Sunday, July 5, 2020

રોડ અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય

રોડ અકસ્માત સમયે સરકાર આપે છે 50,000/- સુધીની રૂપિયાની સહાય*

ગુજરાત રાજ્યની હદમાં કોઇપણનું અકસ્માત થાય... તે વ્યક્તિ ગુજરાતની હોય કે ગુજરાત બહારની હોય...
તેને ઇજા થાય તો તેની ઇજાના 50 હજાર સુધીનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે
*કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં અકસ્માત થયો હશે તો પણ મળશે ૫૦૦૦૦/- ની સહાય*

*યોજના ફોર્મ અને પરિપત્ર માટે* કલીક કરો લીંક

https://drive.google.com/file/d/1i49rvKA3So6IsAKI-Bx0cbZ--RyUF9NU/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1wxrPf5iSBQhZC8Zb6M3F-lE2yoGFX5AS/view?usp=drivesdk

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...