓનલાઈન અરજી કરવી, બજારભાવ, હવામાન, ખેતી અંગેનું માર્ગદર્શન, ધિરાણ આપતી સંસ્થાઓ વગેરે માટેનું પોર્ટલમાં છે. જેથી ખેડૂતો એક જ પોર્ટલ હેઠળ તમામ કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકે.
*શું તમારે ikhedut portal પર ખેડૂત યોજનાઓના ફોર્મ, ઘરે બેઠા બેઠા ઓનલાઇન ભરતા શીખવું છે?*
*i ખેડૂત પોર્ટલ ની સંપૂર્ણ માહિતી નીચેની વેબસાઈટ પરથી મળશે.*
👇
★★■■★★◆◆★★
*તમારી આસપાસ રહેતા ખેડૂતો સુધી અવશ્ય મેસેજ Share કરજો.*
શું તમે i Khedut પોર્ટલ પર અરજી કરવા માંગો છો? અહીં તમે ikhedut.gujarat.gov.in ની વેબસાઈટ પર વિવિધ યોજના ની અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપવામાં આવશે. iKhedut પોર્ટલ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેતી ની વિવિધ યોજનાનું એક પોર્ટલ છે.
i Khedut પોર્ટલ પર અરજી કરતા પહેલા આ પોર્ટલ વિશે માહિતી મેળવીયે. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ચાલતી વિવિધ યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ શ્રેત્ર જેમ કે બાગાયતિ વિભાગની, પશુપાલન વિભાગની, મસ્ત્ય પાલનની તથા ખેતીવાડી વિભાગની ઘણી બધી યોજના ખેતી ને પ્રાધન્ય આપવા જાહેર કરવામાં આવી છે. આ તમામ યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. તો આ સ્કીમો ikhedut Portal પર Online Registration કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
Ikhedut.gujarat.gov.in – ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ Ikhedut પોર્ટલ એ એક પોર્ટલ છે જેના પર રાજ્યની અનેક પ્રકારની સરકારી યોજનાઓના લાભો ઉપલબ્ધ થશે. સરકારે રાજ્યના ખેડૂતો માટે આ પોર્ટલ શરૂ કર્યું છે. ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે ઘણી લાભદાયી યોજનાઓ લઈને આવી રહી છે.
આ પોર્ટલની મદદથી ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક પ્રકારની લાભદાયી યોજનાઓનો લાભ લઈ શકે છે, મિત્રો, આ લેખમાં અમે તમને ikhedut પોર્ટલ માં નોંધણીની પ્રક્રિયા, પાત્રતા, લાભો વગેરે વિશે માહિતી આપીશું.
ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે (Free Drum and Two Plastic Baskets).
પ્લગ નર્સરી (વનબંધુ યોજના) (Gujarat Vanbandhu Yojana).
મહિલા સ્ટાઇપેન્ડ યોજના (Stipend Scheme for women trainees).
સરગવાની ખેતીમાં સહાય (Drumstick Farming in Gujarat | Drumstick Farming Scheme in Gujarat).
દેશી ગાય સહાય યોજના (Desi Gir Gay Sahay Yojana).
દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય (Gujarat Fishing Boat Scheme).
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના (Smart Hand Tool Kit Yojana ).
ફળપાકોના વાવેતર માટે (Horticultural aid scheme in gujarat)
Wednesday, October 12, 2022
દિવાળી વેકેશન* માં ક્યાંય પણ ફરવા કે કોઈ કામથી જવાનું થાય તો *સસ્તું જમવા રહેવાની સગવડતા* માટે *ગુજરાતી સમાજ* ઓફ ઇન્ડિયા *એડ્રેસ PDF* Download કરી લેશો કામ લાગશે.
*દિવાળી વેકેશન* માં ક્યાંય પણ ફરવા કે કોઈ કામથી જવાનું થાય તો *સસ્તું જમવા રહેવાની સગવડતા* માટે *ગુજરાતી સમાજ* ઓફ ઇન્ડિયા *એડ્રેસ PDF* Download કરી લેશો કામ લાગશે.
*Download link:*
*👉🏻 https://drive.google.com/file/d/19Y2p7zH3VwtElaiIcA7O71bIe_fQId9b/view?usp=drivesdk
પાનકાર્ડ મેળવો હવે ઘરે બેઠા બિલકુલ ફ્રી
*👌પાનકાર્ડ મેળવો હવે ઘરે બેઠા બિલકુલ ફ્રી*
*🟠માત્ર 10 મિનિટ માં ઓનલાઈન ડાઉનલોડ કરો તમારું નવું પાનકાર્ડ*
▶ઇન્કમટેક્સ વિભાગ ની મોટી જાહેરાત
📲માત્ર તમારો 12 અંકનો આધાર નંબર નાખો અને નવું પાનકાર્ડ બનાવો
✅આધારકાર્ડ સિવાય બીજા એક પણ ડોક્યુમેન્ટ ની જરૂર નહીં પડે
*➖નવું પાનકાર્ડ કાઢવા માટે લિંક⤵️*
Income Tax E-filing Portal દ્વારા E-Pan Card ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?
STEP 1 : Income tax india efiling
https://incometaxindia.gov.in/pages/e-filing-links.aspx
ની સત્તાવાર સાઇટ પર જાઓ અને સર્ચ બોક્સ પર ઇ-PAN Card ટાઇપ કરો.
STEP 2 : દેખાતા પરિણામોમાં e-PAN બીટા વર્ઝન પર ક્લિક કરો.
STEP 3 : હવે ચેક Instant e-Pan Status પર ક્લિક કરો.
STEP 4 : હવે તમારો 15 અંકનો Acknowledgement Number જણાવો.
STEP 5 : કેપ્ચા કોડને ધ્યાનથી વાંચો અને નીચે આપેલા બોક્સ પર સમાન કોડનો ઉલ્લેખ કરો.
STEP 6 : હવે OTP પ્રક્રિયા માટે સબમિટ પર ક્લિક કરો.
STEP 7 : OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર વિતરિત કરવામાં આવશે.
STEP 8 : જરૂરી બૉક્સ પર OTP દાખલ કરો અને તમને નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમે તમારા ઇ-પાનનું સ્ટેટસ ટ્રૅક કરી શકશો અથવા અન્યથા જો તમે ઇ-PAN Card બનાવેલું હોય તો તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો.
Sunday, October 2, 2022
ભવાની ધામ પ્રતિષ્ઠાન* 🚩 *શસ્ત્ર પૂજન (શોર્ય પર્વ)
🚩 *ભવાની ધામ પ્રતિષ્ઠાન* 🚩
*શસ્ત્ર પૂજન (શોર્ય પર્વ)*
*સ્થળ અને સમય*
તારીખ: ૦૫/૧૦/૨૦૨૨ના દિવસે સાંજે ૪:૦૦ કલાકે.
ગામ : વસ્તડી, તાલુકો : વઢવાણ, જીલ્લો : સુરેન્દ્રનગર
રાજપૂત સમાજ યુવાનો ખાસ વિનંતી છે કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન માટે આપ સર્વે રજીસ્ટ્રેશન કરાવો.
*રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું.*
નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી અને તેમાં આપેલ વિગત અંગ્રેજીમાં ભરવી.
૧. નામ પિતાનું નામ અને અટક
૨. ગામ
૩. તાલુકો
૪. જીલ્લો
૫. મોબાઈલ નંબર
૬. આપની ઉપસ્થિતિ
🔘હાજર રહી શકશો.
🔘હાજર નહિ રહી શકો.
એક સિલેક્ટ કરવું.
૭. કમેન્ટમાં આપનો પ્રતિભાવ આપવો.
અને છેલ્લે *સબમિટ* કરવું.
આ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરવું.
👉🏻https://bhavanidham.wordpress.com/
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🚩 *જય ભવાની* 🚩
🇮🇳 *જય હિન્દ* 🇮🇳
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ* 🥗🥗🍵🍵🥣 ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું ય...
-
ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરો. Direct Link All Books 2015 To 2019 👉 *ધોરણ-1* http://bit.ly/2IBVaVZ 👉...